આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ થોડો સાવધાનીપૂર્વક પસાર કરવાનું આપને જણાવવામાં આવે છે. ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી આજે કોઇ નવા કાર્યની કે બીમારીના ઉપચારની શરૂઆત ન કરવી. તમારામાં સંવેદનશીલતાનું પ્રમાણ વધારે રહે જેથી કામમાં ક્યાંય પણ સ્થિરતા ના અનુભવો તેવું પણ બની શકે છે. પાણીથી સંભાળવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ગુસ્સાને કાબૂમાં રાખવો. નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું. કાયદા અને સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નાણાં ખર્ચ વધે. તબિયત સંભાળવી.
ધન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -