ETV Bharat / bharat

Congress satire on PM Modi: PMના ભાષણમાં વિક્ષેપ અંગે રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ, આટલું ખોટું તો Teleprompter પણ સહન ન કરી શક્યું - PM Modi Davos World Economic Forum

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં (Davos Agenda Summit of the World Economic Forum) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ (Modi Davos Speech) દરમિયાન આવેલી કેટલીક મુશ્કેલીઓ (Obstruction of the PM Modi speech at the World Economic Forum) અંગે કોંગ્રેસે કટાક્ષ (Congress satire on PM Modi) કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આટલું ખોટું તો ટેલિપ્રોમ્પટર પણ સહન ન કરી શક્યું.

Congress satire on PM Modi: PMના ભાષણમાં વિક્ષેપ અંગે રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ, કહ્યું, આટલું ખોટું તો Teleprompter પણ સહન ન કરી શક્યું

author img

By

Published : Jan 18, 2022, 3:52 PM IST

Updated : Jan 18, 2022, 4:29 PM IST

નવી દિલ્હીઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં (Davos Agenda Summit of the World Economic Forum) ભાષણમાં વિક્ષેપ અંગે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ (Congress satire on PM Modi) કર્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવાની તક જતી નહતી કરી. કોંગ્રેસનો દાવો છે કે, ટેલિપ્રોમ્પ્ટર બંધ થવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ (Obstruction of the PM Modi speech at the World Economic Forum) બોલ્યા નહીં.

  • इतना झूठ Teleprompter भी नहीं झेल पाया।

    — Rahul Gandhi (@RahulGandhi) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- Vaccine Booster Doses : વડાપ્રધાન મોદીએ બૂસ્ટર ડોઝનું મારું સૂચન માન્યું : રાહુલ ગાંધી

કોંગ્રેસે ટ્વિટર પર વડાપ્રધાનની સ્પીચની ક્લીપ શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની દાવોસ એજન્ડા સમિટમાં ભાગ (Davos Agenda Summit of the World Economic Forum) લીધો હતો. કોરોનાના કારણે આ સમિટનું વર્ચ્યૂઅલ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ (PM Modi Davos World Economic Forum) ટેક્નિકલ કારણોસર અટકાવવામાં (Obstruction of the PM Modi speech at the World Economic Forum) આવ્યું હતું. ક્લિપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધન દરમિયાન (Modi Davos Speech) બોલવાનું બંધ કરી દે છે. કોંગ્રેસે સંબોધનની ક્લિપ શેર કરીને તેના પર નિશાન (Congress satire on PM Modi) સાધ્યું છે.

  • हमें तो टेलीप्रॉम्प्टर ने लूटा, अपनों में कहां दम था।#TeleprompterPM

    — Congress (@INCIndia) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- Tricolor of India : ભારતની પવિત્ર ધરતી પર આપણો ત્રિરંગો ફરકતો જ સારું લાગે છેઃ રાહુલ

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ કર્યો કટાક્ષ

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કટાક્ષ કર્યો કે, આ માટે તપાસ પંચની રચના થવી જોઈએ. તે આંતરરાષ્ટ્રીય કાવતરું હતું કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ.

  • Don’t those getting excited at the tech glitch not realise that the problem was at WEF’s end? They were not able to patch PM, so requested him to start again, which is evident in the way Klaus Schwab said that he will again give a short introduction and then open up the session… pic.twitter.com/hoxctPn75E

    — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપના નેતાએ કર્યો બચાવ

આ ટિપ્પણી પર ભાજપના નેતા તજિન્દરપાલસિંહ બગ્ગાએ કહ્યું હતું કે, જે લોકો વર્લ્ડ ઈકોનોમિક ફોરમની મીટિંગમાં ટેક્નિકલ ખામીથી ખુશ (Obstruction of the PM Modi speech at the World Economic Forum) થયા હતા. તેમને ખબર નથી કે, સમસ્યા આયોજક તરફથી આવી છે. તેઓ વડાપ્રધાનને પેચ કરી શક્યા નથી. તેથી જ તેઓ ફરી શરૂ કરવા વિનંતી (Modi Davos Speech) કરવામાં આવી હતી.

Last Updated : Jan 18, 2022, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.