ETV Bharat / bharat

જોબ જતાં લોકો માટે રોજનું કન્ફ્યુઝન, આજે શું પહેરવું? આજે જણાવીએ 6 પાવરફુલ ટિપ્સ - મૂૂળભૂત ફોર્મલ દેખાવ

સાંભળવામાં થોડું અજબ લાગે પણ જ્યારે જોબ પર જતાં ડ્રેસિંગનો સવાલ આવે તો એ 'ફિટિંગ ઇન' અને 'સ્ટેન્ડ આઉટ' નું સૂક્ષ્મ સંયોજન બની જાય છે. આ થોડી અઘરી વાત હોઈ શકે છે, પણ અહીં તમારા માટે 6 પાવર ડ્રેસિંગ ટિપ્સ છે. જૂઓ તો જરા!

જોબ જતાં લોકો માટે રોજનું કન્ફ્યુઝન, આજે શું પહેરવું? આજે જણાવીએ 6 પાવરફુલ ટિપ્સ

author img

By

Published : Sep 27, 2021, 1:39 PM IST

  • ઓફિસ કે કામકાજના સ્થળે કેવું હોય પાવર ડ્રેસિંગ
  • કાર્યસ્થળ પર શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરવા માટે મદદરુપ છે પાવર ડ્રેસિંગ
  • અમે આપને જણાવી રહ્યાં છીએ પાવર ડ્રેસિંગની ટિપ્સ

ન્યૂઝડેસ્કઃ કાર્યસ્થળ પર પાવર ડ્રેસિંગ તમારી નિશ્ચિત છાપ છોડે છે અને પ્રભાવકતા ઊભી કરે છે. તદુપરાંત, તમે જે વસ્ત્રો પહેરો છો તે તમારી વ્યક્તિગત શૈલીને મુક્તપણે જતાવવાની અને કામ પર તમારી અભિવ્યક્તિ શ્રેષ્ઠ બનાવવાની સ્ટાઈલ પણ પ્રદાન કરે છે. કાર્યસ્થળ પર હંમેશા ચોક્કસસ્તરની સંસ્કારિતાની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં તમે ન રાહદારી લાગવા જોઇએ ન તમે પરગ્રહથી આવનાર લાગવા જોઇએ.

તમે પહેરો તે કપડાં બેઝલાઇન કેઝ્યુઅલ્સ હોય અથવા બોર્ડ રૂમ પોશાક હોય, અહીં ફક્ત યોગ્ય વસ્તુઓ સાથે પાવર ડ્રેસિંગ માટેની તમારી માર્ગદર્શિકા છે:

1- ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન જરુરી છે

ખૂબ જ સૂક્ષ્મ વિગત છે કે તમે તમારા વર્ક વેર પોશાક પર જેટલું વધુ ધ્યાન આપો છો, તેટલું તે તમારા પર પોતીકુંં બને છે. તો આગળ વધો અને જે તમારા વ્યક્તિત્વ સાથે સુસંગતપણે શ્રેષ્ઠ છે તે પસંદ કરો. મહિલાઓ માટે વિવિધ સ્ટાઇલિશ શર્ટમાંથી તમારા શરીરને અનુકૂળ છે તે પસંદ કરો. મહિલાઓ માટે યોગ્ય ઔપચારિક બ્લેઝર, સ્ટાઇલિશ ટ્રાઉઝર બેસ્ટ છે, તેને અનુરુપ ફેશન એસેસરીઝ સાથે પૂર્ણ દેખાવ તે જૂઓ.

2-અભિવ્યક્તિ માટે ડ્રેસ અપનો ઉપયોગ

પાવર ડ્રેસિંગનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમે તમારી અભિવ્યક્તમાં શ્રેષ્ઠ બનવા જઈ રહ્યાં છો. જો રોજિંદા વર્કવેર પોશાકને બદલવા માગો છો તો પછી એમ કેમ નહીં? કારણ કે દિવસના અંતે, તમારા વર્કવેર બીજા બધાં કરતા તમારા લૂકને બોલ્ડ અને આત્મવિશ્વાસસભર લાગવામાં મદદરુપ બનવા જોઈએ.

3- રંગોના વૈવિધ્ય સાથે ખેલવામાં ગભરાશો નહીં

એ જમાનો ગયો જ્યારે જોબ પર જતાં આછા, ફિક્કા અને બોરિંગ લાગે તેવા કલર્સ પહેરવામાં આવતાં હતાં. હવેના સમયમાં વર્ક વેરમાં જુદા જુદા રંગોનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરવાના દિવસો છે.

4- સ્ટાઈલ્સ સાથે નવીનતા અપનાવો

એ જરુરી નથી રહ્યું તે સરળ ડ્રેસ કો઼ડ હોય કે કડકપણે અમલમાં મૂકાતો ડ્રેસ કોડ હોય, ધ્યાન રાખો કે વેરાયટી અને પર્સનાલિટી તમારા કપડાંથી દેખાવાની છે. મિક્સ અને મેચિંગ હોય તેવા જુદા જુદા ટોપ્સ અને બોટમ્સ પસંદ કરો જે તમારા શરીરના આકારને અનુકૂળ લાગે અને તમને જૂની ફેશનમાંથી બહાર નીકળી ગયેલાં દર્શાવે.

5- એસેસરીઝનો સહાયક તરીકે ઉપયોગ કરો

યોગ્ય એસેસરીઝ તમારા રોજિંદા વર્કવેર લૂકને સુંદર બનાવવા માટે મહત્વનું કામ કરે છે. બીજી મહત્વની ટિપ્સ એ છે કે કામકાજના સ્થળે તમે જે એસેસરી વાપરો છે તે ઉપયોગી બને. કારણ કે એસેસરીઝનું વૈવિધ્ય તમારા વર્કવેર લૂક માટે વિવિધ પ્રકારના સ્ટાઇલિસ્ટ વિકલ્પો સર્જે છે.

6-બીજાને નજરમાં આવે એ પ્રકારે રુટિન બનાવો

કામ પર પાવર ડ્રેસિંગ વિશે એક વાત એ છે કે તે બીજાને અનુકરણ કરવા માટે પ્રેરે તેવું ચેપી હોય છે. એટલે કે જ્યારે તમે તમારા ઓફિસના કામના કપડાં પર વધુ ધ્યાન આપીને માઇલેજ મેળવી લો છો તો ખૂબ જ સંભવ છે કે તમારા સહકાર્યકરો પણ તમારા પાવર ડ્રેસિંગને અપનાવી લે. તરત જ ન કરે તો પણ થોડા સમયમાં અપનાવશે જ.

સમાપનમાં એટલું જ કે પાવર ડ્રેસિંગ અપનાવવું એ કોઇ આર્ટ ફ્રેર્મથી કમ નથી. થોડી મહેનત લઇને પ્રેક્ટિસ કરવામાં આવે તો પાવર ડ્રેસિંગ તમને તમારા સહકર્મીઓમાં સૌથી હિંમતવાન, આત્મવિશ્વાસુ અને મુખર અભિવ્યક્તિ ધરાવનાર બનાવી શકે છે.

આ પણ વાંચોઃ Actress Priyanka Chopraએ વ્હાઈટ ડ્રેસમાં મચાવી ધૂમ, ડ્રેસની કિંમત જાણી લાગશે ઝટકો

આ પણ વાંચોઃ એર ઇન્ડિયાએ કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો, ઓફિસમાં ફેશનેબલ જીન્સ, ચપ્પલ નહીં ચાલે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.