આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ રોજબરોજના કામ પડતા મૂકીને મનોરંજન તથા લોકોને મળવામાં સમય પસાર કરશો. આપ ભાવતાં ભોજન, પ્રવાસ તેમ જ વિજાતીય મિત્રો સાથે ખુશીમાં સમય પસાર કરી શકશો. આપને આર્થિક ફાયદો થઇ શકે છે. વેપારમાં પણ પ્રગતિ કરી શકશો, ભાગીદારોથી પણ ફાયદો થશે. આવકના વિવિધ સ્રોતો થકી નાણાંકીય પ્રવાહ આપના તરફ વહેતો રહેશે. સમાજમાં આપની નામના વધશે. કામમાં સફળતા મળશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મકર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
મકર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ