ETV Bharat / bharat

TAURUS Horoscope for the Day 17 August : જાણો વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

author img

By

Published : Aug 17, 2021, 5:42 AM IST

TAURUS Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

TAURUS Horoscope for the Day 17 August
TAURUS Horoscope for the Day 17 August

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

આજનું રાશિફળ: આપ આપનું લગ્નજીવન માણી શકશો તેમ જ પરિવાર સાથે કોઇ સામાજિક પ્રસંગે અથવા ટૂંકા પ્રવાસે જવાનું થશે જ્યાં આપ આનંદ અનુભવશો. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી શકશો. વિદેશમાં આપના કોઇ સ્નેહીઓ રહેતા હોય તો તેમના સારા સમાચાર મળશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. વેપારીઓ માટે લાભદાયી સમય છે.સમાજ અને લોકોમાં આપ માન-પાન મેળવી શકશો.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્ય આજે સિંહ રાશિમાં આવવાથી તમે કોઇપણ પ્રકારની સંપત્તિ ખરીદવામાં રસ લો તેવી શક્યતા છે. વાહન ખરીદીની શક્યતાઓ પણ રહેશે. આ સમયમાં તમને સરકારી કામકાજોમાં ફાયદો થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમે પરિવારમાં શિસ્તપાલન વધારવાનો પ્રયાસ કરશો.

ઉપાય – દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો

સાપ્તાહિક રાશિફળ: સારા સમાચાર મળશે, સાંભળો બધાનું અને મનનું કરો /જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી.

Lucky Colour: Pink

Lucky Day: Monday

સપ્તાહનો ઉપાય : ઘરમાં નમક નાખીને પોતું કરો

સાવધાની : લાલચ ન કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.