ETV Bharat / bharat

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBIએ 20 રાજ્યોમાં 56 સ્થળો પર પાડ્યા દરોડા

author img

By

Published : Sep 24, 2022, 12:48 PM IST

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં (Child Pornography Case) CBIએ 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા (CBI Conducted Raids In 20 States) પાડ્યા છે. આ અભિયાનને મેઘદૂત નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશનો હેતુ એવા લોકોને પકડવાનો છે જેઓ ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ઓનલાઈન શેર કરીને અને અપલોડ કરીને બ્લેકમેલિંગનું કામ કરી રહ્યા છે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBIએ 20 રાજ્યોમાં 56 સ્થળો પર પાડ્યા દરોડા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBIએ 20 રાજ્યોમાં 56 સ્થળો પર પાડ્યા દરોડા

નવી દિલ્હીઃ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં (Child Pornography Case) CBIએ 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા (CBI Conducted Raids In 20 States) પાડ્યા છે. આ અભિયાનને મેઘદૂત નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશનો હેતુ એવા લોકોને પકડવાનો છે જેઓ ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ઓનલાઈન શેર કરીને અને અપલોડ કરીને બ્લેકમેલિંગનું કામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.