ETV Bharat / bharat

Breaking News : મહારાષ્ટ્રના ધારાવીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઇજાગ્રસ્ત - આજના સમાચાર

Breaking News
Breaking News
author img

By

Published : Aug 29, 2021, 7:02 AM IST

Updated : Aug 29, 2021, 2:13 PM IST

14:12 August 29

મહારાષ્ટ્રના ધારાવીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઇજાગ્રસ્ત

  • મહારાષ્ટ્રના ધારાવીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઇજાગ્રસ્ત

12:39 August 29

ભાવનગરમાં અકસ્માત સર્જાયો, ઘટનામાં બે માસૂમના મોત

  • ભાવનગરમાં અકસ્માત સર્જાયો, ઘટનામાં બે માસૂમના મોત
  •  ટાણા ગામે સાતમના પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ પર કાર ફરી વળી
  • બે માસૂમના મોત લોકોમાં નાસભાગ
  • અજાણી ફોરવ્હીલ  ચાલકે દર્શનાર્થીઓને અડફેટે લઇ થયો ફરાર
  • તૃપ્તિબેન હસમુખભાઈ બારૈયા ઉવ 10 તથા દિવ્યેશ વિજયભાઈ બારૈયા ઉવ 5 ના મોત
  • અન્યોને ઈજા પહોંચાડી કાર ચાલક થયો ફરાર
  • એકતાબેન ઉવ આ 17 તથા લલિતાબેન ઉવ આ 32 સહિત ચાર દર્શનાર્થીઓ થયા ઇજાગ્રસ્ત
  • ઇજાગસ્તોને લવાયા સિહોર સરકારી દવાખાને
  • ગાડી ચાલકને પીછો કરી ઝડપયો
  •   તહેવાર માતમમાં ફેરવાયો

12:37 August 29

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે.

  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે.
  •  આજે અફગાનિસ્તાનમાં જોઈ રહ્યા છીએ કે, જેવી ત્યાં સરકાર તૂટી અને જે રીતે તાલીબાનીઓએ તેના પર કબ્જો લીધો છે. 
  • અને આખી દુનિયામાં તેની અસરો જોવા મળી રહી છે ત્યારે  નીતિન પટેલે અગમચેતી રૂપે જે વાત કરી છે તેની સાથે હું સહમત છું:- સી.આર.પાટીલ

12:05 August 29

ગાંધીનગર : CM વિજય રૂપાણીની જાહેરાત, ભાવિના પટેલને 3 કરોડના ઇનામની જાહેરાત

  • ગાંધીનગર :  CM વિજય રૂપાણીની જાહેરાત
  • ભાવિના પટેલને 3 કરોડના ઇનામની જાહેરાત
  • પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને સીએમ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા
  • દિવ્યાંગ ખેલ પ્રતિભા  પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત  પ્રોત્સાહન રૂપે 3 કરોડ  રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત

11:41 August 29

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રસીની પ્રથમ બેચ રિલીઝ કરી

  • ગુજરાત: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રસીની પ્રથમ બેચ રિલીઝ કરી

10:55 August 29

ડ્રગ્સ કેસમાં અભિનેતા અરમાન કોહલીની ધરપકડ, NCBએ કરી લાંબી પૂછપરછ

  • ડ્રગ્સ કેસમાં લાંબી પૂછપરછ બાદ અભિનેતા અરમાન કોહલીની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 
  • શનિવારે સાંજે એનસીબીએ અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા હતા.
  •  આ દરમિયાન તેના ઘરમાંથી ડ્રગ્સ મળી આવી હતી.

10:52 August 29

પંચમહાલ: ગોધરા 48 લાખ ઉપરાંતની જૂની ચલણનોટો ઝડપી પાડી

  • પંચમહાલ: ગોધરા 48 લાખ ઉપરાંતની જૂની ચલણનોટો ઝડપી પાડી
  • રદ થયેલ જુની ચલણી નોટો સાથે ચાર ઈસમો ઝડપાયા
  • LCB ટીમે બાતમીના આધારે ગઢ ચુંદડી નજીકથી ચાર  ઈસમોને સ્કોર્પિયો ગાડી સહિત જુની રદ્દ થયેલ ચલણી નોટો સાથે ઝડપી લીધાં
  • પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી

09:52 August 29

સુરતના માનદારવજામાં લાગી આગ, મુથૂત હોમફાઇનમાં આગ લાગી

  • સુરતના માનદારવજામાં લાગી આગ
  • 20 ફર્સ્ટ સેન્ચ્યુરીના બીજા માળે આવેલ મુથૂત હોમફાઇનમાં આગ લાગી.
  • સવારે 7 વાગે આગ લાગી હતી.
  • ફાયર વિભાગને જાણ કરતા.
  • માનદરવાજા ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી..
  • ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો
  • આખી ઓફિસ બળીને ખાખ થઇ ગઇ.
  • જોકે આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નથી.

09:42 August 29

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કેસ, 460 દર્દીઓના મોત

  • કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કેસ, 460 દર્દીઓના મોત

09:33 August 29

PM મોદીએ ટેબલ ટેનિસમાં સિલ્વર જીતવા પર ભાવિના પટેલ સાથે કરી વાત

  • પેરાલિમ્પિક્સ: PM મોદીએ ટેબલ ટેનિસમાં સિલ્વર જીતવા પર ભાવિના પટેલ સાથે કરી વાત, અભિનંદન પાઠવ્યા

09:23 August 29

કોરોના: 28 ઓગસ્ટ સુધી દેશમાં 51,86,42,929 નમૂનાઓનું પરીક્ષણ- ICMR

  • કોરોના: 28 ઓગસ્ટ સુધી દેશમાં 51,86,42,929 નમૂનાઓનું પરીક્ષણ- ICMR

08:43 August 29

વડાપ્રધાન મોદીએ ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

  • વડાપ્રધાન મોદીએ  ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

08:42 August 29

પેરાલિમ્પિક્સ: રાહુલ ગાંધીએ ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા

  • પેરાલિમ્પિક્સ: રાહુલ ગાંધીએ ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા

08:08 August 29

Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો

  • Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો
  • આ વખતે ભારતમાંથી 54 ખેલાડીઓ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે.
  • ભારતીય ખેલાડીઓ તીરંદાજી, એથ્લેટિક્સ (ટ્રેક એન્ડ ફિલ્ડ), બેડમિન્ટન, સ્વિમિંગ, પાવરલિફ્ટિંગ સહિત 9 રમતોમાં ભાગ લેશે.

06:55 August 29

Breaking News : મહારાષ્ટ્રના ધારાવીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઇજાગ્રસ્ત

  •  આજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અયોધ્યાની મુલાકાતે, સુરક્ષામાં 3,000 પોલીસકર્મીઓ તૈનાત 
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે રામનગરી અયોધ્યાની મુલાકાતે છે.
  • રાષ્ટ્રપતિ ટ્રેન દ્વારા અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચશે

Last Updated : Aug 29, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.