ETV Bharat / bharat

નિષ્ઠુર જનેતા: મહિલાએ 3 બાળકોની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યુ

બિહારના કૈમુર જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક મહિલાએ તેના પતિ સાથે ઝઘડાને કારણે ગુસ્સામાં તેના ત્રણ બાળકોને કૂવામાં ફેંકી દીધા પછી કથિત રીતે આત્મહત્યા (Woman commit suicide with children In kaimur ) કરી લીધી હતી.

Woman commit suicide with children In kaimur

author img

By

Published : Oct 10, 2022, 7:35 PM IST

બિહાર: કૈમુર જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક મહિલાએ તેના પતિ સાથે ઝઘડાને કારણે ગુસ્સામાં તેના ત્રણ બાળકોને કૂવામાં ફેંકી દીધા પછી કથિત રીતે આત્મહત્યા કરી લીધી (Woman commit suicide with children In kaimur ) હતી.

કૂવામાં મહિલાના ચપ્પલ તરતા હતા: ભગવાનપુર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે મહિલાની તેના પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે જણાવ્યું કે, તેઓ ઘરેથી ગુમ થયા બાદ સ્થાનિક ગ્રામજનોએ તેમને જાણ કરી હતી. તેઓએ કૂવામાં જોયું તો તેમાં મહિલાના ચપ્પલ તરતા હતા.

ત્રણ બાળકોના મૃતદેહ: બાદમાં કુવામાંથી મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ભાબુઆ સદર હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મૃતકના પતિની ધરપકડ કરવામાં આવી છે અને ચોક્કસ કારણ જાણવા પૂછપરછ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.