- અમદાવાદમાં ઘાટલોડિયામાં પ્રભાત ચોક વિસ્તારમાં ગટર ખોદાઈ તે ખાડામાં કાર પડી
BREAKING NEWS: કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF ને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટ મળી આવ્યું - આજના સમાચાર
22:49 June 11
અમદાવાદમાં ઘાટલોડિયામાં પ્રભાત ચોક વિસ્તારમાં ગટર ખોદાઈ તે ખાડામાં કાર પડી
18:15 June 11
કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF ને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટ મળી આવ્યું
- કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF ને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટ મળી આવ્યું
- ચરસનો પેકેટ હોવાની સંભાવના
- BSF દ્વારા પેકેટની તપાસ કર્યા બાદ વધુ વિગતો બહાર આવશે
16:20 June 11
ગાંધીનગર : જિલ્લાના માણસા તાલુકા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં ઓક્સિઝન પાલન્ટનું લોકર્પણ
- ગાંધીનગર : જિલ્લાના માણસા તાલુકા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં ઓક્સિઝન પાલન્ટનું લોકર્પણ
- રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે થશે લોકર્પણ
- અમદાવાદ માતા વૈષ્ણદેવી તીર્થ ધામ અને પાટીદાર સમાજ પર્થ,( વેસ્ટન ઓસ્ટ્રેલિયા) ના સહયોગથી પાલન્ટનું લોકાર્પણ
16:08 June 11
નવસારી કૃષિ યુનિવર્સિટીના નોવેલ પ્રવાહી ખાતરનો 33 મો MOU કરાયો
- નવસારી કૃષિ યુનિવર્સિટીના નોવેલ પ્રવાહી ખાતરનો 33 મો MOU કરાયો
- યુનિવર્સિટી દ્વારા કેળાના થડમાંથી મળતા પાણીમાંથી બનાવાયું છે નોવેલ પ્રવાહી ખાતર
- મુંબઇની કંપની સાથે યુનિવર્સિટી દ્વારા કરાયું એમઓયુ
- એમઓયુ દ્વારા યુનિવર્સિટી નોવેલ પ્રવાહી ખાતરની ટેકનોલોજી કરશે ટ્રાન્સફર
- દેશના ૯ રાજયો અને વિદેશમાં પણ નોવેલની ટેકનોલોજીના ટ્રાન્સફર કરાર થયા છે
15:25 June 11
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પ્રાચીન સૂર્યમંદીરોનો થશેં ઉદય
- ગીર સોમનાથ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પ્રાચીન સૂર્યમંદીરોનો થશેં ઉદય
- સોમનાથમાં આવેલા 11પ્રાચીન સૂર્યમંદીરનો મુદો PMOમાં પહોચ્યો.
- સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ PM ને ટ્વીટ કરી સૂર્યમંદીરોના વિકાસની વાત કરી હતી.
- PMO ના આદેશથી ગુજરાત ટૂરિઝમની ટીમ સોમનાથ પહોંચી.
- પાલિકા પ્રમુખ સાથે બેઠક કરી
- સોમનાથ ના 11સૂર્ય મંદીરો ની તપાસ કરી કરશે રિપોર્ટ.
- સોમનાથમાં મોઢેરા જેવા કલાત્મક બેનમૂન સૂર્ય મંદીરના વિકાસના દ્વાર ખૂલશે.
14:02 June 11
ફાયર સેફટીની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી: કાયદો હાથમાં લેનાર લોકોની સામે કાર્યવાહી થવી જ જોઈએ:કોર્ટ

એડવોકેટ જનરલે કોર્ટમાં કર્યું મોટું નિવેદન
આવી ઇમારતોના વીજળી, પાણી અને ગટરના કનેક્શન કાપવાના પગલાં લેવા સુધીની તૈયારી છે
કોર્પોરેશને સ્વીકાર્યું, હાલની આ સ્થિતિ અમારા કારણે ઉભી થઇ
કાયદો હાથમાં લેનાર લોકોની સામે કાર્યવાહી થવી જ જોઈએ:કોર્ટ
13:58 June 11
અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું: શાકભાજી, લારી, ચા, હોટેલ ધરકોએ જલ્દી લેવી પડશે વેકસીન

વેકસીન ન લીધી હોય તેવા લોકોએ 10 દિવસથી જૂનો ન હોય તેવો RT-PCR રિપોર્ટ બતાવવાનો રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ સિવાયના અમદાવાદ જિલ્લા માટે જાહેરનામું બહાર પડાયુ
13:03 June 11
ક્ચ્છમાં પેટ્રોલ - ડીઝલમાં થતા અસહ્ય ભાવવધારાનો કરાયો વિરોધ

ભુજમાં કોંગ્રેસે નોંધાવ્યો અનોખો વિરોધ
ઊંટગાડી પર બેસી ભાવ વધારાનો વિરોધ કરાયો
બસ સ્ટેશન, લાલ ટેકરી સહિતના વિસ્તારોમાં ઊંટગાડી પર બેસી વિરોધ કરાયો
12:07 June 11
જામનગરમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈ શિવમ પેટ્રોલિયમ પાસે કોંગ્રેસનો વિરોધ

મહિલાઓએ મોદી માસ્ક પર ચપ્પલ માર્યા
ઢોલ વગાડી કોંગ્રેસનો વિરોધ
11:43 June 11
પાલનપુરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

પેટ્રોલ ડીઝલ માં અસહ્ય ભાવ વધતા કાર્યકરોએ હાથમાં પોસ્ટર લઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
કોંગ્રેસ ધારાસભ્યો સહિત 30 થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ
11:25 June 11
રાજકોટમાં ત્રિકોણબાગ પાસે કોંગી નેતાઓના પેટ્રોલ-ડીઝલ મુદ્દે ધરણાં, 25ની અટકાયત

11:18 June 11
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે પાટણમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
- પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે પાટણમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
- પાટણ,રાધનપુર અને સિદ્ધપુર ના ધારાસભ્ય જોડાયા વિરોધ કાર્યક્રમમાં
- એમ.એલ.એ ડૉ. કિરીટ પટેલ,રઘુ દેસાઈ ,ચંદનજી ઠાકોર દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા મામલે વિરોધ
- નવજીવન ચોકડી નજીક કોંગ્રેસ નો ભારે વિરોધ
- પેટ્રોલ પંપ ખાતે જઈ દર્શાવ્યો વિરોધ
- રસ્તા વચ્ચે અને પેટ્રોલ પંપ પર વિરોધ દરમિયાન સોસીયલ ડિસ્ટન્સ ના ઉડયા ધજાગરા
- મહિલાઓએ છાજીયા કુટી દર્શાવ્યો વિરોધ
11:14 June 11
પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કરી અટકાયત

પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓની અટકાયત
કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાં પરંતુ ધારણામાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન ભૂલાયું,
મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે અબ કી બાર પેટ્રોલ 100 કે પારના નારા લગાવ્યા,
ગાંધીનગર કોંગ્રેસ પક્ષ દ્રારા સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો અને ધરણાં કરાયા હતા,
11:05 June 11
તાપી જિલ્લામાં વિધિવત ચોમાસાનો પ્રારંભ
તાપી જિલ્લામાં વિધિવત ચોમાસાનો પ્રારંભ
જિલ્લાના મુખ્યમથક વ્યારા નગરમાં વાતાવરણમાં પલટો
એકાએક વાદળ ઘેરાતા વરસાદનું આગમન
વાતાવરણમાં ઠંડક થતા પ્રજાજનોને કાળઝાળ ગરમીથી રાહત
10:46 June 11
કોરોના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા

કોરોના સંક્રમણ ઓછું થતા મંદિર ખુલ્લા મુકાયા છે
ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે
આજે મેં પણ દર્શન કાર્યા છે
જળયાત્રા પ્રોટોકોલ મુજબ થશે
રથયાત્રા અંગે cm ના નિવેદન મુજબ કોરોના ના કેસોની સ્થિતિ હશે તે મુજબ નિર્ણય લઈશું
મંદિરના મહંત ટ્રસ્ટી સાથે પણ વાત થઇ
જળયાત્રા કોવિડ ગાઇડલાન મુજબ થશે
કોરોના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે
મારી નહિ બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે
10:41 June 11
દેશમાં વધતા પેટ્રોલના ભાવને લઈ ગુજરાત કોંગ્રેસનો રાજ્ય વ્યાપી વિરોધ

અમદાવાદના સી.જી.રોડ પર અમદાવાદ શહેર પ્રમુખ સહીત કોંગ્રેસના કાર્યકરોએ નોધાવ્યો વિરોધ
પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે નોંધાવ્યો વિરોધ
પ્રજા પરેશાન, મોઘવારીનો માર કયાં છે ભાજપ સરકારના નારા સાથે વિરોધ
10:19 June 11
તાપી: વ્યારા નગરપાલિકાએ લીધો અબોલા પશુનો જીવ, પાણીના ચેમ્બરમાં પડતાં નંદીનો ગયો જીવ

બેંક ઓફ ઇન્ડિયા પાસે આવેલા પાણીના ચેમ્બરમાં પડતાં નંદીનો ગયો જીવ
છેલ્લા કેટલાક સમયથી વ્યારાનગરમાં ઠેર-ઠેર ગટરોના ઢાંકણા ખુલ્લા
વ્યારા નગપાલિકા ની ગંભીર બેદરકારી
આવનારા દિવસમાં પાલિકા કેટલાના જીવ લેશે તે જોવાનું રહ્યું
10:08 June 11
58 દિવસ બાદ ખેડા જિલ્લાના તમામ ધાર્મિક સ્થળો ભક્તો માટે ખુલ્લા મુકાયા
આજથી ખેડા જિલ્લાના તમામ ધાર્મિક સ્થળો ભક્તો માટે ખુલ્લા મુકાયા
58 દિવસ બાદ ધાર્મિક સ્થળો ખુલતા ભક્તોમાં ખુશીનો માહોલ
ડાકોર રણછોડજી મંદિર ખુલતાની સાથે ભક્તોની દર્શન માટે કતાર જોવા મળી
સરકારી ગાઇડલાઇન પ્રમાણે ભક્તો કરી રહ્યા છે રણછોડજીના દર્શન
દર્શન કરી ભક્તો ભાવુક બન્યા
09:59 June 11
સોમનાથ મંદિર 61 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ હતા
61 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેલા સોમનાથ મંદિરના દ્વાર આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા

આજરોજ મંદિર ના દ્વારો ભક્તો માટે ખોલવામાં આવ્યા
દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.
06:23 June 11
BREAKING NEWS: કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં BSF ને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટ મળી આવ્યું
- રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો આજથી sop સાથે ખુલ્લા મુકવામાં આવ્યા છે
- અમદાવાદ નું જગન્નાથ મંદિર આજ થી ભક્તો માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે
- તમામ કોરોનાની ગાઇડ લાઈન ના પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે
- મંદિરના મુખ્ય દ્વાર પર સેનેટાઈઝ ટર્નલ બનાવવામાં આવી છે સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે
- આજથી મંદિર ખોલવામાં આવ્યા તમામ spo અને સાફ સફાઈ સાથે મંદિર ફરી ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે
- પ્રદીપ સિંહ લાંબા સમયે મંદિર ખુલ્યા છે માટે દર્શન કરવા આવી રહ્યા છે ..મહેન્દ્ર ઝા