ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ભાજપનો વિરોધઃ સરકારને મંદિરો ખોલવામાં શું વાંધો છે? - ભાજપની માગ

મુંબઇમાં સિદ્ધિ વિનાયક મંદિરની બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અહીં ભાજપ કાર્યકર્તા રાજ્યમાં મંદિરોને ખોલવાને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર સામે શિરડી અને સિદ્ધિ વિનાયક મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કેન્દ્ર સરકારને મંદિરો ખોલવામાં શું વાંધો છે?: ઉદ્ધવ ઠાકરે

author img

By

Published : Oct 13, 2020, 3:47 PM IST

મુંબઈઃ સિદ્ધિ વિનાયક મંદિરની બહાર રાજ્ય સરકાર માટે વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. અહીં ભાજપ કાર્યકર્તા રાજ્યમાં મંદિરોને ખોલવાને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર સામે શિરડી અને સિદ્ધિ વિનાયક મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે માંગ કરી હતી કે, મહારાષ્ટ્રના તમામ મંદિરોના શ્રદ્ધાળુઓ માટે ફરીથી મંદિરો ખોલવામાં આવે. મોટી સંખ્યામાં હાજર તહેનાત પોલીસ અને બેરિકેડિંગ વચ્ચે પ્રદર્શનકર્તાઓએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, પોલીસે ભાજપના નેતા પ્રસાદ લાડની સાથે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. રાજ્યપાલને પત્રના જવાબમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અચાનક લૉકડાઉન લગાવી દેવુ એ બરાબર પગલું ન હતું. એક વારમાં સંપૂર્ણ રીતે બધું રદ કરી દેવું પણ યોગ્ય નથી. અને હાં, હું એવો વ્યક્તિ છું જે હિન્દુત્વને અનુસરું છું. મારા હિન્દુત્વને તમારા સર્ટિફિકેટની જરૂર નથી.

કેન્દ્ર સરકારને મંદિરો ખોલવામાં શું વાંધો છે?: ઉદ્ધવ ઠાકરે
કેન્દ્ર સરકારને મંદિરો ખોલવામાં શું વાંધો છે?: ઉદ્ધવ ઠાકરે

તમને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શું તમને કોઈ દેવીય પ્રેરણા મળી રહી છે કે જેના કારણે તમે મંદિર નથી ખોલી રહ્યા. તમે અચાનક બિનસાંપ્રદાયિક કેવી રીતે થઈ ગયા. પહેલા તો તમે આ શબ્દથી નફરત કરતા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને જવાબ આપતા આ તમામ બાબતો કહી હતી. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું, અમને તમારા હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી.

જ્યારે ભાજપના નેતા પ્રવીણ દરેકરે કહ્યું કે, પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે દારૂની દુકાનો ખોલવામાં આવી રહી છે. દારૂની હોમ ડિલીવરી પણ થઈ રહી છે. તેવામાં જો લોકો પોતાની માનસિક શાંતિ માટે મંદિર જવા માગે છે તો તેમના વિશે કોણ વિચારશે. સરકાર નાના વેપારીઓ વિશે કેમ નથી વિચારી રહી, જેમની આજીવિકા મંદિરો પર નિર્ભર છે. સરકાર અહંકારથી ભરેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.