ETV Bharat / bharat

ઈન્ડો-પાક.સીમા પરથી 25 કિલો ડ્રગ્સ જપ્ત, ઝાકળને લીધે નાસી છૂટ્યા દાણચોર - BSF Operation Punjab

BSF જવાનોએ પાકિસ્તાની દાણચોરોના ડ્રગની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. BSFએ 25 kg (BSF Recovered 25 kg heroin from Border) હેરોઈન રીકવર કર્યું છે. આ માટે BSFએ એક ખાસ ઑપરેશન પ્લાન કર્યું હતું. જોકે, પંજાબથી પાકિસ્તાની સરહદી વિસ્તારમાં ડ્રોને દેખા દીધા બાદ ડ્રગના સ્મગલિંગનો (Drugs Smuggling punjab border) આ મોટો પ્રયાસ માનવામાં આવે છે. જેને લઈને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. જોકે, ઑપરેશન વખતે ફાયરિંગ થતા કેટલાક ઘુસણખોર પલાયન થઈ ગયા હતા.

ઈન્ડો-પાક.સીમા પરથી 25 કિલો ડ્રગ્સ જપ્ત, ઝાકળને લીધે નાસી છૂટ્યા દાણચોર

author img

By

Published : Dec 21, 2022, 5:31 PM IST

નવી દિલ્હી: સીમા સુરક્ષા દળના એલર્ટ જવાનોએ પંજાબની ફાઝિલ્કા બોર્ડર (Indo-Pak border in Punjabs Fazilka) પર મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પાકિસ્તાની દાણચોરોની યોજના (BSF Recovered 25 kg heroin from Border) પર ઠંડું પાણી ફેરવી દેતા જવાનોએ 25 કિલો શંકાસ્પદ હેરોઈન જપ્ત કરી લીધું છે. પાકિસ્તાની દાણચોરો ઘૂસણખોરી (Drugs Smuggling punjab border) કરીને તેને ભારતીય સરહદમાં મોકલવાની યોજના ઘડી હતી. પરંતુ BSF જવાનોની કામગીરીને કારણે તેઓ આ યોજનામાં સફળ થઈ શક્યા ન હતા. હેરોઈનના પેકેટને સરહદની વાડની સામે મૂકીને ભાગી ગયા હતા.

ઈન્ડો-પાક.સીમા પરથી 25 કિલો ડ્રગ્સ જપ્ત, ઝાકળને લીધે નાસી છૂટ્યા દાણચોર
ઈન્ડો-પાક.સીમા પરથી 25 કિલો ડ્રગ્સ જપ્ત, ઝાકળને લીધે નાસી છૂટ્યા દાણચોર

આ પણ વાંચો: ઉધમપુરમાં ભૂસ્ખલન બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ

પ્રવક્તાએ આપી માહિતી: BSFના પ્રવક્તાએ કહ્યું કે તારીખ 21 ડિસેમ્બરે સવારે 1.50 વાગ્યે પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં સ્થિત ગામ ગટ્ટી અજાયબ સિંહમાં સરહદની વાડની બંને બાજુએ દાણચોરોની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. તેના પર બીએસએફની એલર્ટ ટીમે બોર્ડર પર પાકિસ્તાની દાણચોરો પર ફાયરિંગ કર્યું હતું. જોકે ગાઢ ધુમ્મસનો લાભ લઈને પાકિસ્તાની દાણચોરો નાસી છૂટવામાં સફળ થયા હતા, પરંતુ BSFએ વિસ્તારને કોર્ડન કરીને સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગોને જાણ કરી હતી.

ચાર પેકેટ મળ્યા: આ ઓપરેશન બાદ વિસ્તારની પ્રારંભિક તપાસમાં ટીમને ડ્રગના 4 પેકેટ મળ્યા હતા. જે પીળા રંગની ટેપથી પેક હતા. આ પછી, બીએસએફની ટીમે સરહદની વાડની સામે વિગતવાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પીળા રંગની ટેપથી લપેટેલા શંકાસ્પદ હેરોઈનના 21 પેકેટ, 1 પીવીસી પાઇપ અને 1 શાલ મળી આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે BSFએ કુલ 25 પેકેટમાં લગભગ 25 કિલો શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદીઓ ઠાર

યોજના નિષ્ફળ: જવાનોની સતર્કતાએ ફરી એકવાર પાકિસ્તાની દાણચોરોના પ્રયાસને નિષ્ફળ બનાવીને મોટી સફળતા મેળવી છે. થોડા દિવસો પહેલા, પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રના ગામ ડાઓકે વિસ્તારમાં હેરોઈનનું પેકેટ છોડીને પરત ફર્યું હતું. બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલા BSF યુનિટે ફાયરિંગ કરીને ડ્રોનને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડ્રોન પાકિસ્તાન પરત ફરવામાં સફળ રહ્યું હતું. જોકે, જે દિવસે અમિત શાહે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.