ETV Bharat / bharat

SAGITTARIUS Horoscope for the Day 17 August : જાણો ધન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

SAGITTARIUS Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

author img

By

Published : Aug 17, 2021, 5:54 AM IST

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આજનું રાશિફળ: આજનો દિવસ આપના માટે થોડો કષ્‍ટદાયક રહેશે. ખાસ કરીને આરોગ્‍ય સાચવવું. કુટુંબના સભ્‍યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની જરૂરિયાતો તેમજ લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો. તેમને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતાનો અહેસાસ કરશો. ક્રોધથી દૂર રહીને દરેક સાથે હળવાશનો મૂડ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી. વધુ પડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સૂર્ય આજથી એક મહિના સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. તેના પ્રભાવ હેઠળ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે જ્યાં કામ કરતા હોવ ત્યાં તમામ લોકોને સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠિત અને વગદાર લોકોમાં આપનું સ્થાન રહેશે. તમારા પિતા તમારા પર ગર્વ કરી શકશે. જોકે, આ સમય દરમિયાન તમારે પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાય – કોઇ મંદિરમાં રવિવારે ગોળનું દાન કરવું.

સાપ્તાહિક રાશિફળ: તમને મિત્રો તરફથી લાભની તકો મળશે, કુવારા જીવનસાથીની શોધમાં છે તેની ઇચ્છા પૂરી થશે.

Lucky Colour: Purple

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : મંદિરની માટીનું તિલક લગાવો

સાવધાની : તમારી વાણી પર નિયંત્રણ રાખો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.