ETV Bharat / bharat

મહારાણી એલિઝાબેથ II આજે પંચમહાભૂતમાં થશે વિલિન, દુનિયાભરના VIP આપશે હાજરી

મહારાણી એલિઝાબેથ IIના આજે રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે(BRITAIN QUEEN ELIZABETH II FUNERAL TODAY). આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિશ્વભરના મહાનુભાવો હાજરી આપશે(VIP attend Queen Elizabeth II funeral). એલિઝાબેથ II નું સ્કોટલેન્ડમાં 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું(Elizabeth II died at the age of 96).

મહારાણી એલિઝાબેથ II આજે પંચમહાભૂતમાં થશે વિલિન

author img

By

Published : Sep 19, 2022, 7:09 AM IST

Updated : Sep 19, 2022, 7:28 AM IST

લંડનઃ મહારાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર આજે સંપૂર્ણ રાજકિય સન્માન સાથે કરવામાં આવશે(BRITAIN QUEEN ELIZABETH II FUNERAL TODAY). આજે સોમવારે સાંજે, સ્વર્ગસ્થ રાણીને તેમના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ ફિલિપની બાજૂમાંજ કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલ ખાતે રાજકિય સન્માન અને શાહી સમારંભો સાથે દફનાવવામાં આવશે. રાણીના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના મહાનુભાવો હાજરી આપશે(VIP attend Queen Elizabeth II funeral).

અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરાઇ અંતિમ દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણને લાઈવ નિહાળવા માટે અલગ-અલગ જગ્યાએ ઘણી સ્ક્રીન લગાવવામાં આવી છે. તેમજ બ્રિટનમાં એક દિવસની જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. સમગ્ર બ્રિટનમાં લોકોએ રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારની પૂર્વ સંધ્યાએ એક મિનિટનું મૌન પાળ્યું હતું.

આજે કરાશે અંતિમ સંસ્કાર સરકારે લોકોને સ્વર્ગસ્થ રાણી માટે રાષ્ટ્રીય આદર દર્શાવવા માટે ઘરે, પડોશીઓ સાથે અથવા સ્થાનિક સ્તરે આયોજિત કાર્યક્રમોમાં એક મિનિટનું મૌન પાળવા જણાવ્યું હતું. ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો મૃતદેહ વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવ્યો છે. રાણીના અંતિમ સંસ્કાર આજે સોમવારે કરવામાં આવશે. એલિઝાબેથ II નું સ્કોટલેન્ડમાં 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું.

Last Updated : Sep 19, 2022, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.