ETV Bharat / bharat

BREAKING NEWS:લાંબા વિરામ બાદ આજે પંચમહાલ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી - રથયાત્રા

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jul 12, 2021, 6:37 AM IST

Updated : Jul 12, 2021, 9:00 PM IST

19:19 July 12

ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન

લાંબા વિરામ બાદ આજે પંચમહાલ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી

ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન

પંચમહાલ જિલ્લાના ગોધરા, ઘોઘમ્બા સહિત તમામ વિસ્તારમાં વરસાદનું આગમન

ધરતીપુત્રોમાં આનંદ ખેતીને મળશે જીવત દાન

17:48 July 12

28 થી 30 જુલાઇ દરમ્યાન લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા

ધોરણ 12 સાયન્સના રિપિટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા જાહેર

17:04 July 12

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમરેલી જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્લન

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ  

16:16 July 12

દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવા માટે સાયબર વોર, સાયબર ક્રાઇમ સામે લડાઇ મહત્વની છે : ગૃહપ્રધાન અમિત શાહ

  • દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવા માટે સાયબર વોર, સાયબર ક્રાઇમ સામે લડાઇ મહત્વની છે : ગૃહપ્રધાન અમિત શાહ
  •  ભારત માટે સાયબર સુરક્ષા જરૂરી છે, 5 મિલિયન ઇકોનોમિના લક્ષ્ય માટે જરૂરી છે.
  • યુ.એસ. અને યુરોપમાં કે મરીરિયલ તપાસવામાં આવતું તે અહી તપાસાવામાં આવશે.
  • 21મી સદીમાં ઘણી ચેલેન્જ છે, જેના માટે ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ ને ઠીક કરવું પડશે.
  •  Nfsu દરેક રાજ્યપ્રધાન ખોલવામાં આવે અને એક્સપર્ટ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે, તેં હવે વાર નહીં લાગે
  • માદક દ્રવ્યનો પ્રભાવ યુવાન પર પડતાં દેશ ચિંતામાં છે, ભારતમાં નાર્કોટિક્સ દ્રવ્યોને બ.હારથી આવવા નહિ દઈએ
  • કન્ટેન્ટ કેટલું, માઇક્રો એનાલીસી, ભૌગોલિક ઉત્પતિ થી જાણી શકાશે જેમાં કયા દેશનું ડ્રગ છે
  • દેશની પોલીસ ને એક કીટ આપવામાં આવશે
  • મારા મત ક્ષેત્ર આસપાસ આ પ્રકાર ની લેબ બની છે જેનો મને આનદ છે

16:14 July 12

રથયાત્રાના દિવસે જ આ લેબનું ઉદ્ધાટન થઈ રહ્યું છે : ગૃહપ્રધાન અમિત શાહ

  • રથયાત્રાના દિવસે જ આ લેબનું ઉદ્ધાટન થઈ રહ્યું છે, બીજી વાર સરકાર બની ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો : અમિત શાહ 
  • આ સેન્ટર ગુજરાતમાં જ બનાવવામાં આવે, ત્યારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. નહોતી. 
  • પરંતુ યુનિ.ના કામને જોતા અહીં સેન્ટર બનાવવાનો નિર્યણ લીધો હતો.
  • મારા માટે હર્ષનો વિષય છે, જ્યારે એ ગુજરાત સાયન્સ યુનિ. બની ત્યારે હું ગુજરાતનો ગૃહ પ્રધાન હતો અત્યારે દેશનો છું, નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે
  • હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી. લોકોને આ પ્રકારે પણ સજા અપાવી શકાય છે. લેબની મદદથી
  • નવી શિક્ષા નીતિ બની છે, NFSU ને તેનો મોટો ફાયદો થશે, દેશ ના 7 રાજ્યોએ પોતાનો ઇરાદો જાહેર કર્યો છે.
  •  ત્યાં પણ સેન્ટર આ યુનિના બને
  • અન્ય રાજ્યોમાં પણ તેના સેન્ટર આગામી સમયમાં ખુલશે
  • ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ ને મજબૂત બનાવવા માટે ફાયદો થશે. NFSU વિશ્વની સર્વોચ્ય યુનિ બનશે..
  • અહી વિશ્વના દેશોના વિદ્યાર્થીઓ આવશે.

15:07 July 12

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર સિવિલની ટુંક સમયમાં જ લેશે મુલાકાત

  • ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર સિવિલની ટુંક સમયમાં જ લેશે મુલાકાત
  • ગાંધીનગર સિવિલ OPD પાસે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
  • 500 લીટર ની ક્ષમતાનો પ્લાન્ટ ગાંધીનગર સિવિલ ખાતે આજથી થશે કાર્યરત
  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ડ્રગ્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન માટે પહોંચ્યા
  • યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી તમામ લેબોરેટરીનું પણ પરીક્ષણ કરશે
  • નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની આ ખાસ લેબોરેટરીમાં ડ્રગ્સની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે,
  • નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ડ્રગ્સના સેમ્પલો
  • જપ્ત કરવામાં આવ્યા હોય તેનું પરીક્ષણ હવે ગુજરાત ખાતે કરવામાં આવશે.

12:52 July 12

હિંમતનગરના નવલપુર પાટિયા પાસે ગ્વમખ્વાર અકસ્માત, 2ના મોત

હિંમતનગરના નવલપુર  પાટિયા પાસે ગ્વમખ્વાર અકસ્માત

વિજાપુર રોડ અકસ્માત થતાં બે યુવકોના મોત

હિંમતનગર થી આવતા બાઇક સવાર ને વિજાપુર તરફથી આવતા ટ્રેક્ટરે અકસ્માત સર્જ્યો

બાઈક સવારને હડફેટે લેતા ઘટના સ્થળે બેના ઘટનાસ્થળે મોત

તંત્ર સહિત સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

11:14 July 12

11 વાગ્યેમાં રથ નિજ મંદીર પરત આવી જતાં કરફ્યું હટાવી દેવામાં આવ્યુ : પ્રદીપસિંહ જાડેજા

રથયાત્રા રૂટ પર 2 વાગ્યા સુધી કરફ્યું લગાવમાઁ આવ્યુ હતુ: પ્રદીપસિંહ જાડેજા

11 વાગ્યેમાં રથ નિજ મંદીર પરત આવી જતાં કરફ્યું હટાવી દેવામાં આવ્યુ 

પોલીસ કમિશ્નર સાથે વાત થઈ 11.30 વાગ્યા પછી કરફ્યું મુક્તિ આપવાની છે

10:52 July 12

માત્ર 4 કલાકમાં રથયાત્રા પૂર્ણ, ત્રણેય રથ મંદિરમાં સ્થાપિત

રથયાત્રા જમાલપુર પરત

માત્ર 4 કલાકમાં રથયાત્રા પૂર્ણ

ત્રણેય રથ મંદિરમાં સ્થાપિત

10:25 July 12

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ પ્રમુખ અમિત શાહ રથયાત્રા પરત ફર્યા

09:26 July 12

કચ્છ: અષાઢી બીજના મેઘપધરામણીથી કચ્છી નવા વર્ષની ખુશી બેવડાઈ

ભુજમાં રાત્રી દરમિયાન ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

મુન્દ્રામાં 2 ઇંચ, માંડવીમાં દોઢ ઇંચ પાણી વરસ્યું

ગાંધીધામમાં 1 ઇંચ તો ભચાઉમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો

અંજાર,નખત્રાણા, રાપર અને લખપતમાં 1 ઇંચથી ઓછો વરસાદ

09:09 July 12

રથયાત્રા 10 વાગ્યા સુધીમાં નિજમંદિર પરત ફરે તેવી સંભાવના

આ રથયાત્રા ઐતિહાસિક બની રહેશે

08:55 July 12

ભગવાન મોસાળથી પરત ફર્યા

ભગવાન મોસાળથી પરત ફર્યા

08:45 July 12

પ્રદીપસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા દરિયાપુર તંબુ ચોકી

08:44 July 12

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ થી વધુ વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં વરસાદના આંકડા ...

ઈડર :      34 મીમી

ખેડબ્રહ્મા: 20મીમી

તલોદ :    48 મીમી

પોશિના :   33મીમી

વડાલી:      32મીમી

વિજયનગર : 31મીમી

હિંમતનગર   :11મીમી

08:43 July 12

ભગવાન જગન્નાથ પોતાના મોસાળ પોહચ્યા

ભગવાન જગન્નાથ પોતાના મોસાળ પોહચ્યા

08:10 July 12

દરિયાપુરમાં પોલીસે ગોઠવ્યો ચાંપતો બંદોબસ્ત

RAF અને BSFની ટીમે સૉર્ટ નોટિસ એલર્ટ આપતું ફુટ પેટ્રોલીંગ

કરફ્યુનું થઈ રહ્યય છે ચુસ્ત પાલન

07:37 July 12

મનપા ગોલલીમડા ખાતેથી નીકળી રથયાત્રા આ વર્ષે મનપા ખાતે ન થયું સ્વાગત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા

 મનપા ગોલલીમડા ખાતેથી નીકળી રથયાત્રા 

આ વર્ષે મનપા ખાતે ન થયું સ્વાગત   પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા

07:32 July 12

પાટણ જિલ્લા મા મેઘરાજા ની સેકન્ડ ઇનિંગનો જોરદાર પ્રારંભ

મધ્ય રાત્રી એ મેઘ ગર્જના સાથે એકધારો વરસાદ શરૂ

આંખ આંજે એવા વીજળી ના ચમકારા બાદ

કર્ણ પટલ ને ધ્રુજાવે તેવા કડાકા થી વાતાવરણ મા ભય

મેઘરાજા ની સમયસર બીજી ઇનિંગ થી મુર્જાતા પાક ને મળ્યું જીવતદાન

જગત નો તાત મેઘરાજા ના આગમન થી ઝૂમી ઉઠ્યો

મધ્યરાત્રી ના વરસાદે વાતાવરણ મા ઠંડક આપી

દિવસ દરમ્યાન સખત ગરમી નો અહેસાસ જીલાવાસીઓ એ સહન કર્યો હતો

07:16 July 12

અમદાવાદ મનપા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ટૂંક સમયમાં રથયાત્રા નીકળશે

અમદાવાદ મનપા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

એલિસ બ્રીજથી આવનારા લોકોને અન્ય રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા

ટૂંક સમયમાં રથયાત્રા નીકળશે

મનપા આ વર્ષે રથયાત્રાનું સ્વાગત નહીં કરે

07:14 July 12

બલરામનો રથ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને સસ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ખેંચ્યો

07:09 July 12

પહિંદવિધિ બાદ રથ નગરયાત્રા કરવા જવા નીકળ્યા

07:03 July 12

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહિંદવિધિ કરવા પહોંચ્યા

06:48 July 12

વિધિવત રીતે ગજરાજને ભગવાનના દર્શન કરવા લવાયા

ઉલ્લેખનીય છે કે આ વખતે ગજરાજ રથયાત્રામાં સામેલ નહીં થાય

06:46 July 12

કોરોનામાં માસ્ક પહેરવા જાગૃતિ ફેલાવવા રથ પર માસ્ક બંધાયું

06:37 July 12

સાંસદ નરહરિ અમીને જગન્નાથના દર્શન કર્યા

સાંસદ નરહરિ અમીને જગન્નાથના દર્શન કર્યા
સાંસદ નરહરિ અમીને જગન્નાથના દર્શન કર્યા

સાંસદ નરહરિ અમીને જગન્નાથના દર્શન કર્યા

06:31 July 12

BREAKING NEWS:ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન

બલરામની મૂર્તિ રથમાં સ્થાપિત, રાજ્ય ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો મૂર્તિ રથમાં સ્થાપના કરવામાં સહયોગ

Last Updated : Jul 12, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.