ETV Bharat / bharat

BREAKING NEWS: વડોદરાના સેનેટાઇઝરના ગોડાઉનમાં લાગી હતી આગ

author img

By

Published : Jul 3, 2021, 6:40 AM IST

Updated : Jul 3, 2021, 6:59 PM IST

BREAKING NEWS
BREAKING NEWS

18:08 July 03

આગ પર કાબૂ મેળવવા માટે 6થી વધુ ફાયર ફાયટર કામે લાગ્યા

વડોદરાના સેનેટાઇઝરના ગોડાઉનમાં લાગી હતી આગ 

બે વૃદ્ધોને ફાયરના લાશ્કરોએ રેસ્ક્યૂ કર્યા

14:49 July 03

11 જુલાઈના રોજ યોજાશે ચૂંટણી

નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું

11 જુલાઈના રોજ યોજાશે ચૂંટણી

પાટણ નાગરિક બેન્કની 14 બેઠકો ઉપર 21 ઉમેદવાર વચ્ચે જંગ

એક બેઠક બિનહરીફ બની

વર્તમાન ડિરેક્ટર્સની પેનલમાં બે ઉમેદવારોની ફેરબદલી કરાઈ

બેન્ક દ્વારા બન્ને પેનલની નિશાન ફાળવાયા

બેન્કની જૂની પેનલ સામે 7 નવા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું

48 ફોર્મનું વિતરણ થયું હતું

ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ સુધીમા 8 ફોર્મ પરત ખેંચાયા

બે ફોર્મ રદ્દ થયા

13:26 July 03

ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો

ગુજરાત યુનિવર્સિટીની હોલટિકિટમાં છબરડા

વિધાર્થીઓના નામ અને ફોટો બીજાનું

12:53 July 03

આમિર ખાન અને કિરણે 15 વર્ષ બાદ લીધા છૂટાછેડા

12:25 July 03

અમદાવાદ એસ.સી.પી ના ઘરે ચોરી થયા બાદ હવે ક્લોલના ધારાસભ્ય ના ઘરે ચોરીની ઘટના

ગાંધીનગર :  અમદાવાદ એસ.સી.પી ના ઘરે ચોરી થયા બાદ હવે ક્લોલના ધારાસભ્ય ના ઘરે ચોરીની ઘટના

કલોલ માં તસ્કરો બન્યા બેફામ

સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર ના ઘરે ચોરી

2 લાખ રોકડ સહિત સોના ચાંદી ના દાગીના સાથે 3 નંગ LED ની ચોરી

કલોલ સીટી પોલીસ હાલ ઘટનાસ્થળે  તપાસ ચાલુ કરી

11:34 July 03

અમદાવાદ: સોલામાં મોડી રાત્રે હત્યાનો બનાવ

મરણ જનાર પૂનમ ઉર્ફે લાલો પટણી રિક્ષા ચલાવતો હતો

પાવાપુરી રોડ પર હત્યા થઈ હતી

મૃતક અને આરોપી વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલી થઈ હતી

ફૂટપાથ પર બેસવા બાબતે થઈ હતી બબાલ

આરોપી ધવલ એ બોલાચાલીની રીસ રાખી હત્યા કરી

આરોપીને પોલીસે રાઉન્ડ અપ કર્યો

10:41 July 03

સાબરકાંઠાનો વધુ એક જવાન શહીદ

સાબરકાંઠાનો વધુ એક જવાન શહીદ

સાબરકાંઠાના ઇડર ના ગાંઠીયોલ ગામનો જવાન શહીદ...

જેતાવત જયદીપ સિહ નું આકસ્મિક મોત...

પશ્ચિમ બંગાળ માં થયું મોત...

કુદરતી મોત થતાં મૃતદેહ માદરે વતન લેવાયો...

પૂર્ણ રાજકીય સન્માન સાથે કરાયો અંતિમ સંસ્કાર...

સમગ્ર વિસ્તાર માં શોક નો માહોલ...

પરિવાર માં આક્રંદ...

07:01 July 03

ઉત્તરાખંડના CMનું 4 મહિનામાં જ રાજીનામું

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત દિલ્હી અને દહેરાદૂન વચ્ચે દોડાદોડી કરી રહ્યાં હોવાથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે.  

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં બેઠેલા રાવતે 24 કલાકમાં બેવાર ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાની મુલાકાત લીધી હતી

તેમજ તેમણે ભાજપ પ્રમુખ નડ્ડાને રાજીનામું આપી દીધું છે.

06:21 July 03

BREAKING NEWS: આગ પર કાબૂ મેળવવા માટે 6થી વધુ ફાયર ફાયટર કામે લાગ્યા

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 પોઝિટિવ કેસ નોંધાયા
  • 228 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 02 દર્દીના થયા મોત

Last Updated : Jul 3, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.