ETV Bharat / bharat

GEMINI Horoscope for the Day 18 August : જાણો મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ... - 18 August

GEMINI Horoscope for the Day 18 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

GEMINI Horoscope for the Day 18 August
GEMINI Horoscope for the Day 18 August
author img

By

Published : Aug 18, 2021, 5:33 AM IST

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

આજનું રાશિફળ: મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ પડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રિયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય. જાહેર જીવનમાં માન સન્‍માનના અધિકારી બનશો. આપના હાથે દાન ધર્મ સખાવતનું કાર્ય થાય.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સિંહ રાશિમાં સૂર્યના ગોચરના કારણે તમારી સાહસવૃત્તિમાં વધારો થશે. તમે વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજનાઓ પર કામ કરશો. આખા મહિનામાં તમને સારા પ્રમાણમાં માન-સન્માન મળશે. સરકારી ક્ષેત્રોમાંથી મોટો ફાયદો થવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કો વધશે. તમારા આરોગ્યમાં સુધારો આવશે.

ઉપાય – ઓમ સૂર્યાય નમ: મંત્રનો દરરોજ જાપ કરવો.

સાપ્તાહિક રાશિફળ: તમને નામ અને ખ્યાતિ મળશે, કોઈ પણ ગેરંટી ન આપો.

Lucky Colour: saffron

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય : બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો

સાવધાની : જંક ફૂડથી દૂર રહો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.