અમૃતસર : BSFના જવાનોએ પંજાબના અમૃતસર નજીક અજનલામાં પાકિસ્તાની ડ્રોન (BSF Recovered Drone) પકડ્યું છે. અજનાલામાં ભારત-પાકિસ્તાન સરહદ (India Pakistan Border) આવેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSF જવાનોએ રામદાસના BOP શાહપુરમાં મોડી રાત્રે ભારતમાં ડ્રોન ઘૂસવાનો અવાજ સાંભળ્યો હતો. ડ્રોનનો અવાજ સાંભળીને સૈનિકોએ ફાયરિંગ શરૂ કરી દીધું જેના કારણે આ ડ્રોન જમીન પર પડી ગયું હતું.
-
Punjab | Brave jawans of BSF heard a drone coming from Pakistan side. As soon as it entered India, jawans fired 17 rounds of bullets at it. One of the blades of the drone was damaged. Entire area is being searched. The drone will be analysed: Prabhakar Joshi, BSF DIG, Gurdaspur pic.twitter.com/hqTYDTg45n
— ANI (@ANI) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Punjab | Brave jawans of BSF heard a drone coming from Pakistan side. As soon as it entered India, jawans fired 17 rounds of bullets at it. One of the blades of the drone was damaged. Entire area is being searched. The drone will be analysed: Prabhakar Joshi, BSF DIG, Gurdaspur pic.twitter.com/hqTYDTg45n
— ANI (@ANI) October 14, 2022Punjab | Brave jawans of BSF heard a drone coming from Pakistan side. As soon as it entered India, jawans fired 17 rounds of bullets at it. One of the blades of the drone was damaged. Entire area is being searched. The drone will be analysed: Prabhakar Joshi, BSF DIG, Gurdaspur pic.twitter.com/hqTYDTg45n
— ANI (@ANI) October 14, 2022
પાકિસ્તાની ડ્રોન : હાલ BSFના જવાનોએ આ ડ્રોનને પોતાના કબજામાં લઈ લીધું છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તોડી પાડવામાં આવેલા ડ્રોનમાં ડ્રગ્સ અથવા હથિયારો પણ હોઈ શકે છે. પકડાયેલું ડ્રોન ચીનનું બનાવટનું છે અને તે પોતાની સાથે 10 કિલો વજન વહન કરે છે. વજન ઉઠાવીને ઉડી શકે છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, હાલ સર્ચ ઓપરેશનમાં કોઈ માલસામાન મળ્યો નથી.