ETV Bharat / bharat

BREAKING NEWS: ભાજપ આગેવાનના પુત્રની દારુના ગુનામા ધરપકડ

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jul 24, 2021, 7:18 AM IST

Updated : Jul 24, 2021, 1:29 PM IST

13:28 July 24

ભાજપ આગેવાનનો પુત્રની દારુના ગુનામા ધરપકડ

ભાજપ આગેવાનનો પુત્રની દારુના ગુનામા ધરપકડ.

શાહપુર પોલીસે 54 બોટલ દારૂ સાથે કરી ધરપકડ

દારૂ કબ્જે કરી 3 આરોપી વિરુદ્ધ નોંધ્યો ગુનો.

દરિયાપુર વિધાનસભા શહેર કારોબારી સભ્ય જયેશ પટેલનો પુત્ર જીપલ પટેલ ની ધરપકડ કરી અન્ય બે ફરાર.

જીપલ પટેલના પાનપાર્લર અને મંડપના ગોડાઉનમાથી મળ્યો હતો દારુ

શાહપુર પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

13:09 July 24

ગાંધીનગર : રાજ્ય આરોગ્ય વિભાગનો મહત્વનો ફાયર સેફટીને લઈને પરિપત્ર

આરોગ્ય વિભાગ હસ્તકની તમામ ઇમારતોમાં ફાયર સેફટી ચકાસણીને લઈને પરિપત્ર

તમામ મનપા અને નગરપાલિકા ફાયર વિભાગને કર્યો પરિપત્ર

સરકાર હસ્તકની મેડિકલ કોલેજ, હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસણી કરવાનો આદેશ

સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટી ચકાસણી થશે

શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટી ચકાસણી કરાશે

12:26 July 24

રાજકોટમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો

ધીમી ધારે વરસ્યો વરસાદ

રેલનગર, જંકશન,પોપટપરા,જામનગર રોડ, રોનકી તરફ વરસ્યો વરસાદ

12:25 July 24

રાજ્યમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણનો થશે પ્રારંભ

ધો. ૯ થી ૧૧ના ઓફલાઈન વર્ગોનો થશે પ્રારંભ

લાંબા સમય બાદ શાળાઓ થશે શરૂ

શાળા સંચાલકોએ સ્કુલોના વર્ગોને સનેટાઈઝ કરાવ્યા

૫૦ ટકા કેપીસીટી સાથે વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ

વાલીઓની સંમતિ હશે તેવા જ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ

12:13 July 24

સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ભારત માટે રજત જીત્યો

11:44 July 24

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા.

સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું.

બપોર બાદ નવસારીની વિવિધ સંસ્થાઓના સન્માન સમારંભ રાજ્યપાલ આપશે ખાસ હાજરી.

11:22 July 24

નવસારીના ચીખલી પોલીસ મથકમાં આદિવાસી યુવાનોના આપઘાતનો મામલો

ચીખલી પોલીસે મૃતક સુનિલ પવાર અને રવિ જાધવ સામે નોંધ્યો બાઈક ચોરીનો ગુનો

ચીખલીના ધોબીવાડના નરેશ રાજપુતે નોંધાવી મૃતક યુવાનો સામે ફરિયાદ

ચીખલી પોલીસે ચોરીના ગુનામાં ડાંગના વઘઇથી સુનિલ અને રવિની કરી હતી અટક

બંને આદિવાસી યુવાનો સામે ચીખલી પોલીસ મથકના ચોપડે ન થઈ હતી કોઈ નોંધ

મૃતક આદિવાસી યુવાનો સામે ચોરીનો ગુનો નોંધાતા બન્યો ચર્ચાનો વિષય

11:16 July 24

નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

સંતરામ મંદિરમાં  ગુરુપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા

કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે ભક્તોએ અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધી અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી

જોકે આ વખતે સંતરામ મંદિર માં કોરોના ની સ્થિતિ ના કારણે સાદાઈ થી ઉજવણી કરવામાં આવી

10:47 July 24

પાટણ પંથક માં આજે બીજા દિવસે પણ ગુરુ પૂર્ણિમાના પવન પર્વની કરાઈ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

શહેરની વિવિધ ગુરુગાદી ઓ પર સવારથી જ ભકતોનો ઘસારો જોવા મળ્યો

ભક્તોએ વિવિધ ગુરુ ગાદી ઉપર જઈ કર્યા ગુરુના દર્શન

શહેરના કરડીયા વીર  ગુરુગાદી , સિદ્ધનાથ મહાદેવ ગુરુ ગાદી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ દર્શન કર્યા

ગુરુ વંદના માં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડતા સરકાર ની ગાઈડ લાઈન ઊડ્યા ધજાગરા

ભાજપ ના આગેવાનો ગુરુ વંદના માં કોરોનાની ગાઈડ લાઈન ભૂલ્યા

સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક નો પણ અભાવ જોવા મળ્યો

09:44 July 24

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર

  • જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના શોકબાબા જંગલમાં એન્કાઉન્ટર શરૂ
  • પોલીસ અને સુરક્ષા દળોએ ઓપરેશનને અંજામ આપીને કાર્યવાહી હાથ ધરી
  • મોડી રાત્રે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

07:25 July 24

બારડોલી: પલસાણા તાલુકાના સાંકી ગામથી 1.25 કરોડ રૂપિયાનો 1200 કિલો ગાંજો પકડાયો

ઓડીસાના ગંજામથી ટ્રાન્સપોર્ટની ટ્રકોમાં ગાંજો લાવવામાં આવતો હતો.

પોલીસે એકની ધરપકડ કરી

07:15 July 24

અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટનામાં 7 શ્રમજીવીઓના મોત

  • બારેજા વિસ્તારમાં ગેસનો બાટલો ફાટ્યો
  • 7 શ્રમિકોના થયા મૃત્યુ
  • શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને 4 લાખની સહાય જાહેર કરી
  • મધ્યપ્રદેશના શ્રમજીવીઓ ગુજરાતમાં મજૂરી કામ અર્થે આવેલા એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા.
  • તે દરમિયાન પરિવારના એક સભ્યએ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ (Gas cylinder explosion) થયો હતો.
  • ત્યારે આ અંગે મધ્યપ્રદેશ દુઃખ વ્યક્ત કર્યું અને 4 લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી.

06:05 July 24

BREAKING NEWS: ભાજપ આગેવાનના પુત્રની દારુના ગુનામા ધરપકડ

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • 61 દર્દીઓ કોરોનાને માત આપી

Last Updated : Jul 24, 2021, 1:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.