- અમદાવાદ: સિવિલ હોસ્પિટલનો પાયો હલ્યો
- ડૉ.જે.વી.મોદી બાદ અનેક રાજીનામા પડ્યા
- ડૉ.પ્રણય શાહ - ડીન,બિ.જે.મેડિકલ
- ડૉ.બિપીન અમીન - હેડ,મેડિસન યુનિટ
- ડૉ.શૈલેષ શાહ - એનેસથેસિયા હેડ
- મોટા ત્રણ તબીબોના રાજીનામા પડતા હડકંપ
- ગાંધીનગરમાં બેઠેલા એક મોટા હેલ્થ અધિકારીના ત્રાસથી તબીબોના રાજીનામા પડ્યાં હોવાની ચર્ચા - સૂત્રો
- જે.વી. મોદીએ આપેલા રાજીનામાથી તબીબો નારાજ
Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન - ગુજરાતના સમાચાર
13:35 September 02
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ડૉ.જે.વી.મોદી બાદ અનેક રાજીનામા પડ્યા
12:35 September 02
2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડ ની નિકાસ કરી છે - રાજનાથ સિહ
- આજે આખાય ભારતમાં આતંકવાદ નથી એ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ ને આભારી છે - શ્રી રાજનાથ સિંહ
- ગુજરાતના ભાજપાનાં કાર્યકરો એ સી આર પાટીલ ના નેતૃત્વ માં ટેકનોલોજી ના ઉપ્યોગ થી વધુ મજબૂત બની છે - રાજનાથ સિંહ
- વિપક્ષો ભાજપ ને ચૂંટણી જીતવા નું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે - રાજનાથ સિંહ
- 2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડ ની નિકાસ કરી છે - રાજનાથ સિહ
- થોડા વખત માં ભારત હથિયારો ના ઉત્પાદન માં પણ સંપૂર્ણ સ્વાવલંબી બનશે - રાજનાથ સિંહ
- કોંગ્રેસ ને આયાતી ટેલેન્ટ લાવવા પડે છે જ્યારે ગુજરાત ભાજપના પડે ટેલેન્ટ ની કમી નથી - રાજનાથ સિહ
- કોઈ પણ બાબત નો વિરોધ કરવો એ શબ્દ નો પર્યાય છે રાહુલ ગાંધી - રાજનાથ સિંહ
12:27 September 02
જામનગરમાં રૂપિયા 16 લાખના ખર્ચે કુત્રિમ તળાવ ગણેશ વિસર્જન પર બનાવવામાં આવશે
- જામનગરમાં રૂપિયા 16 લાખના ખર્ચે કુત્રિમ તળાવ ગણેશ વિસર્જન પર બનાવવામાં આવશે
- સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય
- વાલ સુરા રોડ પર ગણેશ વિસર્જન માટે તળાવ બનાવવામાં આવશે
11:43 September 02
ગાંધીનગર: સી.એમ.પટેલ નર્સિંગ કોલેજના સ્ટુન્ડટની પગાર મામલે સિવિલને રજૂઆત
- ગાંધીનગર: સી.એમ.પટેલ નર્સિંગ કોલેજના સ્ટુન્ડટની પગાર મામલે સિવિલને રજૂઆત,
- Bsc નર્સિંગના 40 જેટલા વિદ્યાર્થીઓને કોરોના ડયુટીનો દોઢ મહિનાનો પગાર ના મળતા રજૂઆત
- રોજના 400 લેખે ઇન્ટર્ન સ્ટુડન્ટની સેલેરી બાકી
- કોઈ પરિણામ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
11:42 September 02
તાપી:વાલોડમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ન મળતાં ગ્રાહકોમાં રોષ
- તાપી:વાલોડમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ન મળતાં ગ્રાહકોમાં રોષ.
- કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં અનાજ ન મળતાં લોકોનો કીમતી સમયનો વેડફાઈ જતો હોય લોકોમાં રોષ.
- સસ્તા અનાજનાં ગ્રાહક ભંડાર સામે ગેરરીતિના આક્ષેપો સાથે ગ્રાહકો દ્વારા મામલતદારને રજૂઆત.
11:35 September 02
અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, 40 વર્ષનો હતો
- અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, 40 વર્ષનો હતો
11:12 September 02
સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ઝરીયા મહાદેવ મંદિરમાં પ્રાકૃતિક વાતાવરણ જોવા મળ્યું
- સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ઝરીયા મહાદેવ મંદિરમાં પ્રાકૃતિક વાતાવરણ જોવા મળ્યું
- ચોટીલા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઝરીયા મહાદેવ મંદિર ખાતે ઝરણા દ્વારા ભગવાન ભોળાનાથને અભિષેક થતો હોય તેવો નજારો જોવા મળ્યો
- લોકો કુદરતી સૌંદર્યનો નજારો જોવા ઉમટી પડ્યા
- ચોટીલા તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે કુદરત સોળે કળાએ ખીલી ઉઠયું
11:12 September 02
નવસારીના દશેરા ટેકરીમાં ગત રાતે પાડોશીઓ વચ્ચેની માથાકૂટ મારમારીમાં પરિણમી
- નવસારીના દશેરા ટેકરીમાં ગત રાતે પાડોશીઓ વચ્ચેની માથાકૂટ મારમારીમાં પરિણમી
- દશેરા ટેકરી પાસે આવેલા હોડી મહોલ્લામાં પાડોશીઓ વચ્ચે થઈ મારામારી
- જન્માષ્ટમીમાં થયેલી માથાકૂટ બાદ સમાધાન થયું હતું
- આજે ફરીવાર એજ મુદ્દે ધીગાણું થતા કેટલાક મહિલા પુરુષના માથા ફૂટ્યા
- ઘાયલોને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા
- હોડી મહોલ્લામાં પોલીસ બંદોબસ્ત મુકાયો
- મારામારી કરનાર જૂથે સામસામે પોલીસ ફરિયાદ કરી
10:55 September 02
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તથા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી
- સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તથા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી
- વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
- તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
- સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ પુરુષોત્તમભાઇ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા.
- સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
10:12 September 02
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,092 નવા કેસ, 509 લોકોએ જીવ ગુમાવ્યા
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,092 નવા કેસ, 509 લોકોએ જીવ ગુમાવ્યા
09:51 September 02
નર્મદા: BJP પ્રદેશ કારોબારી મિટિંગ યોજાશે

ત્યારે હાલ રાજ્ય CM વિજય રૂપાણી કેવડિયા હેલિપેડ ખાતે આગમન
CM સાથે DY CM નીતિન પટેલ પણ આવ્યા
9.30 વાગે કેન્દ્રીયપ્રધાન રાજનાથસિંહ આવી પહોંચશે
10.30 વાગે BJP પ્રદેશ કારોબારીનું લોકાર્પણ થશે
આવનારી 2022 ની ચૂંટણી નું મથન થશે
પ્રથમવાર કારોબારી માં પેપર કેસ કારોબારી યોજાશે
09:38 September 02
સુરત : તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે વર્લ્ડ બેન્ક રૂ. 1400 કરોડની ગ્રાન્ડ આપવા તૈયાર
- સુરત : તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે વર્લ્ડ બેન્ક રૂ. 1400 કરોડની ગ્રાન્ડ આપવા તૈયાર.
- સુરત મનપા અને વર્લ્ડ બેન્ક સયુંકત રીતે આ પ્રોજેકટ માટે ડી પીઆર બનાવશે.
09:35 September 02
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ વડોદરા એરપોર્ટ પહોંચ્યા
- ગુજરાત: રક્ષાપ્રધાન રાજનાથ સિંહ વડોદરા એરપોર્ટ પહોંચ્યા.
09:23 September 02
રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન
- રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન
09:20 September 02
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ
- અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ
- એક દિવસની નવજાત બાળકીનું અપહરણ.
- PNC વોર્ડમાંથી બાળકીનું થયું અપહરણ.
- સોલા પોલીસે તપાસ હાથધરી.
09:00 September 02
ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: ભારતની પ્રાચી યાદવ કૈનો સ્પ્રીંટની સેમી ફાયનલમાં
- ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: ભારતની પ્રાચી યાદવ કૈનો સ્પ્રીંટની સેમી ફાયનલમાં
- તાઈકવોન્ડોમાં અરુણા તંવર ક્વાર્ટર ફાઇનલમાં
- બેડમિન્ટનમાં સુહાસ એલવાઈ અને તરુણ ધીલ્લન પોતપોતાની મેચ જીત્યા
08:26 September 02
કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં અંજારમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
- કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી,અનેક તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા
- છેલ્લા ચોવીસ કલાકમાં અંજારમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
- છેલ્લા ચોવીસ કલાકમાં (6 થી 6)માં મુન્દ્રા અને ગાંધીધામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો
- ભુજ, માંડવી, ભચાઉમાં 2 ઇંચ જ્યારે અબડાસામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો
- નખત્રાણા,લખપત અને રાપર માત્ર ઝરમર વરસાદ વરસ્યો
07:51 September 02
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીની 2021ની કારોબારી બેઠક શરૂ થઇ
- કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય જનતા પાર્ટીની 2021ની કારોબારી બેઠક શરૂ થઇ
- સાહિત્યકાર સાઈરામ દવે દ્વારા આઝાદીના 75 વર્ષ અમૃત મહોત્સવ લોકસંગીતની રસ લહાણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ
- કેન્દ્રીય પ્રધાનો, રાજ્ય પ્રધાનો અને કારોબારી સભ્યઓ, સહિત ઉપસ્થિત સભ્યોએ કાર્યક્રમને માણ્યો હતો
07:22 September 02
આજથી વિદેશ પ્રધાન એસ જયશંકરની સ્લોવેનિયા, ક્રોએશિયા અને ડેનમાર્કની મુલાકાત
- આજથી વિદેશ પ્રધાન એસ જયશંકરની સ્લોવેનિયા, ક્રોએશિયા અને ડેનમાર્કની મુલાકાત
07:22 September 02
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજથી
- ક્રિકેટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજથી
07:21 September 02
ગૃહપ્રધાન અમિત શાહ આજે કર્ણાટકની મુલાકાતે, ગાંધી ભવનનું ઉદ્ઘાટન કરશે
- ગૃહપ્રધાન અમિત શાહ આજે કર્ણાટકની મુલાકાતે, ગાંધી ભવનનું ઉદ્ઘાટન કરશે
07:15 September 02
Breaking News:અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન
- હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાણીનું 92 વર્ષની વયે નિધન, શ્રીનગરમાં લીધા અંતિમ શ્વાસ