ETV Bharat / bharat

કેન્દ્ર સરકારની ભેટ: ચંદીગઢના કર્મચારી પર કેન્દ્રીય સેવા નિયમ લાગુ, નિવૃત્તિની ઉંમર પણ વધી - કેન્દ્ર સરકારે કેન્દ્રીય નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે ચૈત્ર નવરાત્રીની શરૂઆત પહેલા ચંદીગઢ પ્રશાસનના કર્મચારીઓને ભેટ (Amit Shah inaugurates a slew of projects) આપી છે. આ વાતની જાહેરાત ગૃહપ્રધાન અમિત શાહે કરી છે. જાહેરાત મુજબ હવે, આ કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમો લાગુ થશે અને તેમની નિવૃત્તિ વય પણ અગાઉના 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવામાં (RETIREMENT AGE ENHANCE) આવી છે.

http://10.10.50.90:6060///finaloutc/english-nle/finalout/28-March-2022/14855257_amithshah1a_2.jpg

author img

By

Published : Mar 28, 2022, 11:14 AM IST

ચંડીગઢ: કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના કર્મચારીઓની (Union Home Minister Amit Shah) સેવાઓ કેન્દ્રીય સેવા નિયમો દ્વારા સંચાલિત થાય છે અને તેમને ફક્ત કેન્દ્રીય સેવા નિયમો લાગુ પડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચંદીગઢમાં કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી (Amit Shah inaugurates a slew of projects) વખતે આ જાહેરાત કરી હતી. આ સિવાય ગૃહપ્રધાને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લોકો સાથે શેર કર્યા. તેમણે કહ્યું કે, આજથી કેન્દ્રીય સેવા નિયમો ચંદીગઢના કર્મચારીઓ પર લાગુ થશે અને કહ્યું કે, કર્મચારીઓની નિવૃત્તિ વય પણ વધારવામાં આવી (RETIREMENT AGE ENHANCE) છે.

આ પણ વાંચો: OSCAR 2022: 'ડ્રાઈવ માય કાર'ને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો

નિવૃત્તિ વય 58 વર્ષથી વધારીને 60 વર્ષ: કર્મચારીઓની નિવૃત્તિ વય 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પહેલા ચંદીગઢના કર્મચારીઓ પર પંજાબ સર્વિસ રૂલ્સ લાગુ હતા, ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે કેન્દ્રીય નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ લાગુ નિયમો અંગેની સૂચના આવતીકાલ સુધીમાં જારી કરવામાં આવશે.

આ પણ વાંચો: 7 દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો શું છે નવા ભાવ

અમિત શાહે ભાષણમાં બીજી ઘણી મોટી વાતો કહી: તેમણે કહ્યું કે, ચંદીગઢમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવી છે. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિનું ચલણ તેના ઘરે પહોંચશે, આ સાથે શહેરની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે. આશા છે કે લોકોને તેનો સીધો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.