આ મહિલા પીળા રંગની સાડીમાં નજર આવી રહી છે. આ ખુબ જ સુંદર ફોટોને લઈને લોકો આ ફોટોને શેર કરી રહ્યા છે. આ ફોટોમાં મતદાન કર્મી સાડી પહેરીને હાથોમાં EVM પકડેલી જોઈ શકાય છે. લોકો આ મહિલાના ડ્રેસિંગ સેન્સના વખાણ કરી રહ્યા છે.
પીળી સાડીમાં ડ્યુટી પર તૈનાત નજર આવી પોલિંગ ઓફિસર કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે, જે મતદાન ક્ષેત્રમાં આ મહિલાને તૈનાત કરવામાં આવી હતી ત્યાના મતદાનમાં પણ ધરખન વધારો થયો હતો. જો કે, અત્યાર સુધીમાં પોલિંગ ઓફિસર દ્વારા આ બાબત અંગે કોઈ વિગતો જણાવાઈ નથી. ફોટો સતત વાયરલ થઈ રહ્યો હોવા છતાં તે મહિલા તરફથી આ બાબતને લઈને કોઈ સાર્વજનિક માહિતી આપવામાં આવી નથી.
પીળી સાડીમાં ડ્યુટી પર તૈનાત નજર આવી પોલિંગ ઓફિસર પીળી સાડીમાં ડ્યુટી પર તૈનાત નજર આવી પોલિંગ ઓફિસર Intro:Body:
पीली साड़ी में ड्यूटी पर तैनात नजर आई पोलिंग ऑफिसर, वायरल हुआ फोटो
नई दिल्ली: सोशल मीडिया पर महिला मतदान कर्मी की फोटो काफी वायरल हो रही है. सोशल मीडिया पर लगातार हो रहे दावों के अनुसार ये किसी मतदान केंद्र पर नियुक्त की गईं थी. लोग मतदान कर्मी की फोटो शेयर करते हुए उसकी खूबसूरती की तारीफ कर रहे हैं.
महिला पीली साड़ी में नजर आ रही हैं. बेहद खूबसूरत फोटो को लोग लगातार शेयर कर रहे हैं. इन फोटो में मतदान कर्मी साड़ी पहने हाथों में ईवीएम उठाए देखी जा सकती हैं. लोग इनकी ड्रेसिंग सेंस की तारीफ कर रही हैं.
लोग ऐसा दावा भी कर रहे हैं कि जिस पोलिंग स्टेशन पर ये तैनात थी, वहां वोटिंग प्रतिशत में इजाफा हुआ है. हालांकि, अब तक पोलिंग ऑफिसर के बारे में कोई ठोस जानकारी सामने नहीं आई है. लगातार फोटो के वायरल होने के बावजूद भी महिला की ओर से किसी जानकारी को सार्वजनिक नहीं किया गया है.
પીળી સાડીમાં ડ્યુટી પર તૈનાત નજર આવી પોલિંગ ઓફિસર, વાયરલ થયો ફોટો
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક મહિલા મતદાન કર્મચારીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં સતત થઈ રહેલા દાવાઓ અનુસાર આ કર્મચારીને કોઈ મતદાન કેન્દ્ર પર નિયુક્ત કરવામાં આવી હતી. લોકો મતદાન કરીએ આ કર્મચારીના ફોટોને શેર કરતા તેમજ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
આ મહિલા પીળા રંગની સાડીમાં નજર આવી રહી છે. આ ખુબ જ સુંદર ફોટોને લઈને લોકો આ ફોટોને શેર કરી રહ્યા છે. આ ફોટોમાં મતદાન કર્મી સાડી પહેરીને હાથોમાં EVM પકડેલી જોઈ શકાય છે. લોકો આ મહિલાના ડ્રેસિંગ સેન્સના વખાણ કરી રહ્યા છે.
કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે, જે મતદાન ક્ષેત્રમાં આ મહિલાને તૈનાત કરવામાં આવી હતી ત્યાના મતદાનમાં પણ ધરખન વધારો થયો હતો. જો કે, અત્યાર સુધીમાં પોલિંગ ઓફિસર દ્વારા આ બાબત અંગે કોઈ વિગતો જણાવાઈ નથી. ફોટો સતત વાયરલ થઈ રહ્યો હોવા છતાં તે મહિલા તરફથી આ બાબતને લઈને કોઈ સાર્વજનિક માહિતી આપવામાં આવી નથી.
Conclusion: