ETV Bharat / bharat

એલોન મસ્કે ટ્વિટર બોર્ડનું વિસર્જન કરી પોતે સત્તા સંભાળી - Elon Musk also fired Twitter board of directors

ટ્વિટરના (Twitter) ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત અનેક એક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ, એલોન મસ્કે (Elon Musk) હવે કંપનીના તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ છૂટા કરી દીધા (Twitter board dissolved) છે. આ સાથે હવે તેણે પોતે કમાન સંભાળી લીધી છે.

Etv Bharatએલોન મસ્કે ટ્વિટર બોર્ડનું વિસર્જન કરી પોતે સત્તા સંભાળી

author img

By

Published : Nov 1, 2022, 10:41 PM IST

કેલિફોર્નિયાઃ એલોન મસ્કે ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કર્યા બાદ કંપનીનું બોર્ડ વિસર્જન (Elon Musk also fired Twitter board of directors) કર્યું હતું. મસ્કે સોમવારે બોર્ડના વિસર્જનની જાહેરાત કરી હતી. હવે તે ટ્વિટરનો એકમાત્ર ડિરેક્ટર બની ગયો છે. મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલા ઘણા ફેરફારોમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિસર્જન (Twitter board dissolved) પણ છે.

એલન મસ્ક પોતે તેનું સંચાલન સંભાળશે: સોમવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ના ફાઇલિંગ અનુસાર, એલોન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર (Elon Musk became the sole director of Twitter) બન્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થવાને બદલે એલન મસ્ક પોતે તેનું સંચાલન સંભાળશે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે. આમાં મુખ્યત્વે કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલ, સીએફઓ સેગલ અને કાનૂની બાબતો-પોલીસી હેડ વિજયા ગડ્ડે સહિત કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને હટાવવાનો સમાવેશ થાય છે.

બોર્ડ ઓફ ડિરેક્ટરનું પણ વિસર્જન કર્યું : આ સાથે સોમવારે (Elon Musk Twitter) તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરનું પણ વિસર્જન કર્યું હતું. બોર્ડના સભ્યોમાં બ્રેટ ટેલર, પરાગ અગ્રવાલ, ઓમિદ કોર્ડેસ્તાની, ડેવિડ રોઝેનબ્લાટ, માર્થા લેન ફોક્સ, પેટ્રિક પિચેટ, એગોન ડર્બન, ફેઈ-ફેઈ લી અને મિમી અલેમાયેહોનો સમાવેશ થાય છે. કંપનીના નિવેદન મુજબ, તે બધા હવે બોર્ડમાં કામ કરશે નહીં.

ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બન્યા: મર્જર કરારની શરતો અનુસાર એલન મસ્ક કંપનીના એકમાત્ર ડિરેક્ટર (Elon Musk also fired Twitter's board of directors) બન્યા છે. સામગ્રી મધ્યસ્થતા નીતિઓમાં ફેરફાર અંગે, મસ્કએ એક ટ્વિટમાં લખ્યું, "Twitter વ્યાપક રીતે વિવિધ પરિપ્રેક્ષ્ય સાથે સામગ્રી મધ્યસ્થતા કાઉન્સિલની સ્થાપના કરશે. કાઉન્સિલની રચના થાય તે પહેલાં સામગ્રી અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.