ETV Bharat / bharat

Breaking News:UNમાં નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન

ગુજરાત શિક્ષણ બોર્ડની આજે યોજાશે ચૂંટણી
ગુજરાત શિક્ષણ બોર્ડની આજે યોજાશે ચૂંટણી
author img

By

Published : Sep 25, 2021, 7:12 AM IST

Updated : Sep 25, 2021, 7:05 PM IST

18:41 September 25

છેલ્લા દોઢ વર્ષથી સમદ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું હતું

UNમાં નરેન્દ્ર મોદીએ કરી રહ્યાં છે સંબોધન  

મહામારીમાં જીવ ગુમાવનારને શ્રદ્ધાજંલી આપું છું

આતંકવાદ પર મોદીના પ્રહાર  

જે આતંકવાદનું પોષણ કરે છે આતંકવાદ તેમના માટે ખતરો છે  

નામ લીધા વગર પાકિસ્તાન પર વડાપ્રધાનનો હુમલો  

અફઘાનિસ્તાનને આપણી મદદની જરૂર છે  

આતંકવાદ મુદ્દે આપણે એક થવું પડશે  

ભારતે દુનિયાની પ્રથમ ડિએનએ વેક્સિન વિકસિત કરી લીધી છે.

12 વર્ષથી વધુ ઉંમરના લોકો લગાવી શકે છે.  

એમઆરએ વેક્સિન બનાવના અંતિમ ચરણમાં ચાલી રહી છે.  

ભારતે એક વાર ફરી દુનિયાના જરૂરતમંદોને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે.  

હું આજે દુનિયાભરના વેક્સિન મેન્યૂફેક્સચરોને પણ આમંત્રણ કરું છું.  

માનવ જીવનમાં ટેક્નોલોજીનું મહત્વ ઘણુ છે. 

16:54 September 25

સત્તામાં આવશે તો 7 કામોને આપવમાં આવશે મહત્વ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીએ ગેરેન્ટી કાર્ડ ઇસ્યુ કર્યું

આપ પક્ષ કોર્પોરેશનમાં સત્તામાં આવશે તો 7 કામોને આપવમાં આવશે મહત્વ

1. શહેરની તમામ સરકારી શાળાઓની નવીનીકરણ થશે

2. અંગ્રેજી મીડીયમની 10 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે

3. મિલકત વેરામાં 50 ટકા છૂટ, નવા ગ્રામ્ય વિસ્તાર કે જે કોર્પોરેશનમા સમાવેલ છે, જેમાં જ્યાં સુધી સુવિધાઓ ઉપલબ્ધ નહિ થાય ત્યાં સુધી કોઈ વેરો નહિ

4. સરકારી દવાખાનાની સંખ્યા વધારવામાં આવશે, સિનિયર સીટીઝનને 60 દિવસે મેડિકલ ચેક અપ, સરકારી હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ

5. AC સીટી બસ, મહિલાઓ, વિધાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રવાસ ની વ્યવસ્થા અને બસમાં સીસીટીવી સર્વેલન્સ

6. મહિલા સ્પોર્ટ્સ એકેડેમી, ક્રિકેટ એકેડેમી બનાવવામાં આવશે

7. જન્મ મરણ દાખલા માટે હોમ ડિલિવરી, કોર્પોરેશનનસ લગતી તમામ ફરિયાદો માટે એક જ નંબર, સિવિક સેન્ટરમાં કોર્પોરેટરો હાજર રહે તેવી વ્યવસ્થા, કોર્પોરેશન ની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવાની આપી ગેરેન્ટી.

16:00 September 25

નવરાત્રિ દરમિયાન ભાવિકોમાં આશાપુરાના દર્શન કરી શકશે

નવરાત્રિ દરમિયાન ખુલ્લું રહેશે માતાનો મઢ  

પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો રહેશે બંધ

નવરાત્રી દરમિયાન મેળો પણ નહીં યોજાય

માત્ર ગામના વેપારીઓ પૂજાપો અને પ્રસાદી વેચી શકશે

નવરાત્રી દરમિયાન સવારના 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

નવરાત્રીના સમય એસટી તંત્ર દ્વારા વધુ બસ દોડાવાશે

આજે તંત્ર દ્વારા નવરાત્રિ માટે યોજવામાં આવેલ બેઠક લેવાયો નિર્ણય

09:24 September 25

સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર રિસોર્ટમાં સામૂહિક દુષ્કર્મની બની ઘટના

નવસારીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના આવી સામે

જાણીતા રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખવામાં આવી હતી

આઈસ્ક્રીમ ખાધા બાદ બેભાન થઈ ગઈ હતી યુવતી

યુવતી ભાનમાં આવી ત્યારે નવસારીની ખાનગી હોસ્પિટલમાં

રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયાની કરાઈ ફરિયાદ  

યુવતીએ રિસોર્ટના માલિક સહિત 5 સામે નોંધાવી ફરિયાદ

ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

07:08 September 25

Breaking News: છેલ્લા દોઢ વર્ષથી સમદ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું હતું

  • આ વર્ષે બેઠકો ઘટાડતા માત્ર 9 બેઠક પર યોજાશે ચૂંટણી  
  • 9માંથી 2 બેઠકો બિનહરીફ થતા માત્ર 7 બેઠકો પર યોજાશે ચૂંટણી
  • 7 બેઠકો પર રાજ્યભરમાંથી 24 ઉમેદવારો  
  • રાજ્યમાં 107 મતદાન મથકો પર 76,175 મતદારો કરશે ભાવિ નક્કી
  • 28 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરાશે

Last Updated : Sep 25, 2021, 7:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.