ETV Bharat / bharat

BREAKING NEWS: રાજ્યમાં આજે 151 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 619 ડિસ્ચાર્જ

author img

By

Published : Jun 21, 2021, 7:19 AM IST

Updated : Jun 21, 2021, 9:15 PM IST

BREAKING NEWS
BREAKING NEWS

21:14 June 21

રાજ્યમાં આજે 151 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 619 ડિસ્ચાર્જ

619 દર્દીઓ આજે થયા સાજા

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા

  • અમદાવાદમાં - 36 નવા કેસ
  • સુરત - 26 નવા કેસ
  • વડોદરા - 10 નવા કેસ

19:03 June 21

મહેસાણા દૂધ સાગરડેરી ઘી કૌભાંડ મામલો - ડેરીના તત્કાલિન ચેરમેન આશા ઠાકોરની કરાઈ ધરપકડ

મહેસાણા દૂધ સાગરડેરી ઘી કૌભાંડ મામલો

ડેરીના તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની કરાઈ ધરપકડ

વડનગર પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ

વિસનગર dyspને સોપાઈ છે સમગ્ર કૌભાંડની તપાસ

ડેરીમાં વિપુલ ચૌધરીના સમર્થક હતા આશા ઠાકોર

વિપુલ ચૌધરી ટીમને વધુ એક ફટકો

19:02 June 21

સુરતમાં ઓન સ્પોટ વેક્સિનેશન, એક દિવસમાં 32 હજાર કરતા વધુ લોકોને રસી અપાઈ

સુરતમાં ઓન સ્પોટ વેક્સિનેશન

એક દિવસમાં 32 હજાર કરતા વધુ લોકોને રસી અપાઈ

આગામી સમયમાં એક દિવસમાં 50 હજાર લોકોને વેક્સિન આપવાનો નિર્ણય

17:25 June 21

ચાલુ વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન નહીં થાય

LIVE આરતીનો લાભ લોકોને મળી શકશે

17:24 June 21

નવસારીમાં સોમવારના રોજ ફક્ત બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં 9 દર્દીઓએ કોરોનાને હરાવતા સાજા થયા

એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 64 થઇ

આજે પણ કોરોનાથી એકપણ મૃત્યુ નહીં

17:22 June 21

રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના પડકારતી અરજી સામે ઉઠાવ્યા પ્રાથમિક વાંધો

રાજ્યમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજીની ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી

આ અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે નહીં તેવી એડવોકેટ જનરલની રજૂઆત

Right to privacyનો મુદ્દો ઉઠાવવો હોય, તો અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તેવી એડવોકેટ જનરલની રજૂઆત

6.75 કરોડની રાજ્યમાંની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને હેલ્થ પરમિટ અપાયો હોવાની રજૂઆત

વિઝિટર અને ટૂરિસ્ટ પરમિટ જેવી ટેમ્પરરી પરમિટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66,000 લોકો જોડે જ પરમિટ ઉપલબ્ધ હોય છે, તેવી રજૂઆત

મહાત્મા ગાંધીજીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો સરકારનો પ્રયાસ હોવાની પણ રજૂઆત

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં, સરકારની રજૂઆત

17:21 June 21

નવસારીના જનમિત્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધોનો દવાનો ખર્ચો બચાવવા શરૂ કરવામાં આવી મફત દવાની યોજના

નવસારીથી આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત

જિલ્લાના 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને આજીવન મફત દવા આપવાની યોજના

વૃદ્ધોના ડોક્ટર દ્વારા લખાયેલા પ્રિસ્ક્રીપ્શન આધારે અપાશે મફત દવા

ગરીબ કે અમીરના ભેદભાવ વગર મફત દવા આપવાની યોજના

જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ વૃદ્ધોને મળશે યોજનાનો લાભ

30 જૂનથી શરૂ થશે રજિસ્ટ્રેશન

ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી અપાઈ માહિતી

16:53 June 21

દેશની આર્થિક અને રાજકિય સ્થિતિ અંગે દિલ્હીમાં અગત્યની બેઠક, 15 પક્ષના નેતાઓ આપશે હાજરી : સુત્ર

દેશની આર્થિક અને રાજકિય સ્થિતિ અંગે દિલ્હીમાં અગત્યની બેઠક

15 પક્ષના નેતાઓ આપશે હાજરી : સુત્ર

મનિષ તિવારી અને શત્રુજ્ઞ સિન્હા નહીં આપે હાજરી

કોરોના પરિસ્થિતિ બાદ રાષ્ટ્ર મોર્ચા મંચની આ પહેલી બેઠક

14:19 June 21

પાટણ જિલ્લામાં walk-in રસીકરણનો થયો પ્રારંભ

જિલ્લાના 100થી વધુ કેન્દ્રો ઉપર રસીકરણ ની સુવિધા ઉપલબ્ધ કરાઈ

પાટણ શહેરમાં ચાર સ્થળો પર વેક્સિનેશન ની સુવિધા કરાઈ

18 વર્ષ થી કોઈ પણ વયની ઉંમરના લોકો રજીસ્ટ્રેશન વગર  રસી લઇ શકશે

રસીકરણ પ્રારંભમાં સોસિયલ ડિસ્ટન્સનો નો  જોવા મળ્યો અભાવ

13:14 June 21

ડીસાના મુરલી ટાયર પાસે વીજ પોલ પડતા મજૂરનું મોત

વહેલી સવારે ડીસા ના સતકાર બગલોઝ પાસે બની ઘટના

વીજ પોલ પડતા 18 વર્ષીય સંભુભાઈ ઠાકોર નું થયું મોત

ચોકીયાત તરીકે કામકરતા ઠાકોર સાંભુભાઈ  નું મોત થતા અરેરાટી

સંભુભાઈ ઠાકોર ના પરિવાર માં મોત ના સમાચાર મળતા માતમ છવાયો

ડીસા પોલીસ ને જાણ થતા જ પહોંચી ઘટના સ્થળે પહોંચી..

મૃતકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાઇ

13:13 June 21

પાલનપુરના વેડચાથી હોડા રોડ પરનો બ્રિજ તૂટ્યો

લડબી નદી પરનો બ્રિજ ધરસાહી થતા મચી ચકચાર

બ્રિજ ધરસાહી થતાનો વિડિઓ સોસીયલ મીડિયામાં થયો વાયરલ

ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળા

12:09 June 21

જામનગર યૌન શોષણ મામલો, મહિલા ન્યાય મંચ દ્વારા ઉચ્ચારવામાં આવી ચીમકી

જામનગર યૌન શોષણ મામલો

મહિલા ન્યાય મંચ દ્વારા ઉચ્ચારવામાં આવી ચીમકી

24 કલાકમાં ફરિયાદ નહિ નોંધાઈ તો ધરણા કરવામાં આવશે

10:56 June 21

સિદ્ધપુર શહેર અને આસપાસના ગામડાઓમાં રાત્રીના સમયે મેઘરાજા મનમૂકીને વરસ્યા

સિદ્ધપુર પંથકમાં રાત્રે બે વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ધોધમાર વરસાદ..

સિદ્ધપુર શહેર તેમજ તાલુકામાં રાત્રે બે વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ૧૨૪ એમ.એમ વરસાદ પડ્યો..

ભારે વરસાદના કારણે શહેરના અંડરબ્રિઝ , ઋષિ તળાવ , પેપલ્લા વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા...

ભારે વરસાદના કારણે શહેરના અંડર બ્રિઝમાં વહેલી સવારે વાહનો ફસાઈ ગયા

પાટણ ના સિદ્ધપુર માં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ

ઋષિ તળાવ, તિરૂપતિ ટેર્નામેન્ટ, ઉમપાર્ક સોસાયટી,પેપલ્લા વિસ્તાર સહિત ના એરિયા પાણીમાં ગરકાવ

માત્ર બે કલાક માં બે ઇંચ વરસાદ થી શહેર પાણી પાણી

પાટણ,સિદ્ધપુર,રાધનપુર,સમી સહિત ના વિસ્તારો માં મેઘમહેર

પાટણ શહેરમાં સવાર થી ધીમીધારે વરસાદ વાતાવરણ ઠંડુંગાર બન્યું

10:32 June 21

પોરબંદરમાં નજીવી બાબતે કરાઈ યુવકની હત્યા

પોરબંદરના કડીયા પ્લોટ મા નજીવી બાબતે યુવક ની હત્યા

રાજુ સામત બાપોદરા ઉર્ફે ભાવનગરી ની હત્યા

હત્યારા લખું પરમાર ને પણ ગંભીર ઇજા

રાજુ સાંત ઉર્ફ ભાવનગરી ને સારવાર માં ખસેડાતા હોસ્પિટલ ના તબીબોએ જાહેર કર્યું મોત

આરોપી લખું ને ગંભીર ઇજા વધુ સારવાર માટે જામનગર ખસેડાયો

09:46 June 21

જામનગર એમ પી શાહ મેડિકલ કોલેજ ખાતે અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ યોગા કર્યા

જી જી હોસ્પિટલ ડીન નદીની દેસાઈએ પણ કર્યા યોગા

વિશ્વ યોગ દિવસની જામનગરમાં ઠેરઠેર ઉજવણી

09:46 June 21

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી એ આજે વિશ્વ યોગ દિવસ અવસરે સવારે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો હતો

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી એ આજે વિશ્વ યોગ દિવસ અવસરે સવારે પોતાના નિવાસ સ્થાને  યોગ  અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો હતો.

09:44 June 21

મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સેક્ટર 8,માં વેક્સિન સેન્ટરની મુલાકાત દરમિયાન...

21મી જૂન યોગ દિવસ અને વેક્સિન મહાઅભિયાન દેશમાં શરૂ થઈ ગયું છે,

કોરોનાની ત્રીજી લહેર જોતા એવું લાગે છે કે, વેક્સિન મહાભિયાન જરૂરી, લગભગ સવા બે કરોડ ડોઝ આપણે આપી દીધા છે

ગુજરાત બધા કરતા આગળ છે, ગુજરાતની જનતાને અપીલ છે કે, કોઈ ગુજરાત બાકી ના રહે, વેક્સિનેશન પૂરું કરીશું,

અત્યાર સુધીના સૌથી ઓછા કેસો કાલે 185 આવ્યા

વડાપ્રધાનનો આભાર ફ્રી વેક્સિન આપી

કેન્દ્રીય મંત્રીઓ નો આભાર માનું છું

ગુજરાતમાં 5000 વેક્સિન સેન્ટર ઉભા ક્રિયા, રોજ 5 લાખ લોકો વેક્સિન લે તે પ્રકારનું આયોજન કરાશે

08:57 June 21

પાટણની ઐતિહાસિક રાણીનીવાવ ખાતે ઇન્ટરનેશનલ યોગ દિવસની કરાઈ ઉજવણી

પુરાતત્વ વિભાગ અને સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની કરાઇ ઉજવણી

વરસતા વરસાદમાં પણ અલગ અલગ યોગાસન કરવામાં આવ્યા

સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા રાણીની વાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો

રાણીની વાવ સંકુલ ખાતે ચાલુ વરસાદમાં વિવિધ યોગ મુદ્રાઓ કરાઈ

08:36 June 21

કચ્છમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

રાત્રે 1: 42 મિનિટે આવ્યો ભૂકંપનો આંચકો

ભૂકંપનો કેન્દ્ર બિંદુ ભુજથી 22 કિલોમીટર દૂર કેરા-બળદિયા પાસે નોંધાયો

08:31 June 21

અમદાવાદ: થોડીવારમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે રસીકરણ કેન્દ્ર પર

પોતાના મતવિસ્તાર બોડકદેવ ખાતે આવેલ રસીકરણ કેન્દ્રની લેશે મુલાકાત

લોકોમાં રસીકરણને લઈ વધારશે ઉત્સાહ

પ્રથમ અને બીજી લહેરમાં રાજ્યના નાગરિકોએ જે પ્રકારે પરિસ્થિતિનો સામનો કર્યો જે અંગે રસીકરણ થવું ખુબજ જરૂરી

08:27 June 21

પાલનપુરમાં ધોધમાર વરસાદ

પાલનપુરમાં ધોધમાર વરસાદ

વહેલી સવારથી જ પાલનપુર, ડીસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર ભરાયા પાણી

પહેલા વરસાદમાં જ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં થયેલો વરસાદ  

પાલનપુર -97

દાંતા -23

વડગામ  -65

ડીસા પાલનપુર ના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાલનપુરમાં હરિપુરા,બ્રાહ્મણવાસ માં ઘરો માં પાણી ભરાયા

ડીસાના મારૂતિ પાર્ક, રિજમેટ વિસ્તરોકમાં ઘરો માં પાણી ભરાયા

06:22 June 21

BREAKING NEWS: રાજ્યમાં આજે 151 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 619 ડિસ્ચાર્જ

21 જૂનના રોજ 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું

યોગ પ્રતિ લોકોનો ઉત્સાહ ઓછો નથી: વડાપ્રધાન મોદી

Last Updated : Jun 21, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.