- આજની બેઠકમાં લેવાય મહત્વના નિર્ણયો
- સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વના નિર્ણયો કર્યા છે
- જામનગર, રાજકોટમાં ભારે વરસાદ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરીને મુલાકાત કરી હતી.
- સહાયના ધારા ધોરણમાં સુધારો વધારો કરવામાં આવ્યો
- ઘર વખરી સહાય 3800 તેમાં વધારો કરીને 7000 કરવામાં આવી
- પુર સહાયમાં 4100માં 10,000 સહાય કરવામાં આવી
- અંશતઃ નુકશાન પાકા મકાનમાં 5200 એમાં 15000 ની સહાય
- અંશતઃ કાચ મકાનો 3200 ને વડલે હવે 10,000 ની સહાય
Breaking News : પૂર સહાયના ધારા ધોરણમાં સુધારો વધારો કરવામાં આવ્યો
15:51 September 22
કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય: સહાયના ધારા ધોરણમાં સુધારો વધારો કરવામાં આવ્યો
15:48 September 22
નવી કેબિનેટનો સૌપ્રથમ નિર્ણય: સોમવાર અને મંગળવારે તમામ પ્રધાનોએ ઓફિસમાં હાજર રહેવું પડશે
- કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
- વિભાગના અધિકારીઓ પણ સોમવારે અને મંગળવારે હાજર રહેવું પડશે
- કોઈ પણ જાહેર કાર્યક્રમ સોમવાર તેમજ મંગળવારે યોજાશે નહિ
- કોઈ ધારાસભ્ય અધિકારીની મુલાકાતે જશે તો કોઈ ધારાસભ્ય ઓફિસની બહાર બેસી રહેશે નહીં સીધા અધિકારીની ઓફિસમાં જશે
13:40 September 22
મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ
- મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ.
- વરસાદને કારણે ડેમમાંથી 1.92 લાખ ક્યુસેક પાણી છોડાયું.
- ડેમના પાણીથી સાવચેત રહેવા ઉમરગામ તાલુકાના 9 જેટલા ગામોને એલર્ટ કરાયા.
- એક તરફ મધુબન ડેમ અને બીજી તરફ મહારાષ્ટ્રના કુર્ઝે ડેમમાંથી પણ પાણી છોડાયું.
- સંજાણ, હુમરણ, ભાઠી, વલવાડા, મોહનગામ, કરમબેલા સહિતના કાંઠા વિસ્તારના 9 જેટલા ગામો માં અપાયું એલર્ટ
13:39 September 22
ગાંધીનગર : પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા આવ્યા સામ સામે
- ગાંધીનગર : પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા આવ્યા સામ સામે
- થોડા દિવસ અગાઉ નીતિન પટેલે ભાજપમાં મંથરા અને વિભીષણ હોવાનો કર્યો હતો આડકતરો ઇશારો
- જેના જવાબમાં અમરેલીના સાંસદ કાછડીયાએ નીતિનને સ્પષ્ટીકરણ કરવા આપ્યો પડકાર
- ભાજપના જ બે સિનિયર નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની વચ્ચે રાજકારણ ગરમાયું
- નીતિન પટેલના કારણે સૌની યોજના સૌરાષ્ટ્રમાં અટકી પડી હોવાનો નારણ કાછડિયાનો સનસનીખેજ આક્ષેપ
13:38 September 22
કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનોને આપી સૂચના
- ગાંધીનગર : રાજ્ય સરકારે કરી જાહેરાત
- શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને મહેસુલ કાયડાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની સરકારના પ્રવક્તા તરીકે કરાઈ જાહેરાત
- કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનોને આપી સૂચના
- મીડિયા સમક્ષ કોઈ નિવેદન નહિ આપવાના, 2 પ્રવક્તા જ રાજકીય અને સરકારી નિવેદન આપી શકશે.
13:01 September 22
સુરત : ઓલપાડના કુડસદ ગામે આવેલી કંપનીમાં લાગી આગ
- સુરત : ઓલપાડના કુડસદ ગામે આવેલી કંપનીમાં લાગી આગ
- મિલના બીજા માળે લાગી આગ
- પેપર ટ્યુબના સંગ્રહિત જથ્થામાં લાગી આગ
- બે ફાયર ઘટના સ્થળે પહોંચ્યા
- આગ પર મહદઅંશે કાબુ મેળવાયો
- કોઈ જાનહાની નહિ
12:52 September 22
વલસાડ જિલ્લામાં વહેલી સવાર થી મેઘરાજા મહેરબાન
- વલસાડ જિલ્લામાં વહેલી સવાર થી મેઘરાજા મહેરબાન
- જિલ્લાના ચેરાપુંજી ગણવામાં આવતા કપરાડા ધરમપુરમાં અનાધાર વરસ્યો
- સવારે 6 થી 12 એટલે કે 6 કલાક માં સૌથી વધુ વરસાદ કપરાડાના 3 ઇંચ જ્યારે ધરમપુરમાં દોઢ ઇંચ વરસાદ થતાં
- કપરાડાની નદીઓ છલકાઈ નીચાણવાળા બ્રિજો ઉપર પાણી ફરી વળ્યાં છે.
- માર્ગ ઉપર પાણી ભરાયા છે જન જીવન અસ્તવ્યસ્ત.
12:08 September 22
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન
- વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન

- સવારે 6 થી 12 એટલે કે 6 કલાક માં સૌથી વધુ વરસાદ કપરાડા ના 3 ઇંચ જ્યારે ધરમપુર માં દોઢ ઇંચ વરસાદ થતાં
- કપરાડાની નદીઓ છલકાઈ નીચાણવાળા બ્રિજો ઉપર પાણી ફરી વળ્યાં છે

11:44 September 22
ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં નવા પ્રવક્તાપ્રધાન નિમાશે
- ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં નવા પ્રવક્તાપ્રધાન નિમાશે
- પ્રવક્તાપ્રધાન તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અથવા જીતુ વાઘાણી નામની થઈ શકે છે જાહેરાત
- સરકાર સતાવાર રીતે કરી શકે છે જાહેરાત
- રૂપાણી સરકારમાં સરકારના પ્રવક્તાપ્રધાન તરીકે નીતિન પટેલ સંભાળતા હતા જવાબદારી.
11:33 September 22
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ ઝીકવામાં આવ્યો
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ ઝીકવામાં આવ્યો.
- આવતીકાલે ગુરુવારે 4 વોર્ડમાં રહેશે પાણી કાપ.
- શુક્રવારે 3 વોર્ડમાં રાખવામાં આવ્યો પાણી કાપ.
- વોર્ડ નંબર 7,13,14,17ના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ.
- શુક્રવારે 11,12,18માં રહેશે પાણી કાપ.
- મનપા દ્વારા વાલ્વ રીપેરીંગ કામગીરી અંતર્ગત રાખવામાં આવ્યો કાપ.
11:32 September 22
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
- રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
- ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ નાયકાને પોતાની ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરાયા
- નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગેરરિતી કરી હોવાની બાબતને લઈને સસ્પેન્ડ કરાય હોવાનું આવ્યું છે સામે
- ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીની ફરજ દરમિયાન ગેરરીતિ કરી હોવાનું આવ્યું છે સામે
- ડેડીયાપાડામાં ગેરરીતિ આચરવા બદલ ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરાયા
- હાલ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ગોવિંદ નાયકા
11:20 September 22
ગાંધીનગર: સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે પ્રથમ કેબિનેટ બેઠક
- ગાંધીનગર: સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે પ્રથમ કેબિનેટ બેઠક
- બેઠકમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નુકશાની મુદે ચર્ચા
- ખેડૂતોને પાક નુકશાની મામલે આર્થિક સહાય આપવા મુદે ચર્ચા
- કુદરતી આપતિથી પશુઓ મૃત્યુ પામ્યા હોય તેની શાયમાં વધારો કરવા મુદે ચર્ચા
- વેકસીન પ્રકિયા વધુ તેજ કરવા ચર્ચા, કોરોનાની ત્રીજી લહેર લઈને ચર્ચા
- અસરગ્રસ્તને કેશડોલની રકમ વધારો કરવા મુદે ચર્ચા
10:58 September 22
મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા કેસમાં આનંદગીરીની 12 કલાક માટે પૂછપરછ ચાલી
- મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા કેસમાં આનંદગીરીની 12 કલાક માટે પૂછપરછ ચાલી
10:20 September 22
અમદાવાદ: PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રિમ પ્રોજેક્ટ
- અમદાવાદ: PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રિમ પ્રોજેક્ટ.
- કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે ગાંધી આશ્રમ રી ડેવલોપમેન્ટ
- અમદાવાદ મનપાને 231 કરોડનું કામ સોંપવામાં આવ્યું
- અમદાવાદ મનપા 231 કરોડના કામોનું બહાર પાડ્યું હતું ટેન્ડર
- જેમાં રોડ રસ્તા સહિત અન્ય સુવિધાઓ પણ સામેલ
- ગાંધી આશ્રમની આસપાસ આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરવા સુચન
- આ અંગે થઈ યોજાઈ હતી બેઠક
- બેઠકમાં CM સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ હતા ઉપસ્થિત
09:29 September 22
કોરોના: છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કેસ
- કોરોના: છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કેસ
- અત્યાર સુધીમાં 82.65 કરોડ રસીઓ
08:40 September 22
કચ્છ: મુન્દ્રા હેરોઈન મામલો, ગાંધીધામથી કન્ટેનર બુકિંગના ફોરવર્ડરની રાતોરાત અટકાયત
- કચ્છ: મુન્દ્રા હેરોઈન મામલો
- ગાંધીધામથી કન્ટેનર બુકિંગના ફોરવર્ડરની રાતોરાત અટકાયત
- અત્યાર સુધી મુન્દ્રા પ્રકરણમાં છની અટકાયત
- મુન્દ્રાથી જપ્ત વિક્રમ હેરોઈન માટે કંડલામાં સ્ટોરેજ ટૂંકું પડ્યું
- વધુ જથ્થો બીએસએફના સુરક્ષિત ક્ષેત્રમાં રખાયો
- મુન્દ્રા હિરોઈન સીઝર પ્રકરણમા ઇડીએ મની લોન્ડરિંગ તપાસ આરંભી
- અફઘાનિસ્તાનથી આવેલા અન્ય ત્રણ કન્ટેનરોને કસ્ટમએ ચેક કરતા અંદરથી છોડ રોપવા નીકળ્યા
08:40 September 22
મુન્દ્રા પહેલા એક ડ્રગ્સ કન્ટેનર દિલ્હી પહોંચી ચૂકયાની સંભાવના
- કચ્છ :મુન્દ્રા ડ્રગ્સ મામલો
- મુન્દ્રા પહેલા એક કન્ટેનર દિલ્હી પહોંચી ચૂકયાની સંભાવના
- અફઘાની સપ્લાયર કંપની દ્વારા અગાઉ બે કન્ટેનર ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા
- આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરવા માટે ડી આર આઈ કાર્ય કરશે
- મુન્દ્રામાં મળેલો માલ 21,000 કરોડનો
- ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ(ઇડી) તપાસમાં જોડાઈ
- આ પ્રકરણમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની સંભાવના
- કચ્છ કાંઠે પકડાયેલા હેરોઇનમાં તાલીબાન આઈએસઆઈની ભૂમિકા હોવાનું ચર્ચામાં
08:33 September 22
મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યો
- મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યો
- પોસ્ટમોર્ટમ કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવશે
08:25 September 22
આજથી ત્રણ દિવસ માટે વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસે, 26 સપ્ટેમ્બરે પરત ફરશે

07:04 September 22
IPL 2021: રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રનથી આપ્યો પરાજય
- IPL 2021: રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રનથી આપ્યો પરાજય
06:27 September 22

- પ્રયાગરાજ : મહંત નરેન્દ્રગીરીને બુધવારે આપવામાં આવશે સમાધિ, શાળા-કોલેજ રહેશે બંધ