- અમદાવાદમાં ચોમાસાને લઈને આજે રવિવારે ભારે વરસાદમાં હાટકેસવર સર્કલ ચોમાસામાં ચોથી વાર બેટમાં ફેરવાયું
- ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોમાં માર્ગો પાણીમાં ગરકાવ થયા
- સતત પડી રહેલા વરસાદને લઈ ને પૂર્વ વિસ્તારની બગડતી જતી સિથ્તી
- આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા
- ખોખરાથી CTM માર્ગ પર વરસાદને લઈને વાહનોની કતારો લાગી
- CTM કુશાભાઉ ઠાકરે હોલ સામેના માર્ગ પર બેએક ફુટ પાણી ભરાયા
- કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા
- પુનિતનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા
BREAKING NEWS: રાજકોટ: કર્ણાટકમાં રાજ્યપાલનો કાર્યકાળ પૂરો કરી વજુભાઈ વાળા રાજકોટ ખાતે આવી પહોંચ્યાં - 11 જુલાઈ અપડેટ્સ
20:56 July 11
અમદાવાદમાં ચોમાસાને લઈને આજે રવિવારે ભારે વરસાદમાં હાટકેસવર સર્કલ ચોમાસામાં ચોથી વાર બેટમાં ફેરવાયું
20:55 July 11
અમદાવાદ: શહેરમાં ધોધમાર વરસાદના કારણે ફાયર ઇમરજન્સી કંટ્રોલ રૂમની ટેલિફોન લાઈનમાં ટેક્નિકલ ખામી
- અમદાવાદ: શહેરમાં ધોધમાર વરસાદના કારણે ફાયર ઇમરજન્સી કંટ્રોલ રૂમની ટેલિફોન લાઈનમાં ટેક્નિકલ ખામી
- દૂરના થાય ત્યાં સુધી આગ અકસ્માતના બનાવ અંગે ફાયર વિભાગે જાહેર કર્યો નવો નંબર
- પોલીસ કંટ્રોલ રૂમ અને 108 મારફતે પણ મળી શકશે ફાયર સેવા
- ફાયર ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ ની ટેલીફોન લાઈનો માં ટેકનીકલ ખામી સર્જાતા
- ખામી દુરના થાય ત્યાં સુધી આગ અકસ્માતના બનાવોમાં ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા
- 079 22148465 / 66 / 67 / 68 તેમજ 07922152023 ઉપરાંત 108 તથા પોલીસ કન્ટ્રોલ રૂમ મારફતે મદદ મેળવી શકાશે
- જેની સૌ શહેરીજનો ને નોંધ લેવા જણાવવામાં આવે છે.
20:14 July 11
રાજકોટ: કર્ણાટકમાં રાજ્યપાલનો કાર્યકાળ પૂરો કરી વજુભાઈ વાળા રાજકોટ ખાતે આવી પહોંચ્યાં
- રાજકોટ: કર્ણાટકમાં રાજ્યપાલનો કાર્યકાળ પૂરો કરી વજુભાઈ વાળા રાજકોટ ખાતે આવી પહોંચ્યાં
- રાજકોટ એરપોર્ટ ખાતે પોલીસ બેન્ડ સાથે વજુભાઈનું કરાયું સ્વાગત
- વજુભાઈને મળવા મોટી સંખ્યામાં સમર્થકો ચાલુ વરસાદે આવ્યા
- વજુબાપાએ મીડિયા સમક્ષ કઈ બોલવાનું ટાળ્યું.
19:55 July 11
અમદાવાદમાં વીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
- અમદાવાદમાં વીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
- જગન્નાથજી રથયાત્રા પૂર્વે મેઘો મહેરબાન
19:43 July 11
રાજકોટ: રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ..
- રાજકોટ: રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ..
19:16 July 11
અમદાવાદમાં વરસાદ શરૂ
- અમદાવાદમાં વરસાદ શરૂ
- બફારાથી છુટકારો
- વાતાવરણમાં ઠંડક પ્રસરી
- ગાજવીજ સાથે વરસાદ
- ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
19:03 July 11
અમદાવાદ : આવતીકાલે સવારે રથયાત્રા નીકળશે :વિજય રૂપાણી
- અમદાવાદ : આવતીકાલે સવારે રથયાત્રા નીકળશે :વિજય રૂપાણી
- પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથની આરતી ઉતારી છે
- ભગવાનને પ્રાર્થના કરવામા આવી કે ગુજરાત કોરોનામુક્ત બને
- ભગવાન જગન્નાથની કૃપાથી ગુજરાતે વિકાસ સાધ્યો છે
- કોવિડને કારણે નિયંત્રિત કરવામા આવી છે
- કોરોના ગાઈડલાઈન અનુરૂપ વ્યવસ્થા કરવામા આવી છે
- લોકોની શ્રદ્ધા ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવી છે
- સવારથી જ લાઈવ ટીવી માધ્યમો દ્વાર કરવામાં આવશે
- તેથી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી
18:48 July 11
પોરબંદર જિલ્લામાં વરસાદ
- પોરબંદર જિલ્લામાં વરસાદ
- સમગ્ર જિલ્લા માં ભારે ઉકળાટ બાદ વાતવરણ માં પલટો,વરસાદનું આગમન
- ખેડૂતો માં ખુશીની લહેર ,વાતાવરણમાં ઠંડક પ્રસરી
18:47 July 11
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર
- થોડીવારમાં સંધ્યા આરતી ઉતારશે
18:33 July 11
જગન્નાથ મંદિરે પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા
- જગન્નાથ મંદિર પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા
- થોડીવારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોહચશે જગન્નાથ મંદિર
- પ્રદીપસિંહે મુખ્યપ્રધાન પોહચે તે પહેલા તૈયારીની સમીક્ષા કરી
17:06 July 11
અમદાવાદ: રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પરંપરા વડાપ્રધાનને જગન્નાથજીને ધરાવ્યો પ્રસાદ
- અમદાવાદ: રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પરંપરા વડાપ્રધાનને જગન્નાથજીને ધરાવ્યો પ્રસાદ.
- ભગવાન જગ્ગનાથના ચરણોમાં ચઢાવાયો પ્રસાદ.
- પ્રસાદમાં મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો પ્રસાદ મોકલાવ્યો.
- સવારે ભગવાનને પ્રસાદમાં બનાવાતી શાહી ખીચડીની સામગ્રી પણ મોક્લાવાઈ
16:42 July 11
અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો
- અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો.
- અંબાજીમાં મેઘરાજાનું આગમન થયું..
- વાદળછાયા વાતાવરણ બાદ અંબાજી માં વરસાદ નું આગમન..
- હળવા પવન સાથે વરસાદે અંબાજીમાં કરી પધરામણી..
- ખેડુતોની ખેતી ને મળશે જીવનદાન
- વાતાવરણમાં ઠંડક પ્રસરી
13:30 July 11
રાજ્ય તકેદારી આયોગના કમિશ્નર કમિશ્નર સંગિતા સિંગ નવસારીની મુલાકાતે

કમિશ્નર સંગિતા સિંગ જિલ્લા તકેદારી વિભાગની સમિક્ષા અર્થે આવ્યા નવસારી
નવસારી પોલીસ વિભાગે ગાર્ડ ઑફ ઑનરથી કર્યુ સ્વાગત
જિલ્લા કલેક્ટર અમિત યાદવ, DDO અર્પિત સાગર અને SP ઋષિકેશ મુખર્જી સહિત તકેદારી અધિકારીએ કર્યુ અભિવાદન
કમિશ્નર સંગિતા સિંગ આજે વાંસદાનો કરશે પ્રવાસ
સોમવારે સવારે નવસારી ખાતે તકેદારી વિભાગના આધિકારીઓ સાથે કરશે બેઠક
12:18 July 11
જામનગર : મોંઘવારી મામલે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન યથાવત્

આજે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ વિરોધ પ્રદર્શનમાં જોડાયા
બર્ધનચોક ખાતે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ
ગેસના બાટલાની નનામી કાઢી અનોખો વિરોધ દર્શાવ્યો
શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
બર્ધનચોક થી દરબારગઢ સુધી ગેસના બાટલાની નનામી કાઢવામાં આવી
11:34 July 11
કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે અઠવાડિયામાં ઝાડા, ઉલ્ટીના 400થી વધુ કેસો
કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે અઠવાડિયામાં ઝાડા, ઉલ્ટીના 400થી વધુ કેસો,
24 લોકો હજુ પણ સારવાર હેઠળ જેમાં અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થયા
અત્યાર સુધી 73,976 લોકોનો સર્વે કરાયો
સર્વેમાં 56 ટીમો કામે લાગી, 18 જેટલા લીકેજ મળ્યા જેને રિપેર કરવાની કામગીરી ચાલુ,
પીવાનું પાણી બંધ કરાતા રોજના 100 ટેંકરો થકી પાણી આપવામાં આવી રહ્યું છે,
અત્યાર સુધી ગાંધીનગર, માણસ, કડી વગેરેની મદદથી 5 લાખ લીટર પાણી ટેન્કર દ્વારા અપાયું,
11:28 July 11
પાટણ નાગરિક સહકારી બેંકમાં નવા 15 ડિરેક્ટરો માટેની આજે ચૂંટણી

15 ડિરેક્ટરો પૈકી 1 બેઠક બિનહરીફ બનવા પામી
14 બેઠકો માટે 21 ઉમેદવારો મેદાનમાં
પરિવર્તન પેનલ માં 6 ઉમેદવારો , પ્રગતિ પેનલ માં 14 અને 1 અપક્ષ ઉમેદવારો મેદાનમાં
બેંક ના કુલ 23000 સભાસદ મતદારો ઉમેદવારો નું ભાવી નક્કી કરશે
મતદાન માટે 23 બુથ ઉભા કરવામાં આવ્યા
પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ
સવાર થી મતદારો મતદાન મથકો પર મતદાન કરવા પહોંચ્યા
બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ 4 વાગ્યા થી 6 ટેબલો પર મતગણતરી હાથ ધરવમાં આવશે
11:27 July 11
ભગવાનના સોનાવેશના દર્શન કરવા અનેક ભક્તો ઉમટ્યા, ક્યાંય કોરોના ગાઈડલાઈન પળાઇ નહીં

11:12 July 11
ગાંધીનગર : ધોળાકુવામાં ગામમાં કલોલની જેમ વધી રહ્યા છે ઝાડા ઉલ્ટીના કેસો, અત્યાર સુધી ટોટલ 62 કેસો નોંધાયા

15 ટીમો દ્વારા સતત સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે, આજે પણ નવા કેસો આવી શકે છે,
ગામમાં ચંચળ માતાના મંદિરે જ શરૂ કરાઇ ઓ.પી.ડી., સ્થળ પર જ લોકોને અપાઈ થી છે સારવાર,
અત્યાર સુધી 4,000 જેટલા વ્યક્તિઓનો સર્વે કરાયો, 1500 ક્લોરિન ટેબ્લેટ અને 200 ors ના પેકેટ અપાયા
11:06 July 11
હિન્દૂ મુસ્લિમ એકતાનો સંદેશ આપવા મુસ્લિમ સમાજના અગ્રણી રઉફ બંગાલી ચાંદીનો રથ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજને આપવા મંદિર પહોંચ્યા

10:54 July 11
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ ખાતે ઔડા દ્વારા નિર્મિત સિવિક સેન્ટરનું કર્યું લોકાર્પણ

10:26 July 11
જામનગરમાં water security project અંતર્ગત દાઉદી વ્હોરા સમાજ ખાતે અવેરનેસ સેમિનાર યોજાયો

Rain water harvesting વિષે આપવા આવી માહિતી
દાઉદી વ્હોરા સમાજની વાડીમાં rain water harvesting project છે કાર્યરત
દાઉદી વ્હોરા સમાજ વાડીમાં ચાર હજાર ફૂટ છતનું વરસાદી પાણી અંડર ગ્રાઉન્ડ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે
06:34 July 11
BREAKING NEWS : રાજકોટ: કર્ણાટકમાં રાજ્યપાલનો કાર્યકાળ પૂરો કરી વજુભાઈ વાળા રાજકોટ ખાતે આવી પહોંચ્યાં
- રાજ્યમાં આજે પણ એકય મોત નહિ
- છેલ્લા 24 કલાકમાં 54 પોઝિટિવ કેસ નોંધાયા
- 258 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા