ETV Bharat / bharat

BSFએ હથિયારોથી ભરેલી બેગ જપ્ત કરી, મોતનો સામાન જોઈ સૌ ચોંક્યા

પંજાબના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે BSF બટાલિયન 136ને મોટી સફળતા મળી છે. (bsf has recovered large cache of weapons )BSFએ એક બેગ જપ્ત કરી છે, જેમાં મોટી માત્રામાં હથિયારો હતા.

author img

By

Published : Oct 29, 2022, 9:31 AM IST

BSFને હથિયારોથી ભરેલી બેગ જપ્ત કરી, આતંક ફેલાવવાનો હતો પ્લાન

ફિરોઝપુર(પંજાબ): BSF બટાલિયન 136 એ પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ફિરોઝપુર સરહદી જિલ્લામાં સર્ચ દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.(bsf has recovered large cache of weapons ) BSF અધિકારીઓનું કહેવું છે કે, "સર્ચ દરમિયાન એક બેગ મળી અને જ્યારે બેગની તલાશી લેવામાં આવી ત્યારે આધુનિક ઘાતક હથિયાર જોઈને અમે દંગ રહી ગયા હતા"

200 કારતુસ સાથે 3 પિસ્તોલ: તેમણે કહ્યું કે, "આ નાપાક કૃત્ય ભારતમાં સરહદ પાર આતંક ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું હતુ." BSF જવાનોના જણાવ્યા અનુસાર, બેગમાંથી 3 AK-47 રાઈફલ, 6 ખાલી મેગેઝીન અને 3 મીની AK-47 રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત 200 કારતુસ સાથે 3 પિસ્તોલ અને 5 ખાલી મેગેઝીન પણ મળી આવ્યા છે.

AK-47: તેમણે કહ્યું કે, "આ નાપાક કૃત્ય ભારતમાં સરહદ પાર આતંક ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું છે. BSF જવાનોના જણાવ્યા અનુસાર બેગમાંથી 3 AK-47 રાઈફલ, 6 ખાલી મેગેઝીન અને 3 મીની AK-47 રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત 200 કારતુસ સાથે 3 પિસ્તોલ અને 5 ખાલી મેગેઝીન પણ મળી આવ્યા છે."

નાપાક યોજનાઓ: BSFનું કહેવું છે કે, "સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી આ સફળતાએ કોઈપણ મોટી આતંકવાદી ઘટના બનતા પહેલા અટકાવી દીધી છે. BSF આ રીતે આતંકવાદીઓની નાપાક યોજનાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.