ETV Bharat / bharat

Russia-Ukraine War : C-17 એરક્રાફ્ટ હિંડન એરબેઝ પર ઉતરશે, કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સાથે આવશે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ - Poland-Ukraine border

જનરલ વીકે સિંહ આજે એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં(C-17 Globemaster aircraft) પોલેન્ડ-યુક્રેન બોર્ડર પરથી વતન પાછા આવી રહ્યા છે. 1 માર્ચથી વીકે સિંહ સતત પોલેન્ડ-યુક્રેન બોર્ડર(Poland-Ukraine border) પરથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને વતન તરફ રવાના કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે 14 વિમાનો દ્વારા 3,000થી વધુ વિદ્યાર્થીઓને ભારત મોકલ્યા છે.

Russia-Ukraine War
Russia-Ukraine War
author img

By

Published : Mar 6, 2022, 9:05 PM IST

Updated : Mar 6, 2022, 9:55 PM IST

નવી દિલ્હી/ગાઝિયાબાદ: કિવમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલ ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને ગાઝિયાબાદના સાંસદ વીકે સિંહની મદદથી(vk singh will accompany injured student) ભારત પરત લાવવામાં આવી રહ્યો છે. સોમવારે સવારે કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સાથે લગભગ 200 વિદ્યાર્થીઓ ગાઝિયાબાદના હિંડન એરબેઝ(C-17 aircraft will land at Hindon airbase) પર પહોંચશે.

  • हरजोत सिंह वह भारतीय हैं जिन्हें कीव में युद्ध के दौरान गोली लग गई थी। अफरातफरी में इनका पासपोर्ट भी गुम गया था।

    सहर्ष सूचित कर रहा हूं कि हरजोत कल भारत हमारे साथ पहुंच रहे हैं।

    आशा है घर के खाने और देखभाल के साथ शीघ्र स्वास्थ्यवर्धन होगा।#OperationGanga#NoIndianLeftBehind pic.twitter.com/NxOkD9mJ9U

    — General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : RUSSIA UKRAINE WAR: 'તમે મને છેલ્લી વાર જીવતો જોઈ રહ્યા હશો' ઝેલેન્સકીની અમેરિકાને ભાવુક અપીલ

વી.કે. સિંહ કાલે ભારત પરત ફરશે

વીકે સિંહે સૌપ્રથમ માહિતી આપી હતી કે તેમને ખબર પડી છે કે કિવમાં એક ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે, જેને ગોળી વાગી છે. બાદમાં આ માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થી હરજોતના પરિવારે ભારત સરકાર પાસે પણ મદદ માંગી હતી, ત્યારબાદ હરજોતને બહાર કાઢવામાં આવ્યો હતો અને હવે તેને વતન પરત લાવવામાં આવી રહ્યો છે.

Russia-Ukraine War
Russia-Ukraine War

આ પણ વાંચો : Ukraine Russia invasion : કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી કહ્યું- "યુક્રેનમાં ફસાયેલા 1320 વિદ્યાર્થીઓને આજે બહાર કાઢવામાં આવશે"

બોર્ડર પરથી 3000 વિદ્યાર્થીને દેશમાં મોકલ્યા

પરિવાર તેમજ દેશના તમામ લોકો વિદ્યાર્થીઓના પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓને આવકારવા માટે એરફોર્સ અને ભારત સરકારના પ્રતિનિધિઓ પણ હિંડન બેઝ પર હાજર રહેશે. સોમવારે સવારે વાયુસેનાનું શક્તિશાળી વિમાન C-17 ગ્લોબમાસ્ટર હિંડન એર બેઝ પર ઉતરશે. વીકે સિંહ ગાઝિયાબાદના સાંસદ અને કેન્દ્રમાં રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે અને એવિએશન રાજ્ય પ્રધાન છે. ઓપરેશન ગંગા હેઠળ જે ચાર મંત્રીઓને ખાલી કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં વીકે સિંહ પણ સામેલ છે. દેશની સાથે સાથે ગાઝિયાબાદના લોકોને પણ તેમની પાસેથી ઘણી આશાઓ હતી. વી.કે. સિંહની આ સફર દરમિયાન તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે તેમણે મુશ્કેલીમાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓ સાથે માતાપિતાની જેમ વાતચીત કરી અને તેમને સુરક્ષિત રીતે ઘરે પરત ફરવાનો માર્ગ બતાવવામાં યોગદાન આપ્યું.

Last Updated : Mar 6, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.