- શહેરમાં કુલ 740 જેટલા ગણેશ પંડાલો માટે 180 વિસર્જન કુંડ તૈયાર કરાયા
- પોલીસની ગણેશ પ્રતિમાને સ્થાપના સ્થળે જ અથવા તો નજીકમાં વિસર્જન કરવા અપીલ
પોલીસ કાફલો
- DCP -13
- ACP -20
- PI -70
- PSI -265
- કોન્સ્ટેબલ્સ -5700
- SRPની કંપનીઓ -03
- RAFની કંપનીઓ -02
- હોમગાર્ડ્સ - 3700