આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ તન અને મનથી હળવાશનો અનુભવ કરશો. આપના ઉત્સાહમાં વધારો થશે. આજે આપનું મન સંવેદનશીલ અને લાગણીથી હર્યુંભર્યું હશે. આપની કલ્પનાશક્તિમાં વધારો થાય. પરિણામે આપ એક નવી જ દુનિયામાં વિહાર કરતા જણાઓ. પરિવારની બાબતમાં ઉંડો રસ લેશો અને મિત્રો સાથે પ્રવાસનું આયોજન પણ કરશો. આર્થિક બાબતો પર વધુ લક્ષ્ય આપશો. ભાવતાં ભોજનનો સ્વાદ માણવા મળે.
વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
![વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13234086-665-13234086-1633105138688.jpg?imwidth=3840)
વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ