ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. કલાક્ષેત્રે કંઇક આગવું પ્રદાન કરવાની આપને આજે તક સાંપડશે. આના કારણે આપને જાહેરજીવનમાં યશકિર્તી અને માનસન્માન પણ મળશે. વ્યવસાય ક્ષેત્રે ભાગીદારો માટે સમય સારો છે. મનોરંજનની દુનિયામાં આજે આપનો સમય સારી રીતે પસાર થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળ. બપોર પછી તબિયત નરમગરમ રહે તેથી તે બાબતે સાંભળવું. આકસ્મિક લાભ થવાની શક્યતા છે. ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન મનને શાંતિ આપશે.
કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
![કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13399251-327-13399251-1634651925399.jpg?imwidth=3840)
કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ