ETV Bharat / bharat

Horoscope for the Day 11 OCTOBER: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 11 OCTOBER:
Horoscope for the Day 11 OCTOBER:
author img

By

Published : Oct 11, 2021, 6:01 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપને આજે કોઈપણ નવા કાર્યો શરૂ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપ ગૂઢ વિદ્યા અને રહસ્‍યમય બાબતો સમજવાનો પ્રયત્‍ન કરશો. આપની વાણી અને વ્‍યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. મધ્‍યાહન બાદ નવા કાર્યો શરૂ કરી શકો છો. તબિયત સાચવવી. નોકરી-વ્‍યવસાયના સ્‍થળે સંભાળપૂર્વક રહેવું. આજે આપને સહકર્મચારીઓનો સાથ સહકાર ઓછો મળે. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે દિવસની શરૂઆત આનંદ પ્રમોદ અને મિત્રો સાથેની મુલાકાતથી થાય. વિજાતીય પાત્રો પણ આજે આપના જીવનમાં આવે. બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું પણ થાય પરંતુ મધ્‍યાહન પછી આપને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે વાણીનો ગમે તેમ ઉપયોગ ન થાય તે અંગે ખાસ ધ્‍યાન રાખવું પડશે. અન્યથા વિખવાદ થશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્‍તી સાચવવી. આધ્યાત્મિક બાબતોમાં ઊંડો રસ પડશે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના પરિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આપના અટકી પડેલાં કામો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. નોકરીના સ્‍થળે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. આર્થિક લાભ થાય. બપોર પછી આપના કાર્યક્રમમાં મનોરંજન પ્રમુખસ્‍થાને રહેશે. મિત્રો સ્‍વજનો સાથે બહાર ફરવા જવાનો કે સિનેમા- નાટક હોટલ વગેરેનો કાર્યક્રમ ઘડશો. જાહેર માન- સન્‍માન મળે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આપ મન લગાવીને કામ કરશો તો આપને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પરિવારમાં સુલેહ- શાંતિ જળવાય. તનમનમાં ચેતના અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. આપના અધુરાં કાર્યો પૂરા થાય. નોકરી ધંધામાં આપને સાથી કાર્યકરોનો સારો સહકાર સાંપડશે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આપ આજે શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. આર્થિક નુકસાન ટાળવા માટે રોકાણ અથવા લેવડદેવડમાં સાચવવું. પાણીથી સંભાળવાની સલાહ છે. મધ્‍યાહન પછી આપ આર્થિક આયોજન કરી શકો છો. આપની મહેનત મુજબ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચાઓથી આજે દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. શેરશટ્ટામાં સાહસ ન કરવું.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને રહસ્‍યો અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આપને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પ્રિયપાત્ર સાથે મિલન થાય. હરીફો સામે વિજય મળે પણ મધ્‍યાહન બાદ પરિસ્થિતિ બદલાતાં આપની શારીરિક અને માનસિક પરિસ્થિતિ બહુ સારી નહીં હોય. મનમાં બેચેનીનો અનુભવ થશે. માતાને વધુ સમય આપવાનો પ્રયાસ કરવો. વાહન મકાનના દસ્‍તાવેજો કરવાનું ટાળવું.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે દિવસના શરૂઆતના ભાગમાં આપની તંદુરસ્‍તી થોડી બગડી શકે છે અને મનમાં ગ્‍લાનિનો ભાવ રહેશે પરંતુ જો થોડી ધીરજ અને માનસિક સ્વસ્થતા જાળવવાનો પ્રયાસ કરશો તો સ્થિતિ બહુ કઠીન નથી. પરિવારમાં આજે દરેક સાથે સૌમ્ય વર્તન રાખવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય પરંતુ બપોર પછી આપને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ થશે. આર્થિક લાભ મળે, ભાગ્‍યવૃદ્ધિ થાય. કાર્ય સફળતા મળે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. વર્તમાન સમયમાં આપની શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્‍નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે. પરંતુ મધ્‍યાહન બાદ આપને નકારાત્‍મક વિચારો સતાવે. પરિવારમાં આપના બોલવાથી કે વર્તનથી કોઇને મનદુ:ખ સર્જાય. મનમાં આ કારણે ગ્‍લાનિ ઉદભવે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટે અડચણ ઉભી થાય.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને વાણી પર કાબુ રાખવા તેમજ ક્રોધ ન કરવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે સંબંધોમાં સુલેહ રાખવા માટે તમારી વાતને સાચી ઠેરવવાનો અથવા મનમરજી ચલાવવાનો હઠાગ્રહ છોડવો. શારીરિક અને મા‍નસિક ચિંતાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું. ઓપરેશન જેવા કામ આજે મુલતવી રાખવા. બપોર પછી આપના કામમાં સફળતા મળશે અને કાર્યપૂર્ણતા પણ થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ છવાશે. સ્‍નેહીમિત્રોને મળવાનો પ્રસંગ ઉભો થાય. તન- મનથી સ્‍વસ્‍થતા અનુભવશો.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ સામાજિક ક્ષેત્રે ખ્‍યાતિ મેળવવાથી આજનો દિવસ આપના માટે વ્‍યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે. સ્‍ત્રી મિત્રો વિશેષ કરીને લાભદાયક નીવડશે. મધ્‍યાહન બાદ થોડીક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. વાહન ચલાવતાં સંભાળવું. તબિયત અસ્‍વસ્‍થ રહે. માનસિક અજંપો અનુભવાય. મોજશોખ મનોરંજન પાછળ ધનખર્ચ થાય. સગા- સંબંધીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું અને જરૂર જણાય ત્યાં સમાધાનકારી નીતિ અપનાવવી. કોર્ટ કચેરીના કાર્યોથી સંભાળવું.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે માન મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ રહે તેથી ધંધામાં બઢતીના યોગ છે. દાંપત્‍યજીવનમાં આનંદ અનુભવાય. દોસ્‍તો સાથે પર્યટન પર જવાનો કાર્યક્રમ ઘડશે. નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થાય.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય થોડો સાચવવા જેવો કહી શકાય. ખાસ કરીને ઉપરી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. મધ્‍યાહન પછી ઓફિસમાં વાતાવરણ અનુકૂળતા સધાય. આપના વણઉકલ્‍યા કાર્યો સહજપણે ઉકલી જાય. વેપારધંધાના કામકાજ પ્રસંગે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિ સંતોષકારક રહે. આરોગ્‍ય સારું રહે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.