ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ક્રોધ અને બોલવા પર સંયમ રાખવા સલાહ આપવામાં આવે છે. નકારાત્મક વિચારોને મગજમાંથી ખંખેરી નાખવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાન પર સંયમ રાખવો. મધ્યાહન બાદ આપ વિચારોમાં સ્થિરતા સાથે આજે આપ સારી રીતે કામ પાર પાડી શકો. રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. દાંપત્યજીવનમાં સુખ અને આનંદ રહે. નાની મુસાફરીમાં આયોજન થાય. જાહેર માન- સન્માન મળે.
કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
![કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13399297-1087-13399297-1634656693457.jpg?imwidth=3840)
કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ