ETV Bharat / bharat

GEMINI Horoscope for the Day 17 August : જાણો મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ...

GEMINI Horoscope for the Day 17 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

GEMINI Horoscope for the Day 17 August
GEMINI Horoscope for the Day 17 August
author img

By

Published : Aug 17, 2021, 5:43 AM IST

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

આજનું રાશિફળ: અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. તંદુરસ્‍તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્‍ય લોકો સાથેની વાતચીત દરમ્‍યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : સિંહ રાશિમાં સૂર્યના ગોચરના કારણે તમારી સાહસવૃત્તિમાં વધારો થશે. તમે વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજનાઓ પર કામ કરશો. આખા મહિનામાં તમને સારા પ્રમાણમાં માન-સન્માન મળશે. સરકારી ક્ષેત્રોમાંથી મોટો ફાયદો થવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કો વધશે. તમારા આરોગ્યમાં સુધારો આવશે.

ઉપાય – ઓમ સૂર્યાય નમ: મંત્રનો દરરોજ જાપ કરવો.

સાપ્તાહિક રાશિફળ: તમને નામ અને ખ્યાતિ મળશે, કોઈ પણ ગેરંટી ન આપો.

Lucky Colour: saffron

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય : બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો

સાવધાની : જંક ફૂડથી દૂર રહો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.