ટોકિયો ઓલિમ્પિક - 2020માં બીજી મેચમાં ભારતીય મહિલા ટીમને મળી હાર
જર્મનીએ ભારતને 2-0થી હરાવ્યું
ભારતે ગત મેચમાં કર્યું હતું સારુ પ્રદર્શન
19:22 July 26

18:39 July 26
કોર્ટ બહાર એકઠા થયા લોકોના ટોળાં
આરોપી અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને કરજણ કોર્ટમાં કરાયા હાજર
કોર્ટ બહાર ખડાયો પોલીસ કાફલો
G.R.D 20, T.R.P 8, પોલીસ જવાન 35, P.S.I 3, P.I. 2 હાજર
કોર્ટ બહાર એકઠા થયા લોકોના ટોળાં
17:54 July 26
કુલ 7 આરોપી નિર્દોષ જાહેર થયા
વર્ષ 2003માં સુરત બૉમ્બ કાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
સુરત એડી સેસન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા
કુલ 7 આરોપી હતો જેમાં એક આરોપીની મૃત્યુ થયું હતું
6 આરોપીઓ નિર્દોષ જાહેર થયા
ધોડદોડ રોડ પર એક બાંગ્લામાંથી બૉમ્બની સામગ્રી મળી આવી હતી
17:19 July 26
આંખમાં મરચાની ભૂકી નાંખી કરોડોની લૂંટ કરી ફરાર
વસ્ત્રાપુર પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
લુંટારુ આંખમાં મરચાની ભૂકી નાંખી કરોડોની લૂંટ કરી ફરાર
વસ્ત્રાપુર નજીક આઇડીબીઆઇ બેન્ક પાસે નો બનાવ
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
14:04 July 26
ગુજરાતના 240 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

200 તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ સુધીનો વરસાદ
રાજકોટના લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ
છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડામાં 6 ઈંચથી વધુ વરસાદ
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં 4થી 8 ઈંચ વરસાદ
12:48 July 26
ખાનગી શાળાના શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન
અમદાવાદ: ખાનગી શાળાના શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન
15 હજાર ખાનગી શાળાઓના 76 હજારથી વધુ શિક્ષકો મુકાયા મુશ્કેલીમાં
હેડમાસ્તર એપ્ટિટયૂટ ટેસ્ટમાં ખાનગી શાળામાં અપાયેલા શિક્ષણના અનુભવને પરીક્ષામાં માન્યતા નહીં
આવતીકાલે થઇ શકે છે સુનાવણી
12:19 July 26
બીટ કોઈન ફેઇમ નિશા ગોંડલીયાને હાઈકોર્ટ આપ્યો સ્ટે

જામનગર: બીટ કોઈન ફેઇમ નિશા ગોંડલીયાએ યોજી પત્રકાર પરિષદ

આરાધના ધામ ફાયરિંગ પ્રકરણ
હાઈકોર્ટ સ્ટે ઓર્ડર માન્યો રાખ્યો ફરિયાદ પણ સ્વીકારી
ભુમાફિયા જયેશ પટેલ દ્વારા બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવ્યું: નિશા ગોંડલીયા
ગુજસીટોક ગુનામાં જેલમાં રહેલા આરોપીઓને પેરોલ મળશે તો વિદેશ નાસી જશે
ગુજસીટોકના આરોપીઓ બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ ભાગી જાય તેવી શકયતા
11:07 July 26
અમદાવાદમાં બે દિવસથી ધીમી ધારે વરસાદ
અમદાવાદમાં બે દિવસથી ધીમી ધારે વરસાદ
વરસાદથી વાતાવરણમાં ઠંડક
હજી વધુ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
સમગ્ર ગુજરાતમાં વરસાદથી જગતનો તાત ખુશખુશાલ
10:41 July 26
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં અવિરત વરસાદના કારણે જામનગર સ્ટેટ હાઇવે 1 બંધ

પંચાયતના કુલ 54 માર્ગો સહિત અન્ય 56 માર્ગો વરસાદથી બંધ હાલતમાં
વલસાડ અને જામનગરના કુલ 4 રસ્તાઓ પણ વરસાદના કારણે બંધ
વરસાદના કારણે નેશનલ હાઇવેને કોઈ નુકશાન નહીં, તમામ નેશનલ હાઇવે ચાલું
રાજકોટના લોધીકા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 298 એમ.એમ. વરસાદ નોંધાયો
સૌથી ઓછો વરસાદ સુરત, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાના તાલુકામાં 1-1 એમ.એમ. વરસાદ નોંધાયો
10:16 July 26
રાજકોટમાં સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં પાણી ભરાયા

રાજકોટમાં સવારથી જ ફરી મેઘમહેર

OPD બિલ્ડીંગના બેઝમેટમાં ભરાયા પાણી
પાણી ભરતા નીચે જવાના રસ્તો કર્યો બંધ
બેઝમેટમાં વધુ પાણી ભરાય તો સૉર્ટ સર્કિટ થવાની સંભાવના
પાણી ભરાતા મચ્છર જન્ય રોગ ફેલવાનો ભય
ન્યુરોડાયગનોસ્ટિકનો સમાન પાણીમાં ગરકાવ
10:15 July 26
રાજકોટમાં વરસાદથી બે કાચા મકાન ધરાસાઇ
રાજકોટમાં વરસાદથી બે કાચા મકાન ધરાસાઇ
મોચી બજારમાં બે કાચા મકાન થયા ધરાસાઇ
આઈ.પી.મિસન સ્કૂલની દીવાલ કાચા મકાન પર પડી
દીવાલ કાચા મકાન પર પડતા બે મકાન થયા ધરસાઇ
1 વ્યક્તિને થઈ ઇજા
10:13 July 26
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ
છેલ્લા બે દિવસથી રાજકોટમાં વરસી રહ્યો છે વરસાદ
રાજકોટ શહેર અને જિલ્લા બન્નેમાં હાલ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી
08:50 July 26
બોટાદ જિલ્લામાં બરવાળાનો ખાભડા ડેમ થયો ઓવરફ્લો

ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ થયો ઓવરફ્લો
80 ટકા ડેમ ભરેલો હોવાથી ઓવરફ્લો થતા મોડી રાત્રે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા
ડેમ નીચે આવતા બેલા, ટીમલા, કુંડળ, બરવાળા, નાવડા સહિતના ગામોને કરાયા છે એલર્ટ
આ સાથે નદીમાંથી લોકોને અવર-જવર ન કરવા પણ તંત્ર દ્વારા સચના આપવામાં આવી છે
07:48 July 26
Tokyo Olympics: ટેબલ ટેનીસમાં શરથ કમલની જીત
ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનીસમાં શરથ કમલની જીત
પુરૂષ સિંગલના ત્રીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી
07:40 July 26
Tokyo Olympics: નિશાનેબાજીમાં ભારતની પૂરૂષની ટીમની જીત
ટોક્યો ઓલિમ્પિકમાં નિશાનેબાજીમાં ભારતની પૂરૂષની ટીમની જીત
ભારતીય ટીમે કજાખિસ્તાનને 6-2થી હરાવ્યું
ભારતીય પુરૂષ ટીમ પહોંચી ક્વોર્ટરફાઈનલમાં
07:36 July 26
આંધપ્રદેશ અને હૈદરાબાદમાં ભૂંકપના આંચકા અનુભવાયા

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીની જાણકારી અનુસાર આંધપ્રદેશ અને હૈદરાબાદમાં આજે સવારે 5 વાગ્યે ભૂંકપના આંચકા અનુભવાયા
4.0ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો
07:07 July 26
Tokyo Olympics: તલવારબાજીમાં ભારતની ભવાની દેવીની જીત
ટોક્યો ઓલિમ્પિકના ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી
ટોક્યો ઓલિમ્પિકમાં તલવારબાજીમાં ભારતની ભવાની દેવીની જીત
ભવાની દેવીએ ટ્યૂનેશિયાની નાજિયા બેન અજીજીને હરાવી
06:54 July 26
Breaking news: જર્મનીએ ભારતને 2-0થી હરાવ્યું
આણંદ વરસાદ અપડેટ
આણંદ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો
રવિવારે જિલ્લાના 8 તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો
આંકલાવ તાલુકામાં સાંજે 7 વાગ્યા સુધીમાં 17 મિમી વરસાદ નોંધાયો
આણંદ તાલુકામાં 32 મિમી
ઉમરેઠ માં 40 મિમી
ખંભાત માં 23 મિમી
તારાપુરમાં 8 મિમી
પેટલાદમાં 22 મિમી
બોરસદમાં 14 મિમી
જ્યારે સોજીત્રામાં 12 મિમી
જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતી પાકોને મળ્યું નવજીવન