આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપના આજનો દિવસમાં આપને વૈચારિક ગડમથળ વધારે રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વધુ પડતા લાગણીના પ્રવાહમાં તમે તણાઈ શકો છો માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અભિગમ સાથે દરેક બાબત જોવાની સલાહ આપવામાં આવે છે. માતાની તબિયત અંગે વિશેષ ધ્યાન રાખવાની સલાહ છે. સ્થાવર મિલકત બાબતની ચર્ચા ટાળવી. વાહન ચલાવતા ધ્યાન રાખવું. જળાશયોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. ઓફિસમાં કે વ્યવસાયમાં સ્ત્રીવર્ગથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે.
મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -