ETV Bharat / bharat

sippy sidhu murder case: 7 વર્ષ બાદ CBIએ હાઈકોર્ટના જજની પુત્રી ઝડપાય - national shooter sukhmanpreet sidhu

રાષ્ટ્રીય શૂટર અને વકીલ સુખમનપ્રીત સિંહ સિદ્ધુ ઉર્ફે સિપ્પી સિદ્ધુની હત્યા (sippy sidhu murder case ) કેસમાં સીબીઆઈએ સાત વર્ષ બાદ જજની પુત્રીની ધરપકડ કરી છે.

sippy sidhu murder case: 7 વર્ષ બાદ CBIએ હાઈકોર્ટના જજની પુત્રી ઝડપાય

author img

By

Published : Jun 15, 2022, 8:04 PM IST

ચંડીગઢ: મોહાલીના રાષ્ટ્રીય શૂટર અને પંજાબ હરિયાણા હાઈકોર્ટના વકીલ સુખમનપ્રીત સિંહ સિદ્ધુ ઉર્ફે સિપ્પી સિદ્ધુ હત્યા કેસમાં (sippy sidhu murder case ) 7 વર્ષ બાદ CBIએ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના જજની પુત્રી કલ્યાણી સિંહની આરોપી (cbi arrested himachal judge daughter) તરીકે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણી ચંદીગઢની સેક્ટર-42 પોસ્ટ ગ્રેજ્યુએટ ગવર્નમેન્ટ કોલેજ ફોર ગર્લ્સમાં હોમ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોસ્ટેડ છે.

આ પણ વાંચો: #Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે, જાણો જોડાવાની પ્રક્રિયા

શું છે સમગ્ર મામલો? હાઇકોર્ટના વકીલ અને રાષ્ટ્રીય શૂટર સુખમનપ્રીત સિંહ સિદ્ધુનો મૃતદેહ (shooter sukhmanpreet singh murder case ) રવિવાર, 20 સપ્ટેમ્બર 2015ના રોજ મોડી રાત્રે સેક્ટર-27 સ્થિત પાર્કની અંદરથી પોલીસને મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ મૃતકના શરીર પર ચાર ગોળીઓ ચલાવી હતી, જેના કારણે સિદ્ધુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ચંદીગઢ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો અને તત્કાલિન એસપી સિટી પરમિંદર સિંહના નેતૃત્વમાં તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર

પરિવારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જજની પુત્રી (high court judge daughter arrested) પર સિપ્પીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. સિપ્પીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સિટિંગ જજની પુત્રીની હત્યામાં તેની સંડોવણી હોવાને કારણે પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. પરિવારના સભ્યો પણ લાંબા સમયથી સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. તત્કાલિન શહેરના પ્રશાસક અને પંજાબ-હરિયાણાના રાજ્યપાલ પ્રોફેસર કપ્તાન સિંહ સોલંકીના આદેશ બાદ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આરોપીને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેને 4 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.