ETV Bharat / bharat

Delhi Chennai Garib Rath : ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતીથી પોલીસનો છૂટી ગયો પરસેવો, તપાસ બાદ 4 કસ્ટડીમાં

નવી દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. જે પછી લોકોને માહિતી મળતા ધોલપુર રેલવે સ્ટેશન પર હોબાળો મચાવી દીધો હતો. સાડા ત્રણ કલાક સુધી સતત તપાસ કરવામાં આવી હતી.

Delhi Chennai Garib Rath: ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતીથી ખળભળાટ મચી ગયો, તપાસ બાદ 4 કસ્ટડીમાં

author img

By

Published : Feb 21, 2023, 11:05 AM IST

ધોલપુર: સામાન્ય લોકોની સવારી એટલે ટ્રેન. અવાર-નવાર બોમ્બને લઇને અફવાઓ ફેલાવામાં આવે છે. જોકે દરેક વખતે અફવાઓ હોતી નથી. ધોલપુર સ્થાનિક પ્રશાસન અને રેલવે પ્રશાસને માહિતી મળી હતી કે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ છે. જે બાદ પોલીસ અને રેલવે પ્રશાસને સતત તપાસ કરી હતી. જેમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી સઘન તપાસ કરવામાં આવી હતી.

  • Rajasthan | Train number 12612 Garib Rath was stopped at Dholpur station after a passenger informed about a bomb through 'Rail Madad' portal. He said that 2 other passengers told him about the bomb. Bomb disposal squad called&search is being conducted: CPRO, North Central Railway pic.twitter.com/SUJ48ATEon

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અટકાયત કરવામાં આવી: પોલીસે તપાસ કરી પરંતુ કોઇ બોમ્બ મળી આવ્યો ન હતો. જેના કારણે પોલીસને જેનો ફોન આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બોમ્બ વિશે ખોટી માહિતી આપનાર યુવક અને તેના અન્ય ત્રણ સાથીઓની ટ્રેનની બોગીમાંથી અટકાયત કરવામાં આવી હતી. લગભગ સાડા ત્રણ કલાકની શોધખોળ બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લોકોને ત્રણ કલાકથી પણ વધુ સમય માટે હેરાન થવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો Earthquake in turkey: તુર્કીમાં ફરી બે મોટા આંચકા અનુભવાયા, 3ના મોત, 213 ઈજાગ્રસ્ત

પોલીસને દોડતી કરી: પોલીસને કોઇએ ફોન કરીને જાણકારી આપી હતી કે રીબ રથ એક્સપ્રેસના કોચ જી-2માં બોમ્બ રાખવામાં આવ્યો છે. જે બાદ પોલસ હરકતમાં આવી હતી અને ને રેલવેએ સ્થાનિક પોલીસ અને પ્રશાસનને જાણ કરી હતી. ગરીબ રથને ધોલપુર સ્ટેશન પર રોકવામાં આવ્યો હતો. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી અને સતત ત્રણ કલાક તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો NDRF's Romeo and Julie : NDRFના રોમિયો અને જુલીએ 6 વર્ષની બાળકીનો બચાવ્યો જીવ

પરસેવો છૂટી ગયો: ગરીબ રથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ટ્રેન સાડા ત્રણ કલાક સુધી રેલવે સ્ટેશન પર ઉભી રાખી તપાસ કરવામાં આવી હતી.પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ કરી પણ હાથમાં કઇ આવ્યું નહીં. આખરે પોલીસે ખોટી રીતે ફોન કરનાર આરોપીને કસ્ટડીમાં લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.