ETV Bharat / bharat

Breaking News : સુરત : હજીરા રોડ પર ધમ્પરમાં આગ લાગી, કોઈ જાનહાની થઇ નથી

author img

By

Published : Sep 12, 2021, 6:46 AM IST

Updated : Sep 12, 2021, 2:05 PM IST

Breaking News
Breaking News

14:04 September 12

સુરત : હજીરા રોડ પર ધમ્પરમાં આગ લાગી, કોઈ જાનહાની થઇ નથી

  • સુરત : હજીરા રોડ પર ધમ્પરમાં આગ લાગી.
  • રિલાયન્સ કંપનીના ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
  • ફાયર વિભાગ પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો હતો.
  • ડરાઇવરે સમયચુકતાની સાથે ધમ્પર અર્ધે રસ્તે ઉભી રાખી નીચે ઉતરી ગયો હતો.
  • જેથી કોઈ જાનહાની થઇ નથી.

12:48 September 12

બિહાર: પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની પુણ્યતિથિ નિમિત્તે સીએમ નીતિશે શ્રદ્ધાંજલિ આપી

  • બિહાર: પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની પુણ્યતિથિ નિમિત્તે સીએમ નીતિશે શ્રદ્ધાંજલિ આપી

12:04 September 12

ગુજરાત: મુખ્યપ્રધાનના રાજીનામા પર શિવસેનાએ કહ્યું - તે ભાજપની આંતરિક બાબત છે

  • ગુજરાત: મુખ્યપ્રધાનના રાજીનામા પર શિવસેનાએ કહ્યું - તે ભાજપની આંતરિક બાબત છે
  •  યુપીમાં 100 બેઠકો પર ચૂંટણી લડશે

11:24 September 12

બપોરે 3 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક

  • બપોરે 3 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક
  • બેઠક કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં મળશે
  •  જ્યાં આગામી મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે.
  •  કમલમ ખાતે ધારાસભ્યો અને હોદ્દેદારોના આગમનને લઈને રસ્તા ખુલ્લા કરાયા.
  •  પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરાઈ.

11:15 September 12

અમદાવાદમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક

  • અમદાવાદમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક પણ નવા સીએમનો નામને લઈને રાજકીય વાતાવરણ ગરમ

11:14 September 12

કમલમ ફેરવાયું પોલિસ છાવણીમાં

  • કમલમ ફેરવાયું પોલિસ છાવણીમાં

11:03 September 12

પાટણ: રાધનપુરમાં ચોરીની ઘટના આવી સામે

  • પાટણ: રાધનપુરમાં ચોરીની ઘટના આવી સામે
  • રાધનપુર પોલીસ સ્ટેશન સામે આવેલ ક્રિષ્ના આર્ટિક શોપિંગ સેન્ટર તેમજ હાઇવે પર આવેલ એક મળી કુલ આઠ દુકાન માં થઈ ચોરી
  • વહેપારીઓ ચોરી અંગેની ફરિયાદ નોંધાવા રાધનપુર પોલીસ મથકે પહોંચ્યા
  • પોલીસે ચોરીની ઘટનામાં સીસી ટીવી સહિતની  તપાસ હાથ ધરી
  • ત્રણ દિવસ અગાઉ પણ ત્રણ દુકાનો માં ચોરીની ઘટના બની હતી

11:00 September 12

નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરાયો

નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરાયો

10:51 September 12

કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર ગાંધીનગર પહોંચ્યા

  • કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર ગાંધીનગર પહોંચ્યા

10:46 September 12

જમ્મુ કશ્મીર: રાજૌરી અને થાનામમંડીમાં સુરક્ષા દળો અને ઘૂસણખોરો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

10:21 September 12

સુરત: ભરિમાતા રોડ ઉપર આવેલી ઝુંપડાઓમાં આગ લાગી

  • સુરત: ભરિમાતા રોડ ઉપર આવેલ
  • ઝુંપડાઓમાં આગ લાગી.
  • અચાનક આગ લગતા દોડધામ મચી.
  • આગ લાગતા ફાયરની ચાર ગાડી ઘટના સ્થળે.
  • પાણીનો મારો ચલાવી આગ પર કાબુ કરવામાં આવ્યો.
  • ઝૂંપડામાં રાખેલ તમામ સમાન બળી ને થયો ખાક.
  • આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી.

10:16 September 12

ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા, એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ

09:29 September 12

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને નેતાઓનો મેળાવડો શરૂ

  • ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને નેતાઓનો મેળાવડો શરૂ થયો. 
  • ભાજપ કાર્યાલય કમલમમાં પણ સવારથી જ પોલીસ તૈનાત. 
  • ધારાસભ્યોની બેઠક બપોરે 3 કલાકે કમલમ ખાતે મળશે.

09:29 September 12

સુરતની ઉરબીન રબારીએ 50 વર્ષે મેળવ્યો એમ.એની ડિગ્રી

  • સુરતની ઉરબીન રબારીએ 50 વર્ષે મેળવ્યો એમ.એની ડિગ્રી.
  • સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
  • લગ્નન પહેલા તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
  • લગ્નન બાદ પરિવારની જવાબદારી હોવાથી તેઓ અભ્યાસ કરી શકતા નહોતા.
  • રાત્રે પરિવારના સભ્યો સુઈ જાય ત્યારબાદ અભ્યાસ કરતા હતા.
  • વિવિધ કોષના 50 સર્ટિફિકેટ પણ મળ્યા છે.
  • તેઓ સમાજના દરેક મહિલાઓને સશક્ત બનવા માટે પ્રેરણા આપતા રહે છે.

09:03 September 12

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કેસ, 338 દર્દીઓના મોત

  • કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કેસ, 338 દર્દીઓના મોત

08:46 September 12

કાશી વિશ્વનાથ ધામ કોરિડોર પરિસરમાં નિર્માણ કાર્ય દરમિયાન પથ્થર પડતા 1 શ્રમિકનું મોત

08:37 September 12

અમેરિકન રાષ્ટ્રપતિના વિશેષ દુત જોન કેરી આજથી ભારતની મુલાકાતે

  • અમેરિકન રાષ્ટ્રપતિના વિશેષ દુત જોન કેરી આજથી ભારતની મુલાકાતે

08:11 September 12

પ્રિયંકા ગાંધી આજે લખનઉથી રાયબરેલી જવા રવાના થશે, કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે

  • પ્રિયંકા ગાંધી આજે લખનઉથી રાયબરેલી જવા રવાના થશે
  •  કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે

07:56 September 12

સુરત : શહેરમાં બે સ્થળોએ વેપારીઓનૉ આપઘાત

  • સુરત : શહેરમાં બે સ્થળોએ વેપારીઓનૉ આપઘાત.
  • બંનેઉ વેપારીઓ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો.
  • ઍક વેપારીએ દારૂની કુટેવોથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂક્યું.
  • બીજા વેપારીએ પિતાના અવસાન બાદ તણાવમાં રહેતા આપઘાત કર્યો.

07:16 September 12

PM મોદી સવારે 11 કલાકે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓ સાથે વાતચીત કરશે

  • PM મોદી સવારે 11 કલાકે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓ સાથે વાતચીત કરશે

07:01 September 12

  • કાશી વિશ્વનાથ ધામ કોરિડોર પરિસરમાં નિર્માણ કાર્ય દરમિયાન પથ્થર પડતા 1 શ્રમિકનું મોત

06:42 September 12

Breaking News : સુરત : હજીરા રોડ પર ધમ્પરમાં આગ લાગી, કોઈ જાનહાની થઇ નથી

  •  આજે દેશભરમાં NEET ની પરીક્ષા યોજાશે
  •  ઉમેદવારોએ એક કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે

Last Updated : Sep 12, 2021, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.