ETV Bharat / bharat

કોંગ્રેસ સાંસદનું મોટુ નિવેદન, કહ્યું - તેમને મુગલોને ગૌરવ છે, જેમણે હિન્દુસ્તાન બનાવ્યું - abdul khaliq sparks fresh controversy

કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે એમ કહીને નવો વિવાદ ઉભો કર્યો કે, તેમને મુઘલો પર ગર્વ છે, કારણ કે તેઓએ દેશનું નિર્માણ કર્યું અને તેને હિન્દુસ્તાન કહીને સંબોધન કર્યું હતું. Abdul Khaliq Controversial Statement, mp abdul khaliq is proud of mughals

Etv Bharatકોંગ્રેસ સાંસદનું મોટુ નિવેદન, કહ્યું - તેમને મુગલોને ગૌરવ છે, જેમણે હિન્દુસ્તાન બનાવ્યું

author img

By

Published : Aug 30, 2022, 2:54 PM IST

Updated : Aug 30, 2022, 3:54 PM IST

નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ અબ્દુલ ખાલિક વિવાદાસ્પદ નિવેદન (Abdul Khaliq Controversial Statement) આપીને ચર્ચામાં આવી ગયા છે. આસામના સાંસદ અબ્દુલ ખાલીકે કહ્યું કે, મુઘલોએ ભારતને રોડમેપ આપ્યો હતો. મુઘલોએ જ ભારતનું સર્જન કર્યું અને દેશને પહેલીવાર હિન્દુસ્તાન કહીને સંબોધન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, મુઘલો વિના દેશની આઝાદીની લડાઈ અધૂરી રહી હોત. જો કે આ નિવેદન પર થયેલા વિવાદ બાદ તેણે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. abdul khaliq sparks fresh controversy

આ પણ વાંચો બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં મોટો નિર્ણય, તમામ કેસ કર્યા બંધ

  • #WATCH via ANI Multimedia | Congress MP Abdul Khaliq sparks fresh controversy by saying that he is proud of the Mughals as they shaped India and made Hindustanhttps://t.co/MVekVWlGj5

    — ANI (@ANI) August 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે ટ્વિટ પર કરી ટિપ્પણી કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે કહ્યું, 'મેં ટ્વિટ કર્યું નથી. મેં એક ટ્વિટ પર ટિપ્પણી (Abdul Khaliq Controversial Statement) કરી હતી. હવે તે વાયરલ થઈ ગયું છે, હું શું કરી શકું? હા, હું હજુ પણ કહું છું કે, મુઘલ શાસકોએ ભારતને પહેલીવાર હિન્દુસ્તાન કહ્યું હતું. તે પહેલા આ દેશને કોઈએ હિન્દુસ્તાન નહોતું કહ્યું. પહેલા નાના રાજ્યો હતા. મુઘલ શાસન હેઠળ ભારત એક આકાર બની ગયું છે. જ્યાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધું જ છે.

આ પણ વાંચો સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણો સંબંધિત કેસ કર્યા બંધ

Last Updated : Aug 30, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.