ETV Bharat / bharat

લખનઉમાં pubG રમતા યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

author img

By

Published : Jun 5, 2020, 2:15 PM IST

લખનઉમાં ઓનલાઇન ગેમ પબજી રમતો મોહમ્મદ હસન ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે પબજી ગેમ ઘણા મહિનાઓથી રમી રહ્યો હતો. જેમાં હતાશ થઈને તે છત પરથી કૂદી પડ્યો હતો. જો કે, હાલ તે સ્વસ્થ્ય છે.

રાજસ્થાન
રાજસ્થાન

ઉત્તરપ્રદેશઃ રાજ્યની રાજધાની લખનઉના પોલીસ સ્ટેશન મડિયાંવ વિસ્તાર હેઠળ ઓનલાઇન પબજી ગેમ રમતો મોહમ્મદ હસન ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે પબજી ગેમ ઘણા મહિનાઓથી રમી રહ્યો હતો. હસન પહજી ગેમમાં એટલો ખોવાઈ ગયો હતો, કે તે હતાશમાં સરી પડ્યો હતો અને તેણે છત પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તે સારવાર હેઠળ છે અને સ્વસ્થ્ય છે.

રાજસ્થાન
રાજસ્થાન

સ્થાનિકો લોકો આ ઘટના અંગે 112 નંબર પર પર જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ, તે સારવાર હેઠળ છે. ઈન્સ્પેક્ટર મડિયાંવ વિપિનકુમાર સિંહે જણાવ્યું હતું કે, અઝીઝ નગરમાં રહેતા મોહમ્મદ હસનના પિતા સાઉદીમાં નોકરી કરે છે. હસન તેની માતા નસરીન અને બે બહેનો મરિયમ અને સાનીયા સાથે રહે છે. પરિવારના જણાવ્યાનુસાર, અમને ખબર જ ન પડી કે, તેને ક્યારથી પબજીની રમવાની કુટેવ લાગી ગઈ છે. જ્યારે તે છત પરથી કૂદી પડ્યો ત્યારે ખબર પડી કે તે પણ પબજી ગેમ રમે છે.

હાલ પોલીસ દ્વારા લોહીના નમૂના લઈના તપાસ માટે મોક્લ્યા છે તેનો મોબાઈલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.