ETV Bharat / bharat

BREAKING NEWS: ધંધુકાના મોટા ત્રાડીયા ગામે વીજળી પડતાં બે ગાયોના થયા મોત

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jul 25, 2021, 7:43 AM IST

Updated : Jul 25, 2021, 12:44 PM IST

12:43 July 25

ધંધુકાના મોટા ત્રાડીયા ગામે વીજળી પડતાં બે ગાયોના થયા મોત

* ધંધુકાના મોટા ત્રાડીયા ગામે વીજળી પડતાં બે ગાયોના થયા મોત

* ગત રોજ સાંજના સુમારે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક ગાયો રાખવાના વાડા માં વીજળી ત્રાટકી.

* વીજળી પડતાં બે ગાયો ના થયા મોત.

* બનાવ અંગે જાણ થતાં ધંધુકા તાલુકા પંચાયત કર્મચારી અને પશુ ડૉક્ટર દ્વારા પંચનામું કરી ગાયો નું પીએમ કરવામાં આવ્યું.

12:25 July 25

ગાંધીનગર જિલ્લાના 50 જેટલા સેન્ટર પરથી 7000 જેટલા વેપારીઓને વેક્સિન અપાશે

ગાંધીનગર જિલ્લાના 50 જેટલા સેન્ટર પરથી 7000 જેટલા વેપારીઓને વેક્સિન અપાશે,

31 જુલાઈ પહેલા વેક્સિન લેવી ફરજિયાત હોવાથી સ્પેશિયલ વેક્સિન કેમ્પ યોજાયો,

કોર્પોરેશન વિસ્તારમાં 11 સેન્ટર પરથી 2000 વેપારીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ,

કોર્પોરેશન વિસ્તારમાં વેપારીઓ સિવાય અન્ય શહેરીજનો માટે વેક્સિન કેમ્પ ચાલુ રખાયો

11:28 July 25

ઊંઝા ઉમિયાધામ: અમારા દરેક પ્રોજેકટમાં દરેક જ્ઞાતિબંધુને લાભ મળે તેવી ભાવના હોય છે

ઊંઝા ઉમિયાધામ: અમારા દરેક પ્રોજેકટમાં દરેક જ્ઞાતિબંધુને લાભ મળે તેવી ભાવના હોય છે.

ઉમિયા કેમ્પસની જમીન 1200 થી 1300 કરોડની.

આની ઉપર ડિસેમ્બર 13 ના રોજ 1500 કરોડનો પ્રોજેકટ થશે.

આજન સમયની માંગ પ્રમાણેના આધુનિક પ્રોજેક્ટો હશે.

10:47 July 25

રાજકોટમાં આજે વેકસીન માટે હોબાળો

રાજકોટમાં આજે વેકસીન માટે હોબાળો

અમીન માર્ગ પર આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે થયો હોબાળો...

વેકસીન કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ...

આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના થોલ ઉમટ્યા....

હોબાળો થયા સ્થાનિક પોલીસ ઓન ઘટના સ્થળે....

આજે રવિવારે મોટી સંખ્યામાં અલગ અલગ આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો વેકસીન લેવા માટે આવી પહોંચ્યા....

09:49 July 25

સાબરકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ

સૌથી વધુ સાડા ત્રણ ઈંચ પ્રાંતિજ, દોઢ ઈંચ હિંમતનગર અને પોશીના વરસાદ વરસ્યો....

નેશનલ હાઈવે પર ભરાયા વરસાદી પાણી...

હાઈવે પર ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન...

નેશનલ હાઈવે 6 લેન ની મંદગતી ની કામગીરીને લઈ પાણી ભરાયા...

ટ્રાફિક જામ ના દ્રશ્ય પણ સર્જાયા...

સહકારી જીન ચોકડી પર પણ ભરાયા વરસાદી પાણી...

09:48 July 25

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત

માળીયા હાટીના ગ્રામ્ય વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વરસાદ ધીમી ધારે

ગળોદર તેમજ ગ્રામ્ય વરસાદ ખેડૂતો ખુશ થયા મગફળી ને જીવન દાન મળ્યુ

08:53 July 25

ભરચોમાસે હવે રાજકોટમાં ફરી પાણી કાંપ

ભરચોમાસે હવે રાજકોટમાં ફરી પાણી કાંપ

મંગળવારે એકી સાથે 6 વોર્ડમાં પાણી કાંપ

વિસ્તારમાં બ્રિજના ખોદકામ અને લાઈન શિફ્ટને લઈને ઝીકાયો પાણી કાંપ

વોર્ડ નં. 2, 3, 4, 5, 7, 14ના અડધા વિસ્તારમાં પાણી વિતરણને થશે અસર

08:52 July 25

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુંડળ ધામની મુલાકાતે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 10 કલાકે કુંડળ ખાતે સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત સાથે કરશે ભગવાનના દર્શન..

કુંડળ મંદિર દ્વારા 11000 વૃક્ષો રોપવાના કાર્યક્રમ માં ભાગ લઈ રાજ્યપાલ ના હસ્તે કરાશે વૃક્ષારોપણ..

કુંડળ ધામ ખાતે સત્સંગ સભા માં રાજ્યપાલ આપશે હાજરી.

06:50 July 25

BREAKING NEWS: ધંધુકાના મોટા ત્રાડીયા ગામે વીજળી પડતાં બે ગાયોના થયા મોત

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે કેબિનેટની વિશેષ બેઠક બોલાવી
  • વિશેષ કેબિનેટ બેઠક બોલાવવાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું
  • મુલાકાત દરમિયાન તે અનેક વિપક્ષી નેતાઓને પણ મળી શકે

Last Updated : Jul 25, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.