ETV Bharat / bharat

Women Reservation Bill: મહિલા અનામતને લઈને રાહુલ ગાંધીએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ - undefined

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહિલા અનામતને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મહિલા આરક્ષણ તાત્કાલિક લાગુ થઈ શકે છે પરંતુ કેન્દ્ર સરકાર ઈચ્છતી નથી.

Women Reservation Bill
Women Reservation Bill
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 2:12 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં મહિલા અનામતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મહિલા અનામત ખૂબ જ સારી બાબત છે પરંતુ તેમાં બે કલમો ઉમેરવામાં આવી છે. પ્રથમ મહિલા અનામત પહેલા વસ્તી ગણતરી કરવી પડશે અને બીજું સીમાંકન કરવું પડશે. આ બંને કામ કરવામાં ઘણા વર્ષો લાગશે.

  • #WATCH | Women's Reservation Bill | Congress MP Rahul Gandhi says, "The problem is the implementation. What they have said is - we are placing a Bill on the Floor of the House but we will implement it 10 years from now. What does that mean?...We agree with the Bill, remove these… pic.twitter.com/3ucnBLXuoA

    — ANI (@ANI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

10 વર્ષ પછી બિલનો અમલ થશે-રાહુલ: રાહુલ ગાંધીએ કહ્યું કે જો આ કાયદો તાત્કાલિક અમલમાં આવે તો લોકસભા અને વિધાનસભામાં 33 ટકા સીટો મહિલાઓને આપી શકાય છે. કોઈ જટિલ બાબત નથી. પરંતુ સરકાર આવું કરવા માંગતી નથી. સરકારે મહિલા અનામતને દેશ સમક્ષ મુક્યું છે, પરંતુ સત્ય એ છે કે આજથી 10 વર્ષ પછી તેનો અમલ થશે. તેનો અમલ થશે કે નહીં તે પણ જાણી શકાયું નથી. તો એક રીતે આ ધ્યાન હટાવવાની રીત છે.

90 લોકોમાંથી માત્ર ત્રણ જ OBC સમુદાયના: વડાપ્રધાન કહે છે કે તેઓ ઓબીસી માટે ઘણું કામ કરે છે. જો વડાપ્રધાન આટલું કામ કરી રહ્યા છે તો પહેલો સવાલ એ છે કે કેબિનેટ સચિવ અને સચિવો કે જેઓ દેશની સરકારનું કેન્દ્ર છે. તેમાં 90 લોકોમાંથી માત્ર ત્રણ જ OBC સમુદાયના કેમ છે? ઓબીસી અધિકારીઓ ભારતના બજેટના પાંચ ટકાને નિયંત્રિત કરે છે. તેથી હું સમજી શકતો નથી કે વડાપ્રધાન દરરોજ ઓબીસીની વાત કરે છે, ઓબીસી ગૌરવની વાત કરે છે પરંતુ તેમણે ઓબીસી માટે શું કર્યું છે?

  1. Land For Job Case: કથિત જમીન કૌભાંડ કેસમાં લાલુ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત 17 આરોપીઓને સમન્સ
  2. Congress Plans Unity Yatras : કોંગ્રેસ ચૂંટણી વાળા રાજ્યોમાં નેતાઓ વચ્ચે એકતા બતાવવા માટે 'એકતા યાત્રા' શરૂ કરશે

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.