ETV Bharat / bharat

નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કેમ?

નિર્ભયા ગેંગરેપના આોરોપીઓના ડેથ વોરંટ પર બીજી વાર સ્ટે મુકાયો છે. આ વખતે, ફાંસીની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. આની પાછળ આપણા કાયદો અને વ્યવસ્થાની ખામી જણાઈ રહી છે. નિર્ભયાના કેસના ચાર દોષિતો પૈકી મુકેશે ફાંસીની સજા ન થાય તે માટે તમામ કાયદાકીય વિકલ્પો અજમાવ્યા છે. જ્યારે બાકીના ત્રણ દોષિતો પાસે હજી કેટલાંક કાયદાકીય વિકલ્પ બાકી છે.

Nirbhaya Case
નિર્ભયાના દોષિતોને ફાંસી
author img

By

Published : Feb 1, 2020, 11:42 PM IST

નવી દિલ્હી: ગત 7 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ ઈશ્યૂ કરીને નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 17 જાન્યુઆરીએ એક નવું ડેથ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું અને જૂના ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવી હતી. બીજા ડેથ વોરંટ મુજબ આરોપીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા આપવામાં આવવાની હતી. બીજા ડેથ વોરંટ પર કોર્ટે 31 જાન્યુઆરીના રોજ સ્ટે મુકવામાં આવ્યો હતો. હવે ગુનેગારો માટે હાલમાં કોઈ નવું ડેથ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું નથી.

નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કેમ?
  • ડેથ વોરંટ પર રોકનું કારણ

22 જાન્યુઆરી માટે પ્રથમ ડેથ વોરંટ ઈશ્યુ કરાયું હતું. ગત 17 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે આ ડેથ વોરંટ પર સ્ટે લાવવાની માગ કરતી સુનાવણી કરતાં નવું ડેથ વોરંટ જારી કર્યું હતું અને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. 22 જાન્યુઆરીએ ડેથ વોરંટ સ્થગિત કરવાનું કારણ એ હતું કે, 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજીને નકારી કાઢી હતી. દયા અરજી નકારી કઢાયા બાદ 14 દિવસ પછી જ ફાંસી આપી શકાય છે. માટે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જારી કર્યું હતું, જેમાં 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ કેસમાં દોષી વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે, જેના કારણે પટિયાલા કોર્ટે 1 ફેબ્રુઆરી અપાનારી ફાંસી પર રોક લગાવી છે.

  • ક્યા દોષિત પાસે ક્યો કાયદાકીય વિકલ્પ બાકી છે?

મુકેશ સિંહ- મુકેશસિંહે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે. તેણે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન પણ દાખલ કરી હતી. તેની બંને અરજીઓ ફગાવી દેવામાં આવી છે. મુકેશની દયા અરજી પણ રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઢવામાં આવી છે.

વિનય શર્મા- વિનય શર્માએ પણ તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે. સુપ્રી કોર્ટે વિનયની રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન બંને અરજી નકારી કાઢી છે. વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા આજે નામંજૂર કરવામાં આવી છે.

અક્ષય ઠાકુર- અક્ષય ઠાકુરની રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન અરજીને ફગાવી દેવામાં આવી છે. હવે તેણે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી છે.

પવન ગુપ્તા- પવન ગુપ્તા પાસે હજી બધા વિકલ્પો બાકી છે. તેણે હજી સુધી સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ રિવ્યુ પિટિશન પણ દાખલ નથી કરી.

  • શું કહે છે કાયદો
  • વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ કહે છે કે, દિલ્હી જેલ મેન્યુઅલ મુજબ જો ફાંસીની સજા સંભળાવવામાં આવેલા તમામ દોષિતોની દયા અરજી નકારવામાં આવી હોય તોજ બધાને ફાંસી આપી શકાય છે. પણ જો કોઈ એક પણ દોષિતની દયા અરજી બાકી હોય તો કોઈને પણ ફાંસી આપી શકાતી નથી.

જો કોઈ દોષિત ક્યુરેટિવ પિટિશન દાખલ કરે છે અને તેને નકારવામાં આવે છે તો તેના સાત દિવસની અંદર રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાની હોય છે. જો રાષ્ટ્રપતિ દયાની અરજી નકારી કાઢે તો ત્યાર પછી તેને ચૌદ દિવસ પછી જ ફાંસી આપી શકાય છે.

દોષિતો જુદી-જુદી તારીખે અરજીઓ દાખલ કરી રહ્યા છે

જો દોષિતો જુદી-જુદી તારીખે તેમની ક્યુરેટિવ પિટિશન દાખલ કરે છે તો તેમને ફાંસી આપવાની તારીખ પણ આગળ વધતી રહેશે. અને આ કેસમાં દોષિતો આમ જ કતરી રહ્યાં છે. પહેલાં રિવ્યુ પિટિશન નકારી કઢાયાના અઠી વર્ષ સુધી ક્યુરેટિવ પિટિશન દાખલ કરી નહોતી. જ્યારે નિર્ભયાના માતા-પિતાએ જલદી ફાંસી માટે ત્યારે દોષિતો દ્વારા ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હવે જો બાકીના બે દોષિતો પણ ક્યુરેટિવ પિટિશન દાખલ કરશે તો કાયદાકીય નિયમ પ્રમાણે ફાંસીની તારીખ આગળ વધતી રહેશે.

Intro:नई दिल्ली । निर्भया गैंगरेप के गुनाहगारों के डेथ वारंट पर दूसरी बार रोक लगी है। इस बार अभी फांसी की सजा की कोई तिथि भी मुकर्रर नहीं की गई है। इसके पीछे हमारे कानून व्यवस्था की खामियां हैं। निर्भया के चार दोषियों में से अभी मुकेश ने ही फांसी से बचने के लिए सभी कानूनी विकल्प आजमाया है। बाकी तीनों दोषियों के पास अभी कानून विकल्प बचे हुए हैं।

Body:कब कब जारी किया गया डेथ वारंट
पिछले 7 जनवरी को पटियाला हाउस कोर्ट ने डेथ वारंट जारी करते हुए 22 जनवरी को फांसी की सजा देने का आदेश दिया था। उसके बाद फिर 17 जनवरी को इस डेथ वारंट पर रोक लगाते हुए नया डेथ वारंट जारी किया गया। दूसरे डेथ वारंट के मुताबिक 1 फरवरी को फांसी की सजा देने का आदेश दिया गया । दूसरे डेथ वारंट पर भी कोर्ट ने पिछले 31 जनवरी को रोक लगाने का आदेश दिया। अभी फिलहाल दोषियों के खिलाफ कोई नया डेथ वारंट जारी नहीं किया गया है।
डेथ वारंट पर रोक की वजह
पहला डेथ वारंट 22 जनवरी के लिए जारी किया गया था। पिछले 17 जनवरी को इस डेथ वारंट पर रोक की मांग पर सुनवाई करते हुए पटियाला हाउस कोर्ट ने नया डेथ वारंट जारी करते हुए 1 फरवरी को फांसी की सजा देने का आदेश दिया था। 22 जनवरी को डेथ वारंट पर रोक की वजह ये थी कि 17 जनवरी को ही राष्ट्रपति ने मुकेश की दया याचिका खारिज की थी। दया याचिका खारिज होने के 14 दिन के बाद ही फांसी दी जा सकती है। इसलिए पटियाला हाउस कोर्ट ने नया डेथ वारंट जारी करते हुए 1 फरवरी को फांसी की सजा देने का आदेश दिया था। इस मामले के एक दोषी विनय की दया याचिका राष्ट्रपति के पास लंबित है जिसकी वजह से 1 फरवरी को दी जाने वाली फांसी पर पटियाला कोर्ट ने रोक लगा दिया।
किस दोषी के पास क्या है कानूनी विकल्प
मुकेश सिंह-मुकेश सिंह ने सभी कानूनी विकल्पों का इस्तेमाल कर लिया है। उसने सुप्रीम कोर्ट के फैसले के खिलाफ रिव्यू पिटीशन, क्युरेटिव पिटीशन भी दाखिल किया था। दोनों ही याचिकाएं खारिज हो चुकी हैं। उसकी दया याचिका भी राष्ट्रपति ने खारिज कर दिया है।
विनय शर्मा- विनय शर्मा ने भी सभी कानूनी विकल्पों का इस्तेमाल कर लिया है। सुप्रीम कोर्ट ने उसकी रिव्यू पिटीशन और क्युरेटिव पिटीशन दोनों याचिकाएं खारिज कर दी थीं। विनय की दया याचिका आज ही राष्ट्रपति ने खारिज किया है।
अक्षय ठाकुर- अक्षय ठाकुर की रिव्यू और क्युरेटिव पिटीशन खारिज हो चुकी हैं। उसने राष्ट्रपति के पास दया याचिका दाखिल किया है।
पवन गुप्ता- पवन गुप्ता के पास अभी सभी विकल्प मौजूद हैं। उसने अभी तक सुप्रीम कोर्ट के फैसले के खिलाफ रिव्यू पिटीशन भी दाखिल नहीं किया है।
क्या कहता है कानून
वकील अलख आलोक श्रीवास्तव बताते हैं कि दिल्ली जेल मैनुअल के मुताबिक अगर मृत्यु की सजा पा चुके सह-दोषियों में से अगर सबकी दया याचिका खारिज हुई हो तभी सभी को फांसी दी जा सकती है। अगर एक भी दोषी की कोई याचिका लंबित है तो किसी को फांसी नहीं दी जा सकती है। अगर किसी दोषी क्युरेटिव पिटीशन दाखिल करता है और वो खारिज होती है तो उसके सात दिनों के अंदर उन्हें राष्ट्रपति के पास दया याचिका दायर करनी होती है। राष्ट्रपति अगर दया याचिका खारिज करते हैं तो उसके चौदह दिन के बाद ही फांसी दी जा सकती है।
अलग अलग तिथियों पर याचिकाएं दायर कर रहे हैं दोषी  
अगर दोषियों ने अलग-अलग तिथियों को अपनी क्युरेटिव पिटीशन और दया याचिका दायर किया तो भी फांसी देने की तिथि बढ़ती जाएगी। इस मामले में भी दोषियों ने यही किया है। पहले तो रिव्यू पिटीशन खारिज होने के ढाई साल तक क्युरेटिव पिटीशन दाखिल नहीं किया। जब निर्भया के माता-पिता ने जल्द फांसी के लिए याचिका दायर की तो क्युरेटिव पिटीशन दाखिल किया गया। अब अगर बाकी दो दोषी क्युरेटिव पिटीशन दाखिल करते हैं तो कानून के मुताबिक फांसी देने की तिथि आगे बढ़ती जाएगी।

Conclusion:राष्ट्रपति के फैसले को भी चुनौती देने का विकल्प
अलख आलोक श्रीवास्तव बताते हैं कि संविधान की धारा 72 के तहत राष्ट्रपति के पास दायर की गई दया याचिका पर किए गए फैसले को भी चुनौती दी जा सकती है। जैसा कि मुकेश की दया याचिका खारिज करने के फैसले को राष्ट्रपति के यहां चुनौती दी गई। मौत की सजा पाए दोषियों के कानूनी और संवैधानिक विकल्पों को इस्तेमाल करने के लिए समय सीमा तय करने के लिए हाल ही में केंद्र सरकार ने सुप्रीम कोर्ट में याचिका दायर की है। सुप्रीम कोर्ट ने इस मामले में नोटिस भी जारी किया है।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.