ETV Bharat / bharat

વિરોધ વચ્ચે પણ સીએમ માન મૂસેવાલાના નિવાસસ્થાને પહોચ્યા, શોકગ્રસ્ત પરિવારને કહ્યું.. - Punjabi singer Sidhu Moosewala death assassination

અગાઉ, લોકોએ માણસામાં પંજાબ પોલીસ સામે કથિત રીતે મુખ્યપ્રધાનની મુલાકાત (CM Mann visits Sidhu Moosewalas residence) પહેલા ભારે સુરક્ષા ગોઠવીને મૂસા ગામમાં પ્રવેશતા રોકવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, પોલીસે જણાવ્યું કે, ગામમાં પ્રવેશતા કોઈને અટકાવવામાં આવ્યા નથી. મુસા ગામની મુખ્યપ્રધાનની મુલાકાતનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

વિરોધ વચ્ચે પણ સીએમ માન મૂસેવાલાના નિવાસસ્થાને પહોચ્યા, શોકગ્રસ્ત પરિવારને કહ્યું..

author img

By

Published : Jun 3, 2022, 3:28 PM IST

Updated : Jun 3, 2022, 4:19 PM IST

ચંદીગઢ (પંજાબ): પંજાબી ગાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના દિવસો બાદ મુખ્યપ્રધાન ભગવંત માન શુક્રવારે સિદ્ધુ મૂસેવાલાના ઘરે (CM Mann visits Sidhu Moosewalas residence) ગયા હતા. માન શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મૂસા ગામ પહોંચ્યા (Chief Minister Bhagwant Mann reached mansa ) હતા. મૂસેવાલાના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગોળી મારીને હત્યા: રાજ્ય સરકારે તેમના સુરક્ષા કવચમાં ઘટાડો કર્યાના એક દિવસ પછી, 29 મેના રોજ પંજાબના માણસા જિલ્લામાં કેટલાક અજાણ્યા હુમલાખોરો દ્વારા મૂસેવાલાની ગોળી મારીને હત્યા (Punjabi singer Sidhu Moosewala death) કરવામાં આવી હતી. આ હુમલામાં તેમની સાથે જીપમાં મુસાફરી કરી રહેલા તેમના પિતરાઈ ભાઈ અને મિત્રને પણ ઈજા થઈ હતી.

આ પણ વાંચો: સાયબર ક્રાઈમનો શિકાર ન થતો બચો: UPI પેમેન્ટ માટે આ ટિપ્સ અનુસરો

અગાઉ, લોકોએ માણસામાં પંજાબ પોલીસ સામે કથિત રીતે મુખ્યપ્રધાનની મુલાકાત પહેલા ભારે સુરક્ષા ગોઠવીને મૂસા ગામમાં પ્રવેશતા રોકવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, પોલીસે જણાવ્યું કે ગામમાં પ્રવેશતા કોઈને અટકાવવામાં આવ્યા નથી. મુસા ગામની મુખ્યપ્રધાન ભગવંત માનની મુલાકાતનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: હવે હરિજનને બદલે આંબેડકર શબ્દનો ઉપયોગ કરશે દિલ્હી સરકાર

માનની મુલાકાત પહેલા મૂસેવાલાના ઘરે પહોંચેલા શાસક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત સિંહને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને પરત ફરવું પડ્યું હતું. પ્રદર્શનકારીઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. "અમારી ગાડીઓને ગામમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. અમારા સંબંધીઓના વાહનોને પ્રવેશવા દેવામાં આવતા નથી," એક ગ્રામીકે દાવો કર્યો. સ્થિતિને શાંત કરવા માટે વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. AAPએ ટીકા કરી હતી કારણ કે બુધવારે કોઈ ધારાસભ્ય અથવા પ્રધાને પરિવારની મુલાકાત લીધી ન હતી અથવા અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન હતી.

Last Updated : Jun 3, 2022, 4:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.