ETV Bharat / bharat

BREAKING NEWS: બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાનો સમય બદલાયો

author img

By

Published : Jul 2, 2021, 6:22 AM IST

Updated : Jul 2, 2021, 10:23 PM IST

BREAKING NEWS
BREAKING NEWS

21:58 July 02

જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં સવારનો સમય કરાયો

બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાનો સમય બદલાયો

હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઇ સમયમાં કરાયો ફેરફાર

તમામ પ્રાથમિક શાળામાં 31 જુલાઈ 2021સુધી સવારનો સમય નક્કી કરાયો

20:45 July 02

"પ્રદેશ કક્ષાએથી તેમણે તેમને ખુલાસા કરવા નોટીસ આપી છે"

ભાજપના ધારાસભ્ય જુગારમાં ઝડપાવા મુદ્દે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન

"તે મામલે હું કઈ જાણતો નથી પરંતુ પ્રદેશ કક્ષાએથી તેમણે તેમને ખુલાસા કરવા નોટીસ આપી છે"

"પક્ષ તરફથી જે કામગીરી કરવાની થશે તે અમારી કામગીરી થશે"

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બરવાળા ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન આપ્યું નિવેદન

20:08 July 02

નીતિનિયમો વિના બદલીઓ કરી હોવાનો શિક્ષકે કર્યો આક્ષેપ

પાટણ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષણાધિકારી સામે ભ્રષ્ટાચારના થયા આક્ષેપ

શિક્ષણાધિકારીએ પોતની મનસ્વીરીતે 11 શિક્ષકોની સાગમેટ કરી હતી બદલીઓ 

 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં કરી રજૂઆત

 શિક્ષાત્મક કાર્યવાહી કરવાની શિક્ષકે કરી માંગ

19:48 July 02

અનઅધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરવાના આદેશ

રાજ્યમાં બાયોડિઝલ બાબતે રાજ્ય સરકારે કર્યા કાયદા કડક

ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે થશે કડક કાર્યવાહી

બાયોડિઝલના નામે સોલવંટ અને પેટ્રોલિયમ પદાર્થની આયાત અટકાવવા રાજ્ય સરકારે આપી સૂચના

18:56 July 02

રથયાત્રા બાબતે મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક

ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા જગન્નાથ મંદિર

18:39 July 02

17:40 July 02

રૂપિયા 75 લાખની માગી હતી લાંચ

અમદાવાદ - ઈડીના બે અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા

EDની ઓફિસમાં CBIએ દરોડા પાડ્યા દરોડા

 ડેપ્યૂટી ડાયરેક્ટર ભુવનેશ કુમાર અને આસિ.ડાયરેક્ટર પૂર્ણકાંત સિંઘને લાંચ લેતા ઝડપાયા

રૂપિયા 75 લાખની માગી હતી લાંચ

17:07 July 02

ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટનો મહત્વનો હુકમ

જે પછી વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી, અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનના ચુકાદાને રદ્દ કર્યો

જે  બાદ વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ્દ કર્યો

 વીજ કંપનીઓને વધારાની લીધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો

16:11 July 02

કોંગ્રેસે આપી આંદોલનની ચીમકી

વેરાવળમાં અઠવાડિયામાં બે જ વાર પાણી વિતરણ થતાં હોબાળો

ડેમમાં પીવાના પાણીનો જથ્થો થયો ખલાસ

પાલિકા તંત્ર દ્વારા અમુક વિસ્તારમાં ટેન્કર મોકલાવાયા

શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગી નગરસેવકો પહોંચ્યા પાલિકા

પીવાના પાણીની વ્યવસ્થા અને ગંદકી સહિતના મુદ્દે પાલિકા તંત્રને કરી રજૂઆત

જો સત્વરે ઉકેલ ન આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

15:09 July 02

15 જૂલાઈથી શરૂ થશે બોર્ડના રિપીટર્સની પરીક્ષા

ધોરણ 10-12 બોર્ડની રિપિટર પરીક્ષાની રીસિપ્ટ 10 જુલાઇથી મળશે 

બોર્ડ દ્વારા શાળાઓને ઑનલાઇન આપવામાં આવશે રીસિપ્ટ

શાળા વિદ્યાર્થીઓને આપશે રીસિપ્ટ

13:26 July 02

આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકમમાં હવે રહેશે પોલીસનો બંદોબસ્ત

રાજ્યના ગૃહ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય,

આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકમમાં હવે રહેશે પોલીસનો બંદોબસ્ત,

રાજ્યમાં છાશવારે આમ આદમી પાર્ટીના કાર્યકમ દરમ્યાન નેતાઓ પર થયા છે હુમલો,

બે દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ગાડીઓ પર થયો હતો હુમલો,

હુમલા થયા 48 કલાક બાદ ગૃહ વિભાગે સુરક્ષા આપવાની આપી ખાતરી

13:26 July 02

કોરોના માટેની સેલ્ફ કીટ ના પાર્ટનરે સીએમ વિજય રૂપાણી ની મુલાકત કરી,

આગામી સમયમાં રાજ્યમાં અમલમાં આવશે કોવી સેલ્ફ કીટ

રાજ્યમાં તમામ મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે કીટ

પુજારા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે સેલ્ફ કોવી કીટ

12:47 July 02

નવસારી શહેરમાં સિટી બસમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ

ખાનગી સિટી બસ સેવામાં નોકરી મેળવવા માટે નગર પાલિકા પરિસરમાં લાગી મોટી કતારો.

બાર વાગ્યા સુધી નગરપાલિકામાં 400 લોકોએ પોતાનો ફોર્મ ભર્યું.

સાંજ સુધીમાં 500 થી વધુ ફોર્મ ભરાવવાની શક્યતાઓ સંચાલકો દ્વારા સેવવામાં આવી.

સીટી બસ સેવા માટે કુલ 33 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે

લોકડાઉન બાદ નવસારીમાં બેરોજગારોની સંખ્યામાં પણ થયો વધારો

12:28 July 02

પોરબંદરમાં વેકસીનનો અપૂરતા જથ્થા અને વેકસીનેશન સેન્ટર ઓછા કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય અધિકારીનો ઘેરાવ

એક તરફ મોટી જાહેરાતો અને જેની સામે પોરબંદરમાં વેકસીનનો અપૂરતા જથ્થા અને વેકસીનેશન સેન્ટર ઓછા કરવામાં આવતા  કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય અધિકારીનો ઘેરાવ

12:05 July 02

ગોંડલ ભરૂડી ટોલ નાકા પર એક ઇક્કો ગાડી માં લાગી આગ

ગોંડલ ભરૂડી ટોલ નાકા પર એક ઇક્કો ગાડી માં લાગી આગ...

ઇક્કો ગાડી માં અચાનક લાગી આગ...

ટોલ પ્લાઝા મેનેજર હસુખભાઈ ગઢવી એ મુસાફરો કાઢ્યા બહાર...

આગ લાગતા જ ટોલ પ્લાઝા મેનેજર હસુખભાઈ ગઢવી એ આગ બુઝાવાની કોશિશ કરી...

ઇક્કો કાર CNG હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો...

ટોલ પ્લાઝા મેનેજરે ગોંડલ ફાયર ની મદદ માંગી...

ગોંડલ ફાયરે આગ લાગેલી કાર પર પાણી નો મારો ચલાવી ને કાબુ મેળવ્યો...

આગ લાગેલી ઇક્કો કાર બળી ને થઈ ખાખ...

11:06 July 02

પાટણમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને રૂ.88000ની સહાય ચૂકવાઈ

કોવિડ 19 ની મહામારીમાં માતા પિતા ગુમાવનાર 22  બાળકોને  ચૂકવાઈ સહાય

વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીને બેન્ક ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ

11:05 July 02

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ આજે બપોર બાદ બોટાદના પ્રવાસે

આજે બપોર બાદ બરવાળા, સાળગપુર આવશે અને રાત્રી રોકાણ બોટાદ

આવતીકાલે સવારે 9 કલાકે વિવિધ વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક કરશે

આવતીકાલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ નુ કરશે સથળ નિરીક્ષણ અને બપોરે ૧૨ કલાકે ભાવનગર રવાના

10:41 July 02

પશ્ચિમ બંગાળ વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ

પશ્ચિમ બંગાળ (West Bengal)નું બજેટ સત્ર ધમાકેદાર રહેવાના આસાર છે

હાલમાં જ મુખ્યપ્રધાન મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjeeએ રાજ્યપાલ ધનખડ (Governor Dhankhad)ને એક ભ્રષ્ટ વ્યક્તિ કહ્યા હતા અને તેમની ઉત્તર બંગાળની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા હતા

તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ઉત્તરી ભાગને વિભાજીત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

2 જુલાઈએ રાજ્યની 17મી વિધાનસભાના ઉદ્ઘાટન સત્ર પહેલા એ વાતને લઈને પણ અનિશ્ચિતતા છે કે રાજ્યપાલ ઉદ્ધાટન સત્રમાં જોડાશે કે નહી. ?

10:33 July 02

રિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાને તિહાડ જેલમાંથી મુક્ત કરાયા

  • ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાને આજે તિહાડ જેલમાંથી મુક્ત કરવામા આવ્યા
  • તિહાડ જેલમાંથી છૂટ્યા હાદ તેઓ પોતાના નિવાસસ્થાન પ્રસ્થાન કરશે
  • ઇનેલો સુપ્રિમોના જેલમાંથી પરત આવવાથી હરિયાણાની રાજનીતિમાં એક નવા યુગની શરૂઆત

10:30 July 02

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો
  • વૈશ્વિક બજાર (Global market) તરફથી મળ્યા સારા સંકેત
  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર (Stock market)ની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex)માં 42 તો નિફ્ટી (Nifty)માં 11 પોઈન્ટનો વધારો

10:28 July 02

પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, સેનાનો એક જવાન શહિદ

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં આતંકવાદીઓ દ્વારા નાપાક હરકત ચાલુ છે

લોકોના મનમાં ભય પેદા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સુરક્ષાદળોને દરેક વળાંક પર ખુલ્લા પડકારો આપવામાં આવી રહ્યા છે

પુલવામા જિલ્લાના હંજન રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે

ઉલ્લેખનિય છે કે, ગુરુવારે મોડી રાત્રે આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતી, ત્યારબાદ સુરક્ષાદળોએ આ અંગે યોગ્ય જવાબ આપ્યો હતો.

06:13 July 02

BREAKING NEWS:જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં સવારનો સમય કરાયો

રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના 100થી પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે

ત્યારે ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 84 કેસ નોંધાયા હતા

 તેમજ 3 દર્દીના મોત થયા હતા 

ગુરુવારે વધુ 300 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા

300 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા

Last Updated : Jul 2, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.