ETV Bharat / bharat

BJP President JP Nadda in Hyderabad: તેલંગણા ભાજપ અધ્યક્ષની ધરપકડ લોકશાહીની હત્યા, અમે ધર્મની લડાઈ લડીશુંઃ નડ્ડા - તેલંગાણા ભાજપ પર લાઠીચાર્જ

ભારતીય જનતા પાર્ટીના તેલંગાણા ભાજપના અધ્યક્ષની ધરપકડના વિરોધમાં એક રેલીને મંજૂરી ન (BJP President JP Nadda in Hyderabad) મળવા અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ તેલંગાણા સરકાર પર નિશાન (JP Nadda on Telangana BJP president's Arrest) સાધ્યું હતું. તેમણે તેલંગાણા ભાજપ અધ્યક્ષની ધરપકડને લોકશાહીની હત્યા (Telangana BJP president arrested is murder of democracy) ગણાવી હતી.

BJP President JP Nadda in Hyderabad: તેલંગાણા ભાજપ અધ્યક્ષની ધરપકડ લોકશાહીની હત્યા, અમે ધર્મની લડાઈ લડીશુંઃ નડ્ડા

author img

By

Published : Jan 5, 2022, 10:24 AM IST

હૈદરાબાદઃ તેલંગાણા ભાજપ અધ્યક્ષ બી. સંજય કુમારની ધરપકડનો વિરોધ કરવા મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા હૈદરાબાદ (BJP President JP Nadda in Hyderabad) પહોંચ્યા હતા. અહીં તેમની રેલીને મંજૂરી નહતી મળી. તો આ અંગે નડ્ડાએ તેલંગાણા સરકાર પર પ્રહાર (JP Nadda on Telangana BJP president's Arrest) કર્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: કમલમમાં ભાજપની બેઠક આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા

તેલંગાણા સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છેઃ નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં બિન લોકશાહી ઢબે સરકાર ચાલી રહી છે. છેલ્લા 2 દિવસમાં જે થયું. તે લોકશાહીની હત્યા (Telangana BJP president arrested is murder of democracy) છે. એક પ્રકારે સરમુખત્યારશાહી છે. આ સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે. અહીં વંશવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ PM Modi Visits Punjab : PM મોદી આજથી પંજાબમાં ચૂંટણી જંગની કરશે શરૂઆત, 42,750 કરોડના પ્રોજેક્ટની આપશે ભેટ

સરકારને ઉખાડી નહીં ફેંકીએ ત્યાં સુધી લડીશુંઃ નડ્ડા

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ આની સામે લડી રહ્યું છે અને અંત સુધી લડશે. જ્યાં સુદી અમે સરમુખત્યારશાહી સરકારને, વંશવાદની સરકારને, ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકારને ઉખાડી નહીં ફેંકીએ ત્યાં સુધી લડતા રહીશું. તેમણે કહ્યું હતું કે, અમે ધર્મની લડાઈ લડીશું.

કાર્યાલયથી અધ્યક્ષની ધરપકડ થઈ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, સંજય બંડીએ (બી. સંજય કુમાર) એમ. પી. કાર્યાલયમાં રાત્રે શાંતિપૂર્ણ રીતે જાગરણ રાખ્યું હતું. પોલીસે પહેલા ત્યાં કર્મચારીઓને આવવાથી રોક્યા હતા. ધરપકડ કરી. સંજય બંડીની ઓફિસમાં જઈને તેમની સાથે ઝપાઝપી કરતા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ (Lathi charge on Telangana BJP) કરી તેમની ધરપકડ (Telangana BJP president Sanjay Bundy arrested) કરવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સંજય બંડીની ધરપકડ કરવી એ બિનલોકશાહી છે. જે રીતે ધરપકડ કરવામાં આવી તે લોકશાહી માટે મોટી ઈજા છે. તેમની લડાઈ પણ અમે માનવ અધિકાર આયોગથી લઈને (BJP President JP Nadda in Hyderabad) દરેક જગ્યાએ લડીશું.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.