લોકપ્રિય વેબસાઇટ વિકિપીડિયાએ કેટલાક દેશોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. વેબસાઇટના જર્મન એકાઉન્ટે ટ્વીટ કરી કહ્યું કે, "વિકિમીડિયા ફાઉન્ડેશન" સર્વરે ભયાનક ડિસ્ટ્રીબ્યૂડેટ ડિનાયલ ઓફ સર્વિસનો સામનો કરવો પડ્યો હતો."વિકિમીડિયા ફાઉન્ડેશન" જ વિકિપીડિયાનું સંચાલન કરે છે.
વિવાદમાં આવ્યા બાદ કેટલાક દેશોમાં વિકિપીડિયા બંધ - વિકિપીડિયા
વોશિંગ્ટન: વિવિદોમાં આવ્યા બાદ કેટલાક દેશમાં વિકિપીડિયા બંધ થઇ ગયું છે. વિકિપીડિયા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. વેબસાઇટના જર્મન એકાઉન્ટે ટ્વીટ કરી કહ્યું કે, "વિકિમીડિયા ફાઉન્ડેશન" સર્વરે ભયાનક ડિસ્ટ્રીબ્યૂડેટ ડિનાયલ ઓફ સર્વિસનો સામનો કરવો પડ્યો હતો."
file photo
લોકપ્રિય વેબસાઇટ વિકિપીડિયાએ કેટલાક દેશોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. વેબસાઇટના જર્મન એકાઉન્ટે ટ્વીટ કરી કહ્યું કે, "વિકિમીડિયા ફાઉન્ડેશન" સર્વરે ભયાનક ડિસ્ટ્રીબ્યૂડેટ ડિનાયલ ઓફ સર્વિસનો સામનો કરવો પડ્યો હતો."વિકિમીડિયા ફાઉન્ડેશન" જ વિકિપીડિયાનું સંચાલન કરે છે.
Intro:Body:
Conclusion:
विवादों में घिरने के बाद कई देशों में ‘विकिपीडिया’ हुआ बंद
Conclusion: