ETV Bharat / bharat

BREAKING NEWS: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ - breaking live page

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jun 26, 2021, 9:04 AM IST

Updated : Jun 26, 2021, 8:10 PM IST

20:09 June 26

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ

3 કોરોના દર્દીના મોત

352 કોરોના દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

 3,77,439 વ્યક્તિનું રસીકરણ થયું 

17:48 June 26

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ડાકોર અને કપડવંજ પોલીસ મથકમાં કરવામાં આવી અરજી

ખેડા - આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ડાકોર અને કપડવંજ પોલીસ મથકમાં કરવામાં આવી અરજી

થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલીયાનો એક વીડિયો વાયરલ થયો હતો

વાયરલ વીડિયોમાં હિન્દૂ ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલીયા દ્વારા બેફામ નિવેદનો કરાયા હતા

હિન્દૂ ધર્મના લોકોની લાગણી દૂભાતા કરવામાં આવી અરજી

17:25 June 26

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોરોના રસીનો બીજો ડોઝ લેવાને લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ગામમાં વહેતી થયેલી અફવા મુજબ કેશોદમાં બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ છે 

આ અંતર્ગત 100 કરતા વધુ લોકો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉમટી પડ્યા 

કોરોના ગાઇડલાઇનના છળેચોક ધજાગરા ઉડ્યા

17:22 June 26

2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અખિલ ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક પાટણમાં મળી, 2022માં ક્ષત્રિય ઠાકોર સમાજનો મુખ્યપ્રધાન બને તેવી માગ

2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અખિલ ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક પાટણમાં મળી

બેઠકમાં ક્ષત્રિય આગેવાન નવઘનજી ઠાકોરે ભાજપ કોંગ્રેસ અને આપને આપી ચીમકી

ત્રણેય પક્ષો ઠાકોર સમાજના નેતાને મુખ્યપ્રધાન તરીકે નામ જાહેર કરો નહીં તો ઠાકોર સમાજના રોષનો ભોગ બનવુ પડશે

2022માં ક્ષત્રિય ઠાકોર સમાજનો મુખ્યપ્રધાન બને તેવી માગ

ખોડલ ધામના નરેશ પટેલનું પાટીદાર મુખ્યપ્રધાન નિવેદન બાદ રાજ્યમાં જ્ઞાતિવાદનું રાજકારણ ફરી ગરમાયું

સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સંમેલન થઈ રહ્યા છે

રવિવારના રોજ અંબાજી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળશે

માં આંબના દર્શન કર્યા બાદ કરશે સંકલ્પ

17:20 June 26

નવસારી શહેરમાં આવેલા સિટી સ્ક્વેર અપાર્ટમેન્ટમાંથી એક મહિલા પડી જતા મોત

સિટી સ્કવેરના સી વિંગ ટાવરના છઠ્ઠે માળેથી નીચે પટઇ હતી મહિલા 

સારવાર દરમિયાન થયું મોત

મહિલા અસ્થિર મગજની અને અલ્પ દ્રષ્ટિથી પીડાતી હોવાની પ્રાથમિક માહિતી

17:16 June 26

તાજ હોટલની ઓફિસમાં એક અજાણ્યો ફોન કોલ મળ્યો, કોલ નકલી હોવાનું બહાર આવ્યું

  • મહારાષ્ટ્ર : મુંબઈના મંત્રાલયમાં બોમ્બ લગાવાયો હોવાનો મેઇલ મળ્યા બાદ થોડા દિવસ પહેલા પૂણેના એક આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.
  • જે બાદ શનિવારના રોજ એક અજાણ્યો ફોન આવ્યો હતો કે, મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી તાજ હોટલમાં બોમ્બ લગાવવામાં આવ્યો છે
  • પ્રાથમિક માહિતી મળી હતી કે, તાજ હોટલની ઓફિસમાં એક અજાણ્યો ફોન કોલ મળ્યો હતો, જેમાં તાજ હોટેલમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી.
  • મુંબઈ પોલીસને આ અંગે તુરંત જાણ કરવામાં આવ્યા બાદ બોમ્બ ડિટેક્ટર અને ડિસ્ટ્રોયર્સ સ્કવોડ ઘટના સ્થળે જઇને તપાસ કરી હતી
  • આ કોલ નકલી હોવાનું બહાર આવ્યું છે, બોમ્બ ડિટેક્ટર અને ડિસ્ટ્રોર્સની ટીમે તાજ હોટલમાં તપાસ કરતા બોમ્બ મળ્યા ન હતા

15:47 June 26

ભારતમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપને યુએઈમાં સ્થળાંતરિત કરવાનું વિચારી રહ્યા છીએ : BCCIના સેક્રેટરી, જય શાહ

દેશમાં કોરોનાની પરિસ્થિતિને કારણે ભારતમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપને યુએઈમાં સ્થળાંતરિત કરવાનું વિચારી રહ્યા છીએ

પરિસ્થિતિ પર અમારી નજર છે, ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સલામતી અમારા માટે સર્વોચ્ચ છે. 

અમે ટૂંક સમયમાં અંતિમ કોલ લઈશું : બીસીસીઆઈના સેક્રેટરી, જય શાહ

13:02 June 26

સુરતમાં થયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલકે 100 મીટરથી વધુ કારને ઘસડી

નેશનલ હાઇવે 48 પર પીપોદ્રા નજીક મોડી રાત્રે અકસ્માતની બની હતી ઘટના

અકસ્માતના હૃદય કંપવનારા વિડિઓ આવ્યા સામે

ટેમ્પો ચાલકે 100 મીટરથી વધુ કારને ઘસડી

જોકે કાર ચાલકે પોલીસ મથક માં કોઈ ફરિયાદ નોંધાવી નથી

12:24 June 26

સાબરકાંઠામાં ખનીજ વિભાગનો સપાટો

સાબરકાંઠામાં ખનીજ વિભાગનો સપાટો

નવ વાહનો સાથે 1.20 કરોડ નો મુદ્દામાલ ઝડપાયો

13લાખ ની દંડનીય કાર્યવાહી કરાઇ

પાસ પરમીટ વિના રેતી વહન કરનારા ઝડપાયા

12:07 June 26

હળવદના સુખપર નજીકની ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

સુખપર ગામે સમાજ એક નહિ થવા દે ના ડરથી પ્રેમી યુગલે કર્યો આપધાત

સહદેવભાઈ જસમતભાઈ વિઠ્ઠલાપરા અને કાજલબેન છગનભાઈ અધારાર કર્યો આપધાત

ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

બનાવની જાણ થતાં સુખપર ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા

બંને મૃતકોની મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

11:27 June 26

ગાંધીનગર: રાકેશ ટીકેટની ચીમકી બાદ ગુજરાત રાજભવન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજભવનનો  માર્ગ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો

રાકેશ ટીકેટ તમામ રાજ્યના રાજભવન ધેરવાની આપી હતી ચીમકી

હજુ સુધી એક પણ ખેડૂત આંદોલનકરી નથી આવ્યા વિરોધમાં

11:07 June 26

ગાંધીનગર મનપાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના

ગાંધીનગર મનપાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના,

મનપામાં કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાતા ચૂંટણીનો માર્ગ મોકળો,

શહેરના 78 ટકા લોકોને વેક્સિનેશન થયાનો તંત્રનો દાવો,

કોરોના ગાઈડલાઈન વચ્ચે સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજનાનું આયોજન હોવાના અહેવાલ,

હાલ મનપાનું સંચાલન કરવા વહીવટદારની નિમણૂંક કરાઈ છે

10:49 June 26

બનાસકાંઠા: સસ્તા અનાજના રાજ્યવ્યાપી કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ

અમદાવાદ શહેર ડી સી બી પોલિસ મથકે નોંધાઈ ફરિયાદ

સસ્તા અનાજ ની દુકાન ધારકો અને વચેતીયાઓએ મળી કૌભાંડ આચર્યું

બનાસકાંઠા ના 20 જેટલા સસ્તા અનાજ ની દુકાન ધારકો સહિત કુલ 46 લોકો સામે ફરિયાદ

અનાજ ન લેતા કાર્ડ ધારકો ના ઓનલાઈન બિલો બનાવી અજાણ બારોબાર વેંચતા હતા

રેશન કાર્ડ ધારક ની જાણ બહાર નામ, નંબર, ફિંગર પ્રિન્ટ, ડેટા ગેમસ્કેન જેવા સર્વર બેજ સોફ્ટવેર બનાવી ખોટા બિલો બનાવતા હતા

ખોટા બિલો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકાર અને કાર્ડ ધારક સાથે છેતરપીંડી કરતા 8 ઝડપાયા

મોબાઈલ,લેપટોપ, ફિંગર પ્રિન્ટ સ્કેન મશીન સહિત 1.62 લાખનો મુદામાલ જપ્ત

સ્થાનીક પુરવઠા વિભાગ ની કામગીરી સામે પણ સવાલ

કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલતું હતું તે મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

10:48 June 26

સુરતના સાયણ આઉટ પોસ્ટમાં તોડફોડની ઘટના

સુરતના સાયણ આઉટ પોસ્ટમાં તોડફોડની ઘટના

બે પક્ષ વચ્ચે થયેલી બબાલમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચેલા લોકોએ પોલીસ ચોકીમાં કરી તોડફોડ

પોલીસના ખાનગી વાહનના કાચ ફોડ્યા

ચોકીમાં તોડફોડ કરનાર બે ઇસમને પોલીસે ઝડપી લીધા

દારૂના નશામાં તોડફોડ કરી હોવાની ચર્ચા

પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

10:42 June 26

બાલાસિનોર પીઆઇની એક બાદ એક મનમાની આવી રહી છે બહાર

અમદાવાદથી ફરિયાદ આપવા આવેલી મહિલા ને આખી રાત પોલીસ સ્ટેશને બેસાડી રાખી

પીઆઇએ ફરિયાદ લેવા ગત રોજ બોલાવી હતી મહિલા ને

ગત રોજ સાંજે 6 વાગ્યાની આવેલી મહિલા ની ફરિયાદ હજુ સુધી નથી લીધી

મહિલા પોતાના બાળકો સાથે આખી રાત પોલીસ સ્ટેશન માં બેસી રહી છતાં પણ ફરિયાદ ન લેવામાં આવી

પીઆઇ મુકેશ ભાગોરા પર ઉઠી રહયા છે અનેક સવાલો

મહિલા પીઆઇ ની કરતૂત સામે સોસીયલ મીડિયા વિડિઓ વાયરલ કર્યો

10:41 June 26

નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં મતદાન માટે સદસ્યને પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ થઇ વાયરલ

ધાનેરા નગરપાલિકા ફરી વિવાદમાં

સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઓફર આપ્યાની ઓડિયો કલીપ થઇ વાયરલ

અઠવાડિયા અગાઉ ધાનેરા પાલિકામાં યોજાઈ હતી પ્રમુખ ની ચૂંટણી

વર્તમાન પ્રમુખ કિરણબેન સોનીના પતીએ ભાજપના જ એક સદસ્ય ફોન કરી પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ થઈ વાયરલ

પૈસાની સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કરતાનો ઉલ્લેખ

અન્ય સભ્યોને કેટલા રૂપિયા આપ્યા હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક

ધાનેરા માં ઓડિયો કલીપ વાયરલ થતા ફરી રાજકીય માહોલ ગરમાયો

10:06 June 26

જામનગરમાં કૃષ્ણ નગર મહિલા મંડળ દ્વારા કૂતરા માટે 900 કિલો લાડુ બનાવવામાં આવ્યા

સારો વરસાદ પડે તે માટે દર  વર્ષે મહિલા મંડળ દ્વારા બનાવવામાં આવે છે લાડુ

06:13 June 26

BREAKING NEWS: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ

બનાસકાંઠા: વાવના ચોથનેસડામાં મહિલા અત્યાચારનો કિસ્સો આવ્યો સામે

ભાભરના ચેમ્બુવાની પરિણીતાને શારીરિક અને  માનસિક ત્રાસ આપતાં નોંધાઈ ફરિયાદ

પરિણીતાને સીજીરીયન દરમિયાન ત્રણ પુત્રી આવતા પુત્રની મોહમાં સાસરિયા દ્વારા ત્રાસ આપતા નોંધાવી ફરિયાદ

પરિણીતા દ્વારા પતિ સહિત ત્રણ જણ વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશનને નોંધાવી ફરિયાદ

માવસરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Last Updated : Jun 26, 2021, 8:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.