ETV Bharat / bharat

BREAKING NEWS:પાટણના ઝવેરી બજારમાં એક મહિલા ધોળા દિવસે ઠગાઈ - કોરોના

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jul 22, 2021, 6:27 AM IST

Updated : Jul 22, 2021, 7:51 PM IST

19:49 July 22

બંગડીઓ ઘોવા આપતા 8 ગ્રામ સોનું ગઠિયાઓએ ઘસી લીધું

પાટણના ઝવેરી બજારમાં એક મહિલા ધોળા દિવસે ઠગાઈ 

સોના ચાંદીના દાગીના પાવડરથી જોઈ આપવાના બહાને કરવામાં આવી છેતરપીંડી

મહિલાએ બંગડીઓ ઘોવા આપતા 8 ગ્રામ સોનું ગઠિયાઓએ ઘસી લીધું

મહોલ્લાની અન્ય મહિલાઓ ભેગી થતાં ગઠીયાઓ બાઈક ઉપર થયા ફરાર

સમગ્ર ઘટના સીસીટીવી ફુૂટેજમાં થઇ કેદ

15:42 July 22

લદ્દાખમાં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી

વડાપ્રધાનની આગેવાનીમાં યોજાઇ કેબિનેટ બેઠક  

લદ્દાખમાં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી

750 કરોડના ખર્ચે બનશે યુનિવર્સિટી  

સ્ટીલ ઉદ્યોગ માટે પણ લેવાયા અગત્યના નિર્ણય

PLI યોજના અંતર્ગત 6000 કરોડ રૂપિયાની આપવામાં આવશે સહાય

14:59 July 22

કેન્દ્ર સરકારે વધારાનો ડોઝ ફાળવ્યો

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં

રાજ્યમાં કુલ 3,01,74,789 ડોઝ આપવામાં આવ્યા છે. 

કેન્દ્ર સરકારે વધારાનો ડોઝ ફાળવ્યો 

22 જુલાઈના રોજ 15,18,250 વેકસીનના ડોઝ ઉપલબ્ધ છે

13:53 July 22

સ્કૂલ શરૂ કરવા બાબતે મોટા સમાચાર, ધોરણ 9, 10 અને 11 શરૂ કરવામાં આવશે

સ્કૂલ શરૂ કરવા બાબતે મોટા સમાચાર

ધોરણ 9, 10 અને 11 શરૂ કરવામાં આવશે

ઓગસ્ટ મહિનામાં ઓફ લાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા બાબતે ચર્ચા થઈ

કેબિનેટ બેઠકમાં શિક્ષણપ્રધાન ચુડાસમાએ ધોરણ 9 ,10 અને 11 ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવા બાબતે ચર્ચા કરી

ઓગસ્ટ મહિનાથી સ્કૂલોમાં ઓફ લાઈન શિક્ષણ આપશે

13:47 July 22

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 7 ઓગસ્ટના રોજ 5 વર્ષ પૂર્ણ કરશે

ગાંધીનગર :  સીએમ વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ 7 ઓગસ્ટ ના રોજ 5 વર્ષ પૂર્ણ કરશે

સૌના સાથ સૌના વિકાસ ના 5 વર્ષ

લોકોની જનભાગીદારી અને લોકોની સરકાર

ગુજરાતમાં 1 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી જિલ્લા તાલુકામાં કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં કોરોના ની ગાઇડલાઇન્સના આધારે ઉજવણી કરવામાં આવશે

1 ઓગસ્ટ જ્ઞાન શક્તિ શિક્ષણ

2 ઓગષ્ટ સંવેદના દિવસ

4 ઓગસ્ટ મહિલાઓ નારી ગૌરવ દિવસ ની ઉજવણી

5 ઓગસ્ટ  કિસાન સન્માન દિવસ ની ઉજવણી, કિસાન સૂર્યોદય

6 ઓગસ્ટ યુવાઓને રાજ્ય સરકાર રોજગાર દિવસ

7 ઓગસ્ટ  વિકાસ દિવસ ની ઉજવણી

8 ઓગસ્ટ  50 ટકા નગરપાલિકા, મહાનગરપાલિકામાં શહેરીજન સુખાકારી ઉજવણી

9 ઓગસ્ટ આદિવસી દિવસની ઉજવણી આદિવસી તાલુકા અને જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે.

13:27 July 22

ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો, સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને ફટકારી આજીવન કેદની સજા

ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો...

સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને ફટકારી આજીવન કેદની સજા..

25 હજાર નો દંડ અને આઈપીસી 404 મુજબ 3 મહિનાની સજા અને 2 હજાર રૂપિયા દંડ..

વળતર માટે કોર્ટે લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નક્કી કરાશે એવું આદેશમાં નોંધ્યું..

આ સજા એક સાથે ભોગવવા ની રહશે-  કોર્ટ

ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચંદ્રકાન્ત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાંજ નારકોટિક્સ ના આરોપી મનીષ બિલ્લઇએ કરી હતી ઘાતકી હત્યા...

વર્ષ 2016 માં કરવામાં આવી હતી હત્યા...

06 વર્ષ બાદ નામદાર સેન્સસ કોર્ટે આરોપી મનીષ બિલ્લઇને દોષી જાહેર કર્યો..

13:09 July 22

રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ જૂનાગઢ ખાતે યોજાશે

પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે,

આગામી સ્વાતંત્ર્ય પર્વ અંગે ગૃહ વિભાગે તૈયારીઓ શરૂ કરી,

રાજ્ય પોલીસ વડા રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં જૂનાગઢ ખાતે હાજર રહેશે,

આગામી સમયમાં ગૃહ વિભાગ પોતાના અભિપ્રાય સરકારને આપશે,

કોરોનાની સ્થિતી દરમિયાન ગાઈડ લાઈન આનુસંગિક અભિપ્રાય આપશે,

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે ગૃહ વિભાગે તૈયારી શરૂ કરી

12:14 July 22

પાટણ નાગરિક સહકારી બેન્કની આજે ચેરમેન અને એમ ડી ની ચૂંટણી યોજાઈ

પાટણ નાગરિક સહકારી બેન્કની આજે ચેરમેન અને એમ ડી ની ચૂંટણી યોજાઈ.

ચૂંટણીનું પરિણામ અનઅપેક્ષિત રહ્યું

સર્વાનુમતે થતી વરણીની પરંપરાની પ્રથમવાર પેનલના જ સભ્યોએ તોડી ઉમેદવારી દર્શાવી

ચેરમેન અને અમારી માટે પ્રયત્નશીલ રહેલા મહેન્દ્ર પટેલ અને અતુલ પટેલે પણ  ઉમેદવારી દર્શાવી

૧૧ ડીરેકટરો ન સહયોગ અને એકતા સામે થયા પરાજીત

ચેરમેન તરીકે સુરેશભાઈ સી પટેલ  વિજય બન્યા

એમ ડી તરીકે ડોકટર જે કે પટેલ વિજય બન્યા

15 ડિરેક્ટરો હાજર રહ્યા હતા

અઢી વર્ષ માટે હવે બેંક નું સુકાન સંભાળશે

12:06 July 22

અમદાવાદ: કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા મર્ડર કેસ, કોર્ટે આરોપીને દોશી ઠેરવ્યો

કોર્ટે આરોપીને દોશી ઠેરવ્યો

આજે 1 વાગે કોર્ટ આપી શકે છે ચુકાદો

આરોપીને ઓછામાં ઓછી આજીવન કેદની કરાઈ માંગણી

11:40 July 22

પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ

190 બોગસ  લાઇસન્સ આપ્યા હોવાથી વેપારીઓનો વિરોધ...

ચૂંટણીલક્ષી બોગસ લાઇસન્સ આપી મતદાર યાદીમાં નામ ઘુસાડતા વિરોધ..

માર્કેટયાર્ડમાં  ખેડૂતો અને મજૂરો અટવાયા..

મતદાર યાદીમાં થી બોગસ નામ કમી નહિ થાય ત્યાર સુધી માર્કેટયાર્ડ બંધ રહશે..

11:01 July 22

આજથી રાજકોટ શહેર અને જિલ્લામાં સગર્ભા મહિલાઓને વેકસીન આપવામાં આવશે

રાજકોટ શહેરના 21 આરોગ્ય કેન્દ્ર પર વેકસીનની પ્રક્રિયા શરૂ

આંગણવાડીની બહેનો મારફતે સગર્ભા મહિલાઓને ફોન કરીને વેકસીન કેન્દ્ર ખાતે બોલવામાં આવી રહી છે

સગર્ભા મહિલાઓને વેકસીન આપવાનું હાલ શરૂ

10:27 July 22

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

128 કેન્દ્ર પરથી 44726 જેટલા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

1700 બ્લોક પર  72થી વધુ સ્કોવડની ટિમ તૈનાત

રિપીટર બીએ, બીકોમ સહિતના અભ્યાસ ક્રમોની યોજાશે પરીક્ષા

09:36 July 22

રાજકોટ: શિક્ષકો ફરી પોતાની માંગને લઈ આંદોલનના મંડાણ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો  આગવ આંદોલન દરમિયાન થયેલ સમાધાન માં સરકારે કેરલી જાહેરાત અમલવારી કરવા માંગ..

5 વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબત.

7 માં પગાર પંચ એરિયન્સ ચૂકવવા બાબત..

CPF ની પેનસન યોજના નાબૂદ કરો GPF જૂની પેનસન યોજના અમલવારી કરવા

સહિત માંગ ને લઈ આંદોલન ના મંડાણ..

ત્રણ તબબકા માં આંદોલન મંડાણ..

કલેકટર અને જિલ્લા કક્ષાએ રજુઆત કરી ચૂકયા આગેવાનો

હોવે બેનરો બતાવી કરશે વિરોધ

પછી ગાંધીનગર કૂચ કરી એકદિવસ ના પ્રતીક ઉપવાસ નું આયોજન..

09:15 July 22

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલી સાથે દ્વારકામાં પૂજા-અર્ચના કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારકામાં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે કર્યા હતા.

મુખ્યપ્રધાન એ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌ ના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં કરી હતી. 

મંદિરના ટ્રસ્ટીઓ એ મુખ્યપ્રધાનનું  સ્વાગત કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.

08:05 July 22

દિલ્હી: સંસદના ચોમાસું સત્ર વચ્ચે જંતર-મંતર ખાતે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને ટીકરી બોર્ડર પર ભારે સુરક્ષા રખાઈ

  • Delhi: Heavy security deployment at Tikri Border in view of farmers' protest against at Jantar Mantar amid monsoon session of Parliament pic.twitter.com/j3U71Z5w1s

    — ANI (@ANI) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

06:18 July 22

BREAKING NEWS: બંગડીઓ ઘોવા આપતા 8 ગ્રામ સોનું ગઠિયાઓએ ઘસી લીધું

  • રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ, તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લાં 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા
  • 50 દર્દીઓએ કોરોનાને માત આપી છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 04 સુરત 04 બરોડા 08 અને રાજકોટમાં 01

Last Updated : Jul 22, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.